RMC Exam Time Table & Syllabus 2023 for MO, FHW, Lab Tech, Pharmacist | MO, FHW, લેબ ટેક, ફાર્માસિસ્ટ માટે RMC પરીક્ષાનું સમયપત્રક અને અભ્યારક્રમ 2023 |

RMC Exam Time Table & Syllabus 2023

RMC Exam Time Table & Syllabus 2023 for MO, FHW, Lab Tech, Pharmacist | MO, FHW, લેબ ટેક, ફાર્માસિસ્ટ માટે RMC પરીક્ષાનું સમયપત્રક અને અભ્યારક્રમ 2023 |

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત પરીક્ષા માટે નો અભ્યાસક્રમ તેમજ પરીક્ષા નો ટાઇમ ટેબલ મૂકવામાં આવ્યું છે જેમાં MO, FHW, MPHW, Lab Tec , ફાર્માસિસ્ટ નું મૂકવામાં આવ્યું છે જેની માહિતી નીચે મુજબ છે.

  • પરીક્ષા સમય કોષ્ટક (આરોગ્ય) (Time table)
  • બહુહેતુક આરોગ્ય કાર્યકર U- PHC અભ્યાસક્રમ (MPHW)
  • ફાર્માસિસ્ટ યુ- પીએચસી અભ્યાસક્રમ
  • તબીબી અધિકારી U- PHC અભ્યાસક્રમ (medical officer)
  • ફીમેલ હેલ્થ વર્કર U- PHC અભ્યાસક્રમ (FHW)
  • લેબોરેટરી ટેકનિશિયન યુ- પીએચસી અભ્યાસક્રમ

જગ્યાનું નામ:- “ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

  • પરીક્ષાનું માધ્યમ :- ગુજરાતી
  • પરીક્ષાનો સમય :- ૯૦ મિનિટ-
  • કુલ પ્રશ્નો :- ૧૦૦ (M.C.Q. પ્રકારના)
  • કુલ ગુણ :- ૧૦૦
  • નેગેટીવ માર્કિંગ નથી.

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની ઓફિસિયલી માહિતી જોવા માટે અહીં ક્લિક કરો

લેખિત પરીક્ષાના સિલેબસની વિગત:

ક્રમ વિગતપ્રશ્નો(ગુણ)
1.જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ20
2.ગુજરાતી ભાષા અને વ્યાકરણ10
3.અંગ્રેજી વ્યાકરણ10
4.જગ્યાને લગતી કામગીરી અંગેની જાણકારી અને ફરજ પાલનોનું મુલ્યાંકન કરતા પ્રશ્નો60
5.કુલ પ્રશ્નો-કુલ ગુણ100

ફાર્માસિસ્ટ યુ- પીએચસી અભ્યાસક્રમ

  • લેખિત પરીક્ષાની તારીખ. :- ૧૨/૦૩/૨૦૨૩
  • લેખિત પરીક્ષાનો સમય :- સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦
  • પરીક્ષાનું માધ્યમ : ગુજરાતી
  • પરીક્ષાનો સમય :- ૯૦ મિનિટ-
  • કુલ પ્રશ્નો :- ૧૦૦ (M.C.Q. પ્રકારના)
  • કુલ ગુણ :-૧૦૦
  • નેગેટીવ માર્કિંગ નથી.

ફાર્માસિસ્ટ ની ઓફિસિયલી માહિતી જોવા માટે અહીં ક્લિક કરો

લેખિત પરીક્ષાના સિલેબસની વિગત:

ક્રમ વિગતપ્રશ્નો(ગુણ)
1.ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન15
2.અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન15
3.સામાન્ય જ્ઞાન25
4.જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો45
5.કુલ પ્રશ્નો-કુલ ગુણ100

તબીબી અધિકારી U- PHC અભ્યાસક્રમ (medical officer)

  • લેખિત પરીક્ષાની તારીખ. :- ૧૨/૦૩/૨૦૨૩
  • લેખિત પરીક્ષાનો સમય :- સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦
  • પરીક્ષાનું માધ્યમ : ગુજરાતી
  • પરીક્ષાનો સમય :- ૯૦ મિનિટ-
  • કુલ પ્રશ્નો :- ૧૦૦ (M.C.Q. પ્રકારના)
  • કુલ ગુણ :-૧૦૦
  • નેગેટીવ માર્કિંગ નથી.

તબીબી અધિકારી ની ઓફિસિયલી માહિતી જોવા માટે અહીં ક્લિક કરો

લેખિત પરીક્ષાના સિલેબસની વિગત:

ક્રમ વિષયનું નામવિગતપ્રશ્નો(ગુણ)
1.મેડિકલ સાયન્સ- Iઉદ્દેશ્ય50
4.મેડિકલ સાયન્સ- IIઉદ્દેશ્ય50

ફીમેલ હેલ્થ વર્કર U- PHC અભ્યાસક્રમ (FHW)

  • લેખિત પરીક્ષાની તારીખ. :- ૧૨/૦૩/૨૦૨૩
  • લેખિત પરીક્ષાનો સમય :- સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦
  • પરીક્ષાનું માધ્યમ :- ગુજરાતી
  • પરીક્ષાનો સમય :- ૯૦ મિનિટ-
  • કુલ પ્રશ્નો :- ૧૦૦ (M.C.Q. પ્રકારના)
  • કુલ ગુણ :- ૧૦૦
  • નેગેટીવ માર્કિંગ નથી.

ફીમેલ હેલ્થ વર્કર ની ઓફિસિયલી માહિતી જોવા માટે અહીં ક્લિક કરો

લેખિત પરીક્ષાના સિલેબસની વિગત:

ક્રમ વિગતપ્રશ્નો(ગુણ)
1.ગુજરાતી ભાષા અને વ્યાકરણ 15
2.અંગ્રેજી ભાષા અને વ્યાકરણ15
3.સામાન્ય જ્ઞાન25
4.જગ્યાને લગતી કામગીરી અંગેની જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો45
5.કુલ પ્રશ્નો-કુલ ગુણ100

લેબોરેટરી ટેકનિશિયન યુ- પીએચસી અભ્યાસક્રમ

  • લેખિત પરીક્ષાની તારીખ. :- ૧૨/૦૩/૨૦૨૩
  • લેખિત પરીક્ષાનો સમય :- સવારે ૦1:૦૦ થી 02:૩૦
  • પરીક્ષાનું માધ્યમ :- ગુજરાતી
  • પરીક્ષાનો સમય :- ૯૦ મિનિટ-
  • કુલ પ્રશ્નો :- ૧૦૦ (M.C.Q. પ્રકારના)
  • કુલ ગુણ :- ૧૦૦
  • નેગેટીવ માર્કિંગ નથી.

લેબોરેટરી ટેકનિશિયન ની ઓફિસિયલી માહિતી જોવા માટે અહીં ક્લિક કરો

લેખિત પરીક્ષાના સિલેબસની વિગત:

ક્રમ વિગતપ્રશ્નો(ગુણ)
1.ગુજરાતી ભાષા અને વ્યાકરણ 15
2.અંગ્રેજી ભાષા અને વ્યાકરણ15
3.સામાન્ય જ્ઞાન25
4.જગ્યાને લગતી કામગીરી અંગેની જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો45
5.કુલ પ્રશ્નો-કુલ ગુણ100

પરીક્ષા નું ટાઈમ ટેબલ

પરીક્ષા નું ટાઈમ ટેબલઅહિં ક્લીક કરો
What’s App ગ્રુપ અહિં ક્લીક કરો

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

Leave a Comment