ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 1 | khatakiy Exam Pepar No. :- 1 Quiz 04/01/2023

Table of Contents

ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 1

નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલ માહિતી સરકારી કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 1 માટે અંગ્રેજી વ્યાકરણ ની માહિતી માત્ર અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર નંબર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન ટેસ્ટ

આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર 1 અંગ્રેજી વ્યાકરણ ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

ખાતાકીય પરીક્ષા ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ

📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 1 ની ખાતાકીય પરીક્ષામાટે પેપર નંબર :- 1 અંગ્રેજી વ્યાકરણ ની 10 માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 01અંગ્રેજી વ્યાકરણ
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF:- 05

આજ ની ઓનલાઇન MCQ ટેસ્ટ 👇🏻👇🏻

Results

🥳🥳 Congratulations 👍👍

🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻

#1. There is an old temple...,........temple is very ancient. ત્યાં એક જુનું મંદિર છે. મંદિર ખુબ જ પ્રાચીન છે.

Ans: C (એક ને એક નામનો બીજી વખત ઉલ્લેખ થાય ત્યારે ચોક્કસતા માટે the લાગે છે.)

#2. Sheela gave me a pen. I liked.............pen. શીલાએ મને એક પેન આપી. મને તે પેન ગમી.

Ans: A (one way – વન – વ વ્યંજનથી ઉચ્ચાર તેથી a લાગે છે.)

#3. .......…......sun is very far away from.......…...earth.- સૂર્ય પૃથ્વીથી ખુબ જ દુર છે.

Ans: A (અવકાશી વસ્તુઓના નામ આગળ the લાગે)

#4. )....…............Taj - Mahel is...........….. historical place. તાજમહાલ ઐતિહાસિક સ્થળ છે.

Ans: B (Taj-Mahel અજાયબી છે ઉપરાંત પ્રખ્યાત ઈમારત પણ છે તેથી the લાગે અને બીજી ખાલી જગ્યામાં – ઉચ્ચાર મુજબ a લાગશે.)

#5. He sent me.............. sms. તેણે મને એસ.એમ.એસ. મોક્લ્યો.

Ans: B (SMS નો ઉચ્ચાર એ સ્વરથી થાય છે તેથી an આવશે.)

#6. The............,you work hard, ...................result you get. તમે જેટલી વધારે સખત્ત મહેનત કરો એટલું વધારે સારું પરિણામ તમને મળે.

Ans: A (જેટલું વધારે …તેટલુ વધારે…….માટે The more/..er, the more/ .er Double Comparison છે)

#7. The more experienced the doctor is...............(દાકતર જેટલા વધારે અનુભવી તે તેટલા જ યોગ્ય.)

Ans: C (double comparison the…er, the erl ના પ્રયોગ થી થાય.)

#8. Hampered-રોક્યું/બાધા ઉત્પન કરી -Opposite/Antonym - વિરોધી શબ્દ શોધો.

#9. Orderly-શિસ્તબદ્ધ-Opposite/Antonym-વિરોધી શબ્દ શોધો

#10. A heavenly being સ્વર્ગના રહેવાસી

Finish

Leave a Comment