khatakiy Exam Pepar No. :- 3 Quiz 07/01/2023

Table of Contents

પેપર નંબર 3 નાણાકિય સત્તા સોંપણીના નિયમો 1998

નમસ્કાર મિત્રો અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પેપર નંબર 3 નાણાકિય સત્તા સોંપણીના નિયમો 1998, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 નાણાકિય સત્તા સોંપણીના નિયમો 1998 ઓનલાઈન ટેસ્ટ.

આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પેપર નંબર 3 નાણાકિય સત્તા સોંપણીના નિયમો 1998 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.

📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 3 નાણાકિય સત્તા સોંપણીના નિયમો 1998 ની 10 માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.

📚ખાતકીય પરીક્ષા ની વિગત

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 03પેપર નંબર 3 નાણાકિય સત્તા સોંપણીના નિયમો 1998
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF:- 05

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

Results

🥳🥳 Congratulations 👍👍

🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻

#1. કર્મચારીઓને દંડ કરેલી અથવા વસુલ કરેલી દંડની રકમને કયા જમા કરવામાં આવે છે

#2. કોની પરવાનગી લીધા સિવાય અચોક્કસ કે અનિશ્ચિત જવાબદારી વાળો અથવા કોઈ અસામાન્ય પ્રકારની શરતો વાળું કરાર કરવો નહીં?

#3. સરકાર દ્વારા સરકારી લેણા તરીકે અથવા થાપણ પ્રેરણા કે બીજા કોઈ કારણોસર સ્વીકારેલા બધા જ નાણા સંવિધાનની કઈ કલમ હેઠળ બહાર પાડવામાં આવે છે?

#4. ખાતકીય અધિકારીએ નીચેની કઈ બાબતોને લગતા અહેવાલોકતો વખત યોગ્ય રહે સરકારને તત્કાલ રજૂ કરવાના હોય છે?

#5. સ્થાનિક મંડળ કે સંસ્થાએ હિસાબ તપાસીને યોગ્ય રીતે પ્રમાણિત કરેલું હિસાબનું પત્ર ક્યારે હિસાબ તપાસણી અધિકારીને મોકલવાનું હોય છે?

#6. ક્ષય થી પીડાતા સરકારી કર્મચારીઓને મળવાપાત્ર રાહતનું વિનિ યમન સરકાર દ્વારા કયા નિયમ હેઠળ મળવા પાત્ર છે?

#7. નોકરી દરમિયાન મૃત્યુ પામેલા સરકારી કર્મચારીના કુટુંબને મળવાપાત્ર પ્રવાસ ખર્ચને પહોંચી વળવા માટે કયા નિયમ હેઠળ પથ્થરની મંજૂર કરી શકે?

#8. મૃત્યુ પામેલા સરકારી કર્મચારીને કુટુંબના કેટલા સભ્યોને પેશગી ચૂકવવા પાત્ર છે

#9. સહાયક અનુદાન મંજૂર કરતા અધિકારીએ ગુજરાત નાણાકીય નિયમોના ક્યાં ફોર્મ નંબર નુ રજિસ્ટર રાખવાનું હોય છે?

#10. ગુજરાત નાણાકીય નિયમ ફોર્મ નંબર 45 શું દર્શાવે છે?

Finish

Leave a Comment