Ahmedabad Municipal Corporation SI Bharti 2023 An Advertise No. AMC 07/202324 invited to apply online for the post of Senatory Inspector Last Date :- 29/05/2023 | અમદાવાદ મહાનગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી 2023 |

Ahmedabad Municipal Corporation SI Bharti 2023

Ahmedabad Municipal Corporation SI Bharti 2023 An Advertise No. AMC 07/202324 invited to apply online for the post of Senatory Inspector Last Date :- 29/05/2023 | અમદાવાદ મહાનગરપાલિકા સેનેટ ઇન્સ્પેક્ટર ભરતી 2023 |

Ahmedabad Municipal Corporation SI Bharti 2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ / સો.વે.મે. ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા:૨૯/૦૫/૨૦૨૩ ના રોજ સાંજના ૦૫:૩૦ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યાનું નામ

  • સહાયક સેનેટરી સબ ઈન્સ્પેકટર
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ / સો.વે.મે. ખાતા માટે Ahmedabad Municipal Corporation SI Bharti 2023 નીચે જણાવેલ જગ્યા ભરવા પાત્ર છે.

જગ્યાની સંખ્યા

  • કુલ જગ્યાની સંખ્યા– પર
  • બિન અનામત – ૩૭,
  • આ.ન.વ – ૦૫,
  • અનુ. જાતિ – ૧૦
  • કુલ જગ્યા પૈકી ભરવાની થતી દિવ્યાંગ અનામતની ૦૭ જગ્યા જે તે કેટેગરીમાં સમાવવામાં આવશે.

લાયકાત

  • સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઈન્સ્પેકટરની પરીક્ષા પાસ થયેલો હોવો જોઈએ.

પગારધોરણ

  • હાલ ફીક્સ વેતન રૂ. ૧૯૯૫૦/- ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઇ લેવલ – ૪. પે મેટ્રીક્સ રૂ. ૨૫૫૦૦/૮૧૧૦૦ + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.

વયમર્યાદા

  • ૩૦ વર્ષથી વધુ નહી સિવાય કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય.

ઓનલાઇન અરજી ફી

  • ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) તમામ ઉમેદવારોએ અરજી ફી રૂ. ૧૧૬/- ભરવાની રહેશે.

ઓનલાઇન અરજી અંગેની સૂચનાઓ:-

  • સૌ પ્રથમ ઉમેદવારે www.ahmedabadcity.gov.in પર જઈ Recruitmerit link પર જઈ, જે તે જગ્યા સામે દર્શાવેલ Apply Online પર કલીક કરી, તમામ વિગતો ભરી, અરજી સબમીટ કરવાની રહેશે. ત્યાર બાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર SMS આવશે, જેમાં ઉમેદવારનો એપ્લીકેશન નંબર દર્શાવેલ હશે.
  • ત્યાર બાદ ઉમેદવારે સદર વેબસાઇટ પર જઈ PUBLIC INFORMATION Recruitment link Fees Payment માં જગ્યાનું નામ, એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ ભરી Submit પર ક્લીક કરવાની રહેશે.
  • Submit પર ક્લીક કર્યા બાદ ગેટ વે પસંદ કરી ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અથવા નેટ બેંકીંગ થી પેમેન્ટની પ્રક્રીયા પૂર્ણ કરવાની રહેશે.
  • મોબાઈલ નંબરમાં પેમેન્ટ સફળ થયાનો મેસેજ આવ્યા બાદ ફરી Recruitment link Download Receipt માં જઈને ઓનલાઇન અરજીની રસીદ મેળવવાની રહેશે.

અનામત વર્ગના ઉમેદવારો તથા દિવ્યાંગજન વર્ગના ઉમેદવારો માટે:

  • અનામત વર્ગના ઉમેદવારોએ www.ahmedabadcity.gov.in પર જઈ Recruitment link પર જઈ, જે તે જગ્યા સામે દર્શાવેલ Apply Online પર કલીક કરી, તમામ વિગતો ભરી, અરજી સબમીટ કરવાની રહેશે ત્યાર બાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર SMS આવશે. જેમાં ઉમેદવારનો એપ્લીકેશન નંબર દર્શાવેલ હશે.
  • SMS મળેથી ફરી Recruitment link Download Receipt માં જઈને ઓનલાઇન અરજીની રસીદ મેળવવાની રહેશે.

ઉમેદવારે ધ્યાને લેવાની અગત્યની સુચનાઓ

  • ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાને લેવાની અગત્યની સુચનાઓ :
  • સ્ટે. કમિટિ ઠરાવ ક્રમાંક: ૬૭૦ તા.૨૦/૦૯/૨૦૧૮ અનુસાર બિન અનામત વર્ગના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ રૂ. ૧૧૨/- (અંકે રૂપિયા એકસો બાર પૂરા) ઓનલાઈન તા.૦૪/૦૬/૨૦૨૩ સુધીમાં ભરવાના રહેશે.
  • ઉમેદવારે ઓનલાઇન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંગે ત્યારે અસલમાં (પ્રમાણિત નકલો સહિત) રજૂ કરવાના રહેશે. ચકાસણી દરમ્યાન ઓનલાઇન અરજી ફોર્મમાં ભરેલ વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારી રદ્દબાતલ ગણવામાં આવશે.
  • ૩. ઉમેદવારે ઓનલાઇન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ Upload કરેલ હોય, તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા (લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યુ / વિગેરે) સમયે તેવો જ ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે.
  • ૪. કોઇપણ ઉમેદવાર એક જ જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરશે તો તેઓની અરજી / અરજીઓ રદ્દ કરવા અંગે નિર્ણય કરવાની સત્તા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે.
  • ૫.ઉમર અને લાયકાત ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે…
  • મર્કશીટ, ડીગ્રી સર્ટીફીકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સીટીનું કન્વર્ઝન કોષ્ટક રજૂ કરવાનું રહેશે,
  • ૭. અ.મ્યુ.કો.માં ફરજ બજાવતા કર્મચારીએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગારલીપ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત જો એક કરતાં વધુ હોદ્દા ઉપર ફરજ બજાવેલ હોય તો પ્રમોશન કે સિલેક્શનના હુકમની નકલ અવશ્યપણે રજૂ કરવાની રહેશે.

Ahmedabad Municipal Corporation SI Bharti 2023

ક્રમખાલી જગ્યા નું નામ ખાલી જગ્યાઓ
1.સેનેટરી ઇન્સ્પેક્ટર52

Ahmedabad Municipal Corporation SI Bharti 2023 ની મહત્વ ની લિંક

Online અરજી અહિં ક્લિક કરો
Notification PDF માટે અહિં ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s Aap
અહિં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

Ahmedabad Municipal Corporation SI Bharti 2023 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

Ahmedabad Municipal Corporation SI Bharti 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

Ahmedabad Municipal Corporation SI Bharti 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29-05-2023 છે

વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ માહિતી

  • આ લેખ દ્વારા, અમે તમને District Health Society Navasari Bharti 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 26-04-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
  • આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment