Indian Army Recruitment 2023 | Apply Online for 119Group C Post |ભારતીય સૈન્ય ભરતી 2023 | 119 ગ્રુપ સી પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો |

Indian Army Recruitment 2023 ભારતીય સેનાની ભરતી 2023 ગ્રૂપ સી નોકરીની ખાલી જગ્યાઓ ભરવા અંગેની સૂચના આપવામાં આવી છે . સંરક્ષણ સંસ્થા ધોરણ :- 10મી લાયકાત ધરાવતા લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી આમંત્રિત કરમાવા આવી છે. આ ટોટલ 119 જગ્યા ગ્રુપ સી પોસ્ટ છે જે સમગ્ર ભારતીય સેનામાં છે, જેની સીધી ભરતી ભારતીય સેનાની નોકરીઓ … Read more

Simple Calculation with Example of How to Calculate Income Tax for Govt Employees | Income Tax 2023/24 | સરકારી કર્મચારીઓ માટે ઇન્કમટેક્સ ની ગણતરી કેવી રીતે કરવી તેની ઉદાહરણ સાથે સરળ ગણતરી | આવકવેરા 2023/24 |

ભારતીય આવકવેરા કાયદા, 1961 પ્રમાણે કરની વસૂલાત કરાય છે. ભારતીય આવકવેરા વિભાગનું સંચાલન સેન્ટ્રલ બૉર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT) દ્વારા કરાય છે અને તે ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગનો ભાગ છે.

Vidyasahayak Bharti 2023 (Ghat Ni Jagya nu FinalMerit List)

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં.૧૨ પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ .ઘટ ભરતી કામચલાઉ મેરીટયાદી જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ … Read more

GMDC Recruitment for VariousPosts 2023 | GMDC વિવિધ પોસ્ટ માટે ભરતી 2023 |

GMDC Recruitment for Various Posts 2023 ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC ભરતી 2023) એ સલાહકાર મેટલ, સેક્ટર ડેપ્યુટી જનરલ મેનેજર (એકાઉન્ટ્સ), આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ) / ઓડિટ પોસ્ટ્સ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી … Read more

Khatakiy Exam | Khatakiy Pariksha | ખાતાકીય પરીક્ષા | Khatakiy Exam Paper no.3 | ગુજરાત મુલ્કી સેવા નિયમો |

👉 ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા નિયમો 1 થી 10 પ્રશ્નો 1. તબીબી તપાસમાં નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલ હોય તેવા કર્મચારીએ કેટલા સમયમાં અપીલ કરવી જોઈએ? (A) એક માસમાં. (B) 45 દિવસમાં. (C) ત્રણ માસમાં. (D) છ માસમાં જવાબ :- (A) એક માસમાં. 2. એક ઉમેદવાર તા. ૧-૭-૨૦૧૬ ના રોજ … Read more

Bhavnagar Municipal Corporation Recruitment 2023 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 |

Bhavnagar Municipal Corporation Recruitment 2023 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 | અભ્યાસ ક્રમ (સીલેબસ) ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરવા માટે તા.૧/૦૨/૨૦૨૩ થી તા.૨૧/૦૨/૨૦૨૩ સુધી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. જેઅન્વયે વિવિધ સંવર્ગનો પ્રેક્ટીકલ પરીક્ષા તથા લેખિત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ (સીલેબસ) તથા અંદાજીત ગુણભાર નીચે મુજબ રહેશે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની … Read more

Bhavnagar Municipal Corporation Recruitment 2023 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 |

Bhavnagar Municipal Corporation Recruitment 2023 | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 | અભ્યાસ ક્રમ (સીલેબસ) ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરવા માટે તા.૧/૦૨/૨૦૨૩ થીતા.૨૧/૦૨/૨૦૨૩ સુધી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. જેઅન્વયે વિવિધ સંવર્ગનો પ્રેક્ટીકલ પરીક્ષા તથા લેખિત પરીક્ષા માટેનો અભ્યા સક્રમ (સીલેબસ) તથાઅંદાજીત ગુણભાર નીચે મુજબ રહેશે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. … Read more

Khatakiy Exam Weekly Quiz:-6 | Khatakiy Exam | 05/02/2023 |

ખાતાકીય પરીક્ષા Weekly Test No.5 Date :- 05/02/2023 ની 26 માર્ક્સ ની MCQ ઓનલાઈન ટેસ્ટ 👉 નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલી વિકલી ટેસ્ટ જે ખાતાકીય પરીક્ષા અનુલક્ષી હોય સરકારી કર્મચારીઓને પ્રમોશન તથા ગ્રેડેશન માટે ખૂબ જ ઉપયોગી છે જે વિક્લી ટેસ્ટ 26 માર્ક્સને MCQ ટાઈપ પ્રશ્નોની ટેસ્ટ છે જેમાં અઠવાડિયા દરમિયાન PDF સ્વરૂપે આપને પૂછવામાં … Read more

GUJARAT ALKALIES AND CHEMICALS LIMITED | ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ | GACL ભરતી 2023 |

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી 2023 GACL ભરતી 2023 વિવિધ ભરતી 2023 માટે GACL ભરતી સંસ્થા નુ નામ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ પોસ્ટનું નામ GACL વિવિધ જગ્યાઓ માટે ભરતી એપ્લિકેશન શરૂ થવાની તારીખ 31-01-2023 અરજીની અંતિમ તારીખ 12-02-2023 શ્રેણી સરકારી નોકરીઓ પસંદગી (1) લેખિત પરીક્ષા (2) ઈન્ટરવ્યુ સ્થાન ગુજરાત/ ભારત સત્તાવાર સાઇટ gacl.co.in … Read more

Khatakiy Exam | Khatakiy Pariksha | Online Test | English Grammar’ | ઈંગ્લીશ ગ્રામ્મર | 04/02/2023

ખાતાકીયા પરીક્ષા પેપર નંબર 1 English Grammar’, ઈંગ્લીશ ગ્રામ્મર ખાતાકીયા પરીક્ષા પેપર નંબર 1 English Grammar’, ઈંગ્લીશ ગ્રામ્મર નમસ્કાર મિત્રો અહી લેવામા આવેલી ખાતાકીય પરીક્ષા ની ઓનલાઈન Quiz ની માહિતી આપવામાં આવેલી છે જેમાં examination બોર્ડ દ્વારા લેવામાં આવતી પરિક્ષા ખાતાકીયા પરીક્ષા પેપર નંબર 1 English Grammar’, ઈંગ્લીશ ગ્રામ્મર) ની માહિતી તેમજ પ્રેક્ટિસ માટે MCQ … Read more