Khatakiya Exam Date :-27/12/2022 Quiz

આજ ની આ ટેસ્ટ જેમાં ગુજરાતી તેમજ ઈંગ્લિશ વ્યાકરણ ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે. ગુજરાતી તેમજ ઈંગ્લિશ વ્યાકરણ ની 10 માર્ક્સ … Read more

ખાતાકીય પરીક્ષા પેપર નંબર :-1

નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલ માહિતી ખાતાકીય પરીક્ષા ના પેપર નંબર 1 ની અંગ્રેજી વ્યાકરણ માટે ની માત્ર અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ડાઉનલોડ કરી શકે જેમાં પ્રશ્ન પેપર નંબર મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 1

મસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલ માહિતી ખાતાકીય પરીક્ષા ના પેપર નંબર 1 ની ગુજરાતી વ્યાકરણ માટે ની માત્ર અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ડાઉનલોડ કરી શકે જેમાં પ્રશ્ન પેપર નંબર મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે

ખાતાકીય પરીક્ષા માટે દરરોજ પ્રશ્નપત્ર મેળવો

હી દરરોજ ખાતાકીય પરીક્ષા માટેનું નું અભ્યાસ માટે (પ્રેક્ટિસ માટે) પેપર મૂકવામાં આવશે જેથી કરીને કર્મચારીઓની પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ડાઉનલોડ કરી શકે.જેમાં પ્રશ્ન પેપર નંબર મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે.