Mphw Certificate Verification 2023 | Multi Purpose Health Worker (Male) | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) સર્ટિફિકેટ તપાસ |
વિષય :- પંચાયત સેવાના MPHW (પૂરૂષ) ઉમેદવારો દ્વારા રજુ કરવામાં આવેલ રાજ્ય તેમજ બહારની યુનિવર્સિટીના પ્રમાણપત્રોની ખરાઇ કરવા આંતરીક તપાસ સમિતીની રચના કરવા બાબત,
સંદર્ભ:- (૧) પંચાચત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પરીપત્ર ક્ર્માંક: મકમ- ૨૦૨૦૨૩-૨૨-ખ તા:૦૩/૦૩/૨૦૨૩(૨) નાયબ સચિવશ્રી(ખ શાખા), પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો પત્ર ક્રમાંક: મકમ-૨૦૨૦૨૩-૨૨-૫ તા:૦૪/૦૩/૨૦૨૩
ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, જુદી જુદી જિલ્લા પંચાયત કચેરીઓમાં પંચાયત સેવાના વર્ગ-૩ સંવર્ગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) કર્મચારીઓ ધ્વારા રજુ ફરેલ રાજ્ય તેમજ રાજ્ય બહારની પ્રાઇવેટ યુનીવર્સીટીના પ્રમાણપત્રો બાબતે નામ. ગુજરાત હાઇકોર્ટ ખાતે દાખલ થયેલ જુદા જુદા કોર્ટકેસોમાં નામ. ગુજરાત હાઇકોર્ટના તા.૨૮/૨/૨૦૨૩ ધ્વારા ઓરલ હુકમ કરેલ છે.
જે અન્વયે પંચાયત વિભાગ દ્વારા સંદર્ભ- ૧થી પરીપત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. આ માર્ગદર્શિકા મુજબ તમામ જિલ્લા પંચાયતોએ દિન-૩૦માં કાર્યવાહી પૂર્ણ કરીને વિકાસ કમિશ્નરશ્રીની કચેરીને કરેલ કાર્યવાહીનો અહેવાલ મોકલી આપવાનો રહેશે.તથા પરીપત્રનાં મુદ્દા નં -૩ થી અત્રેની કચેરી દ્વરા યુનિવર્સિટી દીઠ એક આંતરીક તપાસ સમિતિની રચના દિન-૫ માં કરવાની રેહશે તેમ જણાવેલ છે.
જેથી, યુનિવર્સિટી/ રાજ્ય દીઠ એક આંતરીક તપાસ સમિતિમાં નીચે દર્શાવેલ જિલ્લાનાં અધિકારીશ્રી/કર્મચારીશ્રીમાંથી કુલ ૩ અધિકારીશ્રી/કર્મચારીશ્રીની નીચે મુજબની આંતરીક તપાસ સમિતિ નિયત કરવામાં આવે છે.
Mphw Certificate Verification 2023 તપાસ સમિતિ ના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ
ક્રમ | તપાસ સમિતિ ના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ |
1. | નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી/ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મદદનીશ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી/ નિવાસી આરોગ્ય અધિકારીશ્રી |
2. | વહીવટી અધિકારીશ્રી / આરોગ્ય અધિકારીશ્રી/ બ્લોક હેલથ ઓફીસર |
3. | ના.ચી/સિ.કા/જુ.કા |
Mphw Certificate Verification 2023 નીચેના પરિશિષ્ટમાં યુનિવર્સીટીની માર્ગે દર્શાવેલ કોલમનાં જિલ્લાનાં નિરીક તાર સમિતિ નીકે અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ પ્રમાણપત્રોની ચકાસણી અર્થે ફરજીયાતપણે જવાનું રહેશે.
ક્રમ | યુનિવર્સિટીનું નામ જેમાં diploma/certificate cources done by MPHW | યુનિવર્સિટીનું સરનામું | આંતરિક તપાસ સમિતિ |
1. | Vinayak Mission | NH47,, Sankari Main Road, Salem, “am Nadu-636308 | અરવલ્લી |
2. | BHARAT SEVAK SAMAJ Tamilnadu. | 48, 1st Main Road, Ramani Nagar, Bharthi Nagar, Tambaram West, Chennai, Tamil Nadu 600063 | અરવલ્લી |
3. | Manav bhaarati University, Himachal Pradesh. | Sultanpur, Himachal Pradesh. | મહીસાગર |
4. | Bharat Sevak Samaj Vadodara National Development Agency, Promoted by Govt. Of India | Vadodara, Gujarat | આણંદ |
5. | Bharat Sevak Samaj Sevak Shree Shantiniketan Seva Trust Vanjana Radha Kishan College, Havesari National Development Agency, Promoted by Govt. Of India. | Navsari, Gujarat | આણંદ |
6. | Calorx University. | N, Greenwood Lake Resort, Vaishnodevi Circle, oganaj, Ahmedabad, Gujarat.382481 | અમદાવાદ |
7. | A GUJARAT PARA MEDICAL COUNCIL SPONSORED BY RELIEF EDUCATION TRUSTA.GOVT. RES.NO.12582 AHMEDABAD | F-34,Vijay alaza,Kankariya, opp. Abad dairy, Ahmedabad | અમદાવાદ |
8. | OPJS – Rajasthan | Near Sankhu Fort, Jhunjunu Road, Sadulpur, Rajasthan, 331303 | બનાસકાંઠા |
9. | Sunrise University. | sunrise university campus, Bagar Rajput, Alwar, Rajastan301020. | દાહોદ |
10 | Madhav university | Madhav hills, opp. Banas River Bridge bharaj, Abu Road, Pindwara, Rajasthan 307026. | દાહોદ |
11 | Himalaya University. | Jollarg, village, near central jail, Itanagar,Arunachal Pradesh 791111. | છોટા ઉદેપુર |
12 | C.M.J University Shilong, Meghalaya. | G.S. Road, Ri-Bhol District, Jarabat, Meghalaya.793101 | જામનગર |
13 | Sanghai University. | VM building, Rengkal Rd. Churachandpur, Manipur, 795128 | જામનગર |
14 | KARNATAKA STATE OPEN UNIVERSITY. | distance learning uni. Muktha gangotri, Mysuru, Karnatak,570005 | ભાવનગર |
15 | J.S.University, Utterpradesh. | S K.M Mile Stone, Bhongoan Manipuri, Shikohabad Rd, shikchabad, Uttar Pradesh 283135. | પંચમહાલ |
16 | K.B.LALIYA EDU. & CHARI. TRUST DIARI, N.C.V.T. DELHI, GOVERNMENT OF INDIA, MINISTRY OF LABOUR AND EMPLOYMENT DELHI | Dhari Hwy.Navivashat, Ta. Dhari Dist. Amrell-365640 | રાજકોટ |
17 | AllOLSG-Mumbal | Kothrud, Pune, Maharashtra 411038 | porbandar |
ઉપરોકત નિર્દિષ્ઠ આંતરીક તપાસ સમિતિ દ્વારા તપાસ અહેવાલ પુર્ણ કરી નિયત સમય મર્યાદામાં અત્રેની કચેરીને સોંપવાનો રેહશો, તથા મુસાફરીનો ખર્ચ જૈને જિલ્લા પંચાયતનાં મંદરે સારકારશ્રીનાં ધારાધીકૃત મુજબઉધારવાનો રહેશે.
Mphw Certificate Verification 2023 ની શરતો :
Mphw Certificate Verification ઓફિશ્યલી પરીપત્ર | અહિં ક્લિક કરો |
Mphw Certificate Verification સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
What’s App ગ્રુપ | અહીં ક્લિક કરો |
જિલ્લા વાઈઝ What’s App ગ્રુપ | અહીં ક્લિક કરો |