The Urban Health Society, RMC Recruitment 2023 | ધ અર્બન હેલ્થ સોસાયટી, રાજકોટ મહાનગર પાલિકા ભરતી 2023 |

The Urban Health Society, RMC Recruitment 2023 | ધ અર્બન હેલ્થ સોસાયટી, રાજકોટ મહાનગર પાલિકા ભરતી 2023 |

  • રાજકોટ મહાનગરપાલિકાઆરોગ્ય શાખા-મહાનગરપાલિકા ખાતે તદન હંગામી ધોરણે કરારને આધીન જગ્યાઓ ભરવા અંગે રાજકોટ મહાનગરપાલિકા RMC Recruitment 2023 આરોગ્ય શાખા હસ્તક ૧૫માં નાણા પંચ હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે તદન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર(MBBS), સ્ટાફ-નર્સ(GNM), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(MPHW ફક્ત પુરુષ)ની ભરતી ૧૧ માસ માટે કરાર આધારિત કરવાની છે. આ ભરતી RMCની વેબસાઈટ https://www.rmc.gov.in પર પ્રદર્શિત કરેલ છે. જે તા.૦૯/૦૩/૨૦૨૩ થી તા.૨૧/૦૩/૨૦૨૩ સુધીમાં ફોર્મ ડાઉનલોડ કરી અરજી સાથે જરૂરી ડોકયુમેન્ટ, આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, આરોગ્ય શાખા,રૂમ નં-૧,ત્રીજો માળ,રાજકોટ મહાનગરપાલિકા ખાતે, અને અરજી ફોર્મ ફક્ત રજીસ્ટર એ.ડી.થી તા.-૨૧/૦૩/૨૦૨૩નાં રોજ સાંજના ૬:૦૦ વાગ્યા સુધી જ મોકલવાનું રહેશે. ત્યાર બાદના અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ, જાહેરાતની તમામ વિગતો વાંચીને પછી અરજી મોકલવી.
  • ધ અર્બન હેલ્થ સોસાયટી, રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ. RMC Recruitment 2023 (આરોગ્ય શાખા) “કરાર આધારિત ભરતી જાહેરાત”
  • રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તક ૧૫માં નાણા પંચ હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે તદન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર(MBBS), સ્ટાફ-નર્સ(GNM), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(MPHW ફક્ત પુરુષ)ની ભરતી The Urban Health Society, RMC Recruitment 2023 નીચે મુજબની વિગતે તાંત્રિક સવર્ગની ૧૧ માસના કરાર આધારે જગ્યાઓ ભરવા માટે નીચેની શરતો મુજબ રાજકોટ મહાનગર પાલિકાની વેબસાઈટ https://www.rmc.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. તા:-૨૧/૦૩/૨૦૨૩માં રોજ સાંજના ૬;૦૦ વાગ્યા સુધી જ અરજી ફોર્મ મોકલવાના રહેશે, ત્યાર બાદ આવેલ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ, ફક્ત રજીસ્ટર એ,ડી. દ્વારા મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે.તમામ પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસીકવેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.

The Urban Health Society, RMC Recruitment 2023

સંસ્થાનું નામThe Urban Health Society, RMC Recruitment 2023
પોસ્ટનું નામમેડીકલ ઓફીસર (MBBS),
સ્ટાફનર્સ તથા
એમ.પી.એચ.ડબલ્યુ.
કુલ જગ્યાઓ48
છેલ્લી તારીખ21/03/2023
અરજી નો પ્રકાર ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://www.
mcjamnagar.com/
What’s App અહીં ક્લિક કરો

જગ્યાનું નામ

  • મેડીકલ ઓફીસર
  • સ્ટાફ નર્સ
  • એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ)

ખાલી જગ્યા ની સંખ્યા

  • મેડીકલ ઓફીસર :- 16
  • સ્ટાફ નર્સ :- 16
  • એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ) :- 16

શૈક્ષણિક લાયકાત

  • મેડીકલ ઓફીસર :- MBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન
  • સ્ટાફ નર્સ :- બી.એસ.સી.(નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઈન જનરલ નીંગ એન્ડ મીડવાઈફરી ઈન્ડીયન નર્સીંગ કાઉન્સેલીગ ઘ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ ગુજરાત નર્સીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.
  • એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ) :- ધોરણ-૧૨ પાસ એમ.પી.એચ.ડબલ્યુ. બેઝીક ટ્રેનીંગ કોર્ષ ૧ વર્ષ અથવા સેનેટરી ઈન્સપેકટર કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ હોવો જોઈએ બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.

માસીક ફિકસ પગાર

  • માસીક ફિકસ પગાર
  • મેડીકલ ઓફીસર :- બેઝ પે ૭૦,૦૦૦/– પ્રતિ માસ
  • સ્ટાફ નર્સ :- બેઝ પે ૧૩૦૦૦/– પ્રતિ માસ
  • એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ) :- બેઝ પે ૧૩૦૦૦/– પ્રતિ માસ

GSSSB Recruitment 2023 ભરતી કાર્યકમ જોવા માટે અહીં ક્લિક કરો

The Urban Health Society, RMC Recruitment 2023 ની શરતો :

1. મેડીકલ ઓફિસર ની શરતો :-

  • ૧) સ્નાતક ડીગ્રીની ફાઈનલ વર્ષની માર્કશીટ,
  • ૨) ડીગ્રી સર્ટીફીકેટ,
  • ૩) એટેમ્પ્ટ સર્ટીફીકેટ ,
  • 4) ઉંમરનો પુરાવો,
  • 5) ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ,
  • 6) વિદેશથી તબીબ સ્નાતક હોવાના કીસ્સામાં MC-FMC માર્કશીટ,

2. સ્ટાફનર્સ ની શરતો : –

  • 1) સ્નાતક ડીગ્રી/નર્સિંગ ડિપ્લોમાની ફાઈનલ વર્ષની માર્કશીટ,
  • 2) ડીગ્રી સર્ટીફીકેટ,
  • 3) ઉંમરનો પુરાવો,
  • 4) ગુજરાત નર્સિંગ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ,
  • 5) બૈંઝીક કોમ્પુટર કોર્સનું સર્ટીફીકેટ.

3. એમ.પી.એચ.ડબ્લ્યુ ની શરતો

  • 1) એમ.પી.એચ.ડબ્લ્યુ. બૈઝીક ટ્રેનીંગ કોર્સ/સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સની ફાઈનલ વર્ષની માર્કશીટ,
  • 2) એટેમ્પ્ટ સર્ટીફીકેટ,
  • ૩) ઉમરનો પુરાવો,
  • 4) બેઝીક કોમ્પુટર કોર્સનું સર્ટીફીકેટ.

૧) ઉપરોક્ત જગ્યા The Urban Health Society, RMC Recruitment 2023 કરાર આધારિત હોય ભવિષ્યમાં સરકારશ્રી દ્વારા કાયમી કર્મચારીને નિમણુક આપવામાં આવશે, તો ઉપરોક્ત કોઈપણ જગ્યાઓમાંથી ઉમેદવારને આપોઆપ છુટા કરવામાં આવશે, જે અંગે કોઈ વાંધો- તકરાર ધ્યાને લેવામાં આવશે નહી

૨) ઉપરોક્ત જાહેરાતમાં કોઈ પણ સુધારો વધારો કરવાનો અબાધિત અધિકાર ચેરમેન વ કમિશ્નર, મહાનગરપાલિકા રાજકોટને આધીન રહેશે.

૩) ઉપરોક્ત તમામ જગ્યા માટે કોમ્પ્યુટરનું બૈજીક નોલેજ અને પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ઉચ્ચ લાયકાતઅને સરકારી અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે.

૪) ઉમેદવારે તમામ પ્રમાણપત્રો સાધનિક આધારો ઓરીજનલ અને પ્રમાણિત કરેલ ઝેરોક્ષનો એક સેટઅરજી ફોર્મ સાથે મોકલવાનો રહેશે.

5) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર ફરજનો સમય સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ તથા સાંજે ૦૫:૦૦ થી ૦૯-૦૦ નો રહેશે.

૬) અધુરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે.

૭) ઉમેદવાર એક કરતા વધુ અરજી મોકલી શકશે નહી.

૮) ઉક્ત જગ્યાઓ માટેનો કરાર આધારિત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે, જે મુદતમાં જરૂરિયાત તેમજ બજેટના આધારે વધારો કે ઘટાડો કરી શકાશે.

૯) જાહેરાતમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન આવેલ અરજીઓ જ માન્ય ગણવામાં આવશે તેમજ ઉપર દર્શાવલ ડોકયુમેન્ટ મોકલવાના રહેશે,

The Urban Health Society, RMC Recruitment 2023 ની શરતો :

RMC Web Site https://www.rmc.gov.in
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
What’s App અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment