Jamnagar Mahanagar Palika Bharti 2023
Jamnagar Mahanagar Palika Bharti 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 જામનગર મહાનગરપાલિકાઆરોગ્ય શાખા –મહાનગરપાલિકા ખાતે તદન હંગામી ધોરણે કરાર આધીન જગ્યાઓ ભરવા અંગે.
- Jamnagar Mahanagar Palika Bharti 2023 જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તક ૧૫ મા નાણાપંચ હેઠળ તદન હંગામી ધોરણે મેડીકલ ઓફીસર (MBBS), સ્ટાફનર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુ.(પુ) ૧૧ માસ માટે કરાર આધારીત ભરતી કરવાની થાય છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો જામનગર મહાનગર પાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com પર પ્રદર્શિત કરેલ છે. અગાઉ આ માટે કરવામાં આવેલ પ્રક્રિયા ટેકનીકલ કારણો સર રદ કરવામાં આવેલ હોઈ અગાઉ અરજી કરેલ ઉમેદવારોએ પણ પુનઃ અરજી કરવાની રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૭/૦૪/૨૦૨૩ થી તા.૧૧/૦૫/૨૦૨૩ સુધીમાં વેબ સાઈટ પર દર્શાવેલ પધ્ધતિથી અરજી કરવા જણાવવામાં આવે છે.
- Jamnagar Mahanagar Palika Bharti 2023 જામનગર મહાનગરપાલિકાઆરોગ્ય શાખાકરાર આધારીત ભરતી – જાહેરાતની અગત્યની બાબતોજામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક ૧૫ મા નાણાપંચ હેઠળ તદ્ન હંગામી ધોરણે મેડીકલ ઓફીસર (MBBS), સ્ટાફનર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુ.(પુ) ૧૧ માસ માટે કરાર આધારીત માસિક ફિકસ વળતરથી ભરવા માટે અરજીઓ સામેલ ઓનલાઈન લીંકમાં તા. ૧૧/૦૫/૨૦૨૩ સુધીમાં કરવાની રહેશે.
જગ્યાનું નામ
- 1.મેડીકલ ઓફીસર
- 2.સ્ટાફ નર્સ
- 3.એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ)
ખાલી જગ્યાઓ ની સંખ્યા
- 1.મેડીકલ ઓફીસર ની ભરવા પાત્ર 12 જગ્યાઓ છે.
- 2.સ્ટાફ નર્સ ની ભરવા પાત્ર 12 જગ્યાઓ છે.
- 3.એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ) ની ભરવા પાત્ર 12 જગ્યાઓ છે.
શૈક્ષણિક લાયકાત
1.મેડીકલ ઓફીસર
- MBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન
2.સ્ટાફ નર્સ
- બી.એસ.સી.(નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઈન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઈફરી ઈન્ડીયન નર્સીંગ કાઉન્સેલીગ ઘ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ ગુજરાત નર્સીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.
3.એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ)
- ધોરણ-૧૨ પાસ +એમ.પી.એચ.ડબલ્યુ. બેઝીક ટ્રેનીંગ કોર્ષ ૧ વર્ષ અથવા સેનેટરી ઈન્સપેકટર કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ હોવો જોઈએ બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.
માસીક ફિકસ વળતર
1.મેડીકલ ઓફીસર
- સરકારશ્રીના નિયમ મુજબ મેડિકલ ઓફિસરને બેઝ પે ૭૦,૦૦૦/– પ્રતિ માસ મળવા પાત્ર છે
2.સ્ટાફ નર્સ
- સરકારશ્રીના નિયમ મુજબ સ્ટાફ નર્સને બેઝ પે ૧૩૦૦૦/– પ્રતિ માસ બેઝ પે ના ૫% ઈન્ક્રીમેન્ટ આગામી કોન્ટ્રાકટમાં પ્રતિ માસ મળવા પાત્ર છે
3.એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ)
- સરકારશ્રીના નિયમ મુજબ એમ.પી.એચ.ડબલ્યુ. (મેલ)ને બેઝ પે ૧૩૦૦૦/- પ્રતિ માસ મળવા પાત્ર છે.
- અન્ય વિગતો
ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટસની યાદી –
1.મેડીકલ ઓફીસર(MBBS) માટે :-
- ૧) સ્નાતક ડીગ્રીની ફાયનલ વર્ષની માર્કશીટ,
- ૨)ડીગ્રી સર્ટીફીકેટ,
- ૩) એટેમ્પ્ટ સર્ટીફીકેટસ,
- ૪) ઉમરનો પુરાવો,
- ૫) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ
- ૬) વિદેશથી તબીબી સ્નાતક હોવાના કિસ્સામાં MCI-FMG માર્કશીટમેડીકલ ઓફીસર (MBBS) માટે :- https://www.mcjamnagar.com/Information/Recruitment.aspx
2.સ્ટાફ નર્સ માટે :-
- ૧) સ્નાતક ડીગ્રી/નર્સીંગ ડીપ્લોમાની ફાયનલ વર્ષની માર્કશીટ,
- ૨) એટેમ્પ્ટ સર્ટીફીકેટસ,
- ૩) ઉંમરનો પુરાવો,
- ૪) ગુજરાત નર્સીંગકાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ
- ૫) બેઝીકકોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ સ્ટાફ નર્સ માટે :- https://www.mcjamnagar.com/Information/Recruitment.aspx
3.એમ.પી.એચ.ડબલ્યુ. માટે :-
- ૧) એમ.પી.એચ.ડબલ્યુ. બેઝીક ટ્રેનીંગ કોર્સ | સેનેટરી ઈન્સપેકટર કોર્સની ફાઈનલ વર્ષની માર્કશીટ
- ૨)એટેમ્પ્ટ સર્ટીફીકેટસ
- ૩) ઉંમરનો પુરાવો
- ૪)બેઝીકકોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ એમ.પી.એચ.ડબલ્યુ. માટે:- https://www.mcjamnagar.com/InformationRecruitment.aspx
અન્ય જરૂરી સૂચનાઓ :–
- ઉમેદવારની ફકત ઓનલાઈન લીંક પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.
- આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ઘ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.- સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
- જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.
- અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહી.
- ઉકતજગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે.
- જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટના આધારે વધારો કે ઘટાડો કરી શકાશે,જાહેરાતમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન આવેલ અરજીઓ જ માન્ય ગણવામાં આવશે તેમજ ઉપર દર્શાવેલ ડોકયુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
પસંદગીના ધોરણો :
૧) મેડીકલ ઓફીસર (MBBS):-
- એમ.બી.બી.એસ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩ માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે• વિદેશથી મેડીકલ સ્નાતક થયેલ ઉમેદવારોના કિસ્સામાં વિદેશની તથા ભારતીય ગુણ પધ્ધતિમાં વિસંગતતા હોઈ સમાનતા જળવાય તે હેતુ થી MCI-FMG સ્ક્રીનીંગ ટેસ્ટમાં મેળવેલ ગુણને ધ્યાને લેવામાં આવશે.
૨)સ્ટાફ નર્સ :-
- સ્ટાફનર્સમાં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક થી વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩. માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
૩) એમ.પી.એચ.ડબલ્યુ. –
- એમ.પી.એચ.ડબલ્યુ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક થી વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩ માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.ઉકત જગ્યાઓ પર નિમણૂંકનો સમયગાળો ૧૧ માસ માટે રહેશે. જે મુદતમાં જરૂરીયાતના આધારે વધારો કે ઘટાડો કરી શકાશે.
Jamnagar Mahanagar Palika Bharti 2023 માં ની મહત્વ ની લિંક
Online અરજી | અહિં ક્લિક કરો |
Notification PDF માટે | અહિં ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત | અહિં ક્લિક કરો |
What’s App ગ્રુપ | અહિં ક્લિક કરો |
જિલ્લા વાઈઝ What’s Aap | અહિં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પ્ર.1.Jamnagar Mahanagar Palika Bharti 2023 માટે કેવી રીતે અરજી કરવી?
જવાબ :- Jamnagar Mahanagar Palika Bharti 2023 રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
પ્ર.2. Jamnagar Mahanagar Palika Bharti 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ :- Jamnagar Mahanagar Palika Bharti 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11-05-2023 છે
વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:
વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ માહિતી
- આ લેખ દ્વારા, અમે તમને Jamnagar Mahanagar Palika Bharti 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 30-04-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
- આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.