Vidhyasahayak Bharti Final Merit List 2023

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ (Government of Gujarat) દ્રારા આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે વિદ્યા સહાયક ભરતી ફાઇનલ મેરીટ 2023

વિદ્યા સહાયક ભરતી ફાઇનલ મેરીટ 2023

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આજે જાહેર કરવામાં આવેલ વિદ્યા સહાયક નું ફાઇનલ મેરીટ જેમાં પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5, ઉચ્ચતર પ્રાથમિક શાળા ગણિત વિજ્ઞાન ગુજરાતી મીડીયમ, ઉચ્ચતર પ્રાથમિક શાળા સામાજિક વિજ્ઞાન ગુજરાતી મીડીયમ ઉચ્ચતર પ્રાથમિક શાળા ભાષા ગુજરાતી ગુજરાતી મીડીયમ, ઉચ્ચતર પ્રાથમિક શાળા ભાષા હિન્દી ગુજરાતી મીડીયમ, ઉચ્ચતર પ્રાથમિક શાળા ભાષા અંગ્રેજી ગુજરાતી મીડીયમ, ઉચ્ચતર પ્રાથમિક શાળા પાસે સંસ્કૃત ગુજરાતી મીડીયમ નું ફાઈનલ મેરીટ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે

ક્રમ જગ્યા નું નામમાધ્યમ
1ધોરણ 1 થી 5ગુજરાતી માધ્યમ
2ઉચ્ચતર પ્રાથમિક શાળા ગણિત વિજ્ઞાનગુજરાતી માધ્યમ
3ઉચ્ચતર પ્રાથમિક શાળા સામાજિક વિજ્ઞાનગુજરાતી માધ્યમ
4ઉચ્ચતર પ્રાથમિક શાળા ભાષા ગુજરાતીગુજરાતી માધ્યમ
5ઉચ્ચતર પ્રાથમિક શાળા ભાષા હિન્દીગુજરાતી માધ્યમ
6ઉચ્ચતર પ્રાથમિક શાળા ભાષા અંગ્રેજીગુજરાતી માધ્યમ
7ઉચ્ચતર પ્રાથમિક શાળા ભાષા સંસ્કૃતગુજરાતી માધ્યમ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ (Government of Gujarat)

Vidya sahayak bharti final merit 2023 :- click here

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ (Government of Gujarat)

More Details :- Clike Here

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લખવામાં આવેલ છે વધુ માહિતી માટે officially વેબસાઈટ જુઓ

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

Leave a Comment