RMC Exam Time Table & Syllabus 2023
RMC Exam Time Table & Syllabus 2023 for MO, FHW, Lab Tech, Pharmacist | MO, FHW, લેબ ટેક, ફાર્માસિસ્ટ માટે RMC પરીક્ષાનું સમયપત્રક અને અભ્યારક્રમ 2023 |
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત પરીક્ષા માટે નો અભ્યાસક્રમ તેમજ પરીક્ષા નો ટાઇમ ટેબલ મૂકવામાં આવ્યું છે જેમાં MO, FHW, MPHW, Lab Tec , ફાર્માસિસ્ટ નું મૂકવામાં આવ્યું છે જેની માહિતી નીચે મુજબ છે.
- પરીક્ષા સમય કોષ્ટક (આરોગ્ય) (Time table)
- બહુહેતુક આરોગ્ય કાર્યકર U- PHC અભ્યાસક્રમ (MPHW)
- ફાર્માસિસ્ટ યુ- પીએચસી અભ્યાસક્રમ
- તબીબી અધિકારી U- PHC અભ્યાસક્રમ (medical officer)
- ફીમેલ હેલ્થ વર્કર U- PHC અભ્યાસક્રમ (FHW)
- લેબોરેટરી ટેકનિશિયન યુ- પીએચસી અભ્યાસક્રમ
જગ્યાનું નામ:- “ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
- પરીક્ષાનું માધ્યમ :- ગુજરાતી
- પરીક્ષાનો સમય :- ૯૦ મિનિટ-
- કુલ પ્રશ્નો :- ૧૦૦ (M.C.Q. પ્રકારના)
- કુલ ગુણ :- ૧૦૦
- નેગેટીવ માર્કિંગ નથી.
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની ઓફિસિયલી માહિતી જોવા માટે અહીં ક્લિક કરો
લેખિત પરીક્ષાના સિલેબસની વિગત:
ક્રમ | વિગત | પ્રશ્નો(ગુણ) |
1. | જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ | 20 |
2. | ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 10 |
3. | અંગ્રેજી વ્યાકરણ | 10 |
4. | જગ્યાને લગતી કામગીરી અંગેની જાણકારી અને ફરજ પાલનોનું મુલ્યાંકન કરતા પ્રશ્નો | 60 |
5. | કુલ પ્રશ્નો-કુલ ગુણ | 100 |
ફાર્માસિસ્ટ યુ- પીએચસી અભ્યાસક્રમ
- લેખિત પરીક્ષાની તારીખ. :- ૧૨/૦૩/૨૦૨૩
- લેખિત પરીક્ષાનો સમય :- સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦
- પરીક્ષાનું માધ્યમ : ગુજરાતી
- પરીક્ષાનો સમય :- ૯૦ મિનિટ-
- કુલ પ્રશ્નો :- ૧૦૦ (M.C.Q. પ્રકારના)
- કુલ ગુણ :-૧૦૦
- નેગેટીવ માર્કિંગ નથી.
ફાર્માસિસ્ટ ની ઓફિસિયલી માહિતી જોવા માટે અહીં ક્લિક કરો
લેખિત પરીક્ષાના સિલેબસની વિગત:
ક્રમ | વિગત | પ્રશ્નો(ગુણ) |
1. | ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન | 15 |
2. | અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન | 15 |
3. | સામાન્ય જ્ઞાન | 25 |
4. | જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો | 45 |
5. | કુલ પ્રશ્નો-કુલ ગુણ | 100 |
તબીબી અધિકારી U- PHC અભ્યાસક્રમ (medical officer)
- લેખિત પરીક્ષાની તારીખ. :- ૧૨/૦૩/૨૦૨૩
- લેખિત પરીક્ષાનો સમય :- સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦
- પરીક્ષાનું માધ્યમ : ગુજરાતી
- પરીક્ષાનો સમય :- ૯૦ મિનિટ-
- કુલ પ્રશ્નો :- ૧૦૦ (M.C.Q. પ્રકારના)
- કુલ ગુણ :-૧૦૦
- નેગેટીવ માર્કિંગ નથી.
તબીબી અધિકારી ની ઓફિસિયલી માહિતી જોવા માટે અહીં ક્લિક કરો
લેખિત પરીક્ષાના સિલેબસની વિગત:
ક્રમ | વિષયનું નામ | વિગત | પ્રશ્નો(ગુણ) |
1. | મેડિકલ સાયન્સ- I | ઉદ્દેશ્ય | 50 |
4. | મેડિકલ સાયન્સ- II | ઉદ્દેશ્ય | 50 |
ફીમેલ હેલ્થ વર્કર U- PHC અભ્યાસક્રમ (FHW)
- લેખિત પરીક્ષાની તારીખ. :- ૧૨/૦૩/૨૦૨૩
- લેખિત પરીક્ષાનો સમય :- સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦
- પરીક્ષાનું માધ્યમ :- ગુજરાતી
- પરીક્ષાનો સમય :- ૯૦ મિનિટ-
- કુલ પ્રશ્નો :- ૧૦૦ (M.C.Q. પ્રકારના)
- કુલ ગુણ :- ૧૦૦
- નેગેટીવ માર્કિંગ નથી.
ફીમેલ હેલ્થ વર્કર ની ઓફિસિયલી માહિતી જોવા માટે અહીં ક્લિક કરો
લેખિત પરીક્ષાના સિલેબસની વિગત:
ક્રમ | વિગત | પ્રશ્નો(ગુણ) |
1. | ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 15 |
2. | અંગ્રેજી ભાષા અને વ્યાકરણ | 15 |
3. | સામાન્ય જ્ઞાન | 25 |
4. | જગ્યાને લગતી કામગીરી અંગેની જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો | 45 |
5. | કુલ પ્રશ્નો-કુલ ગુણ | 100 |
લેબોરેટરી ટેકનિશિયન યુ- પીએચસી અભ્યાસક્રમ
- લેખિત પરીક્ષાની તારીખ. :- ૧૨/૦૩/૨૦૨૩
- લેખિત પરીક્ષાનો સમય :- સવારે ૦1:૦૦ થી 02:૩૦
- પરીક્ષાનું માધ્યમ :- ગુજરાતી
- પરીક્ષાનો સમય :- ૯૦ મિનિટ-
- કુલ પ્રશ્નો :- ૧૦૦ (M.C.Q. પ્રકારના)
- કુલ ગુણ :- ૧૦૦
- નેગેટીવ માર્કિંગ નથી.
લેબોરેટરી ટેકનિશિયન ની ઓફિસિયલી માહિતી જોવા માટે અહીં ક્લિક કરો
લેખિત પરીક્ષાના સિલેબસની વિગત:
ક્રમ | વિગત | પ્રશ્નો(ગુણ) |
1. | ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 15 |
2. | અંગ્રેજી ભાષા અને વ્યાકરણ | 15 |
3. | સામાન્ય જ્ઞાન | 25 |
4. | જગ્યાને લગતી કામગીરી અંગેની જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો | 45 |
5. | કુલ પ્રશ્નો-કુલ ગુણ | 100 |
પરીક્ષા નું ટાઈમ ટેબલ
પરીક્ષા નું ટાઈમ ટેબલ | અહિં ક્લીક કરો |
What’s App ગ્રુપ | અહિં ક્લીક કરો |
whatsapp ગ્રુપ લિંક
મહત્વપૂર્ણ નોંધ.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.