પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થાં) નિયમો, 2002
પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થાં) નિયમો, 2002 ના પ્રશ્ન નંબર 1 થી 10 1. પોતાની માલિકીની સાયકલ રાખી અને ફરજ બજવણી માટે તેને ઉપયોગ કરતા કર્મચારીને માસિક કેટલું સાયકલ ભથ્થુ મળવાપાત્ર છે ? (અ) રૂ. ૨૦. (બ) રૂ. ૫૦. (ક) રૂ.૭૫. (ડ) રૂ.૧૦૦ 👉 જવાબ :- (અ) રૂ. ૨૦ 2. એક કર્મચારી … Read more