Community Health Officer Recruitment 2023 | District Panchayat Surat Recruitment 2023 | જિલ્લા પંચાયત સુરત ભરતી 2023 |

Community Health Officer Recruitment 2023 | District Panchayat Surat Recruitment 2023 | જિલ્લા પંચાયત સુરત ભરતી 2023 |

Community Health Officer Recruitment 2023 | District Panchayat Surat Recruitment 2023 | જિલ્લા પંચાયત સુરત ભરતી 2023 |

Community Health Officer Recruitment 2023 : શું તમે બેરોજગાર છો અથવા તમે હાલની નોકરીથી ખુશ નથી તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે જિલ્લા પંચાયત સુરત માં ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો કારણ કે આ એક લેખ તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે.

  • અત્રેની જિલ્લા પંચાયત કચેરી,દરિયા મહેલ ચોક બજાર,સુરત ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હેઠળ મંજુર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર)માં કાર્યરત વિવિધ હેલ્થ પ્રોગ્રામો માટે નીચે જણાવેલ જગ્યાઓ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ધોરણે ભરવાની હોય, લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા:૧૯/૦૩/૨૦૨૩ થી તા:૨૫/૦૩/૨૦૨૩ સુધીમાં આરોગ્યસાથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ક્રમજગ્યાનું નામખાલી જગ્યા
1.કોમ્યુનીટી હેલ્થ
ઓફિસર (CHO)
45
2.What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
3.જીલ્લા વાઈઝ
What’s Aap ગ્રુપ
અહિં ક્લિક કરો
Community Health Officer Recruitment 2023

જગ્યાનું નામ :-

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કોમ્યુનીટી હેલ્થ ઓફીસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

જગ્યાનીસંખ્યા

  • જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર કોમ્યુનીટી હેલ્થ ઓફીસર માટે 45 જગ્યાઓ ભરવા પાત્ર છે

Gujarat Housing Board Recruitment 2023

શૈક્ષણિક લાયકાત

  • ૧..AM.5./GM/B.Sc નર્સિંગની સાથે ડામ વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફિકેટ કોર્ષ ઈન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્ષ) કરેલ (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે)
  • ૨.CCC નો કોર્ષ B.Sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.Sc નર્સિંગના કોર્ષમાં જુલાઈ-૨૦૨૦ થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ- ૨૦૨૦ કે ત્યાર બાદ પાસ થયા હોત તેવા B.Sc નર્સિંગ ઉમેદવારો

પગાર ધોરણ

  • કોમ્યુનીટી હેલ્થ ઓફીસર ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને ફિક્સ માસિક પગાર Rs.25000/- પગાર ધોરણ મળવાપાત્ર રહેશે

અરજી સાથે જોડવાના આધારો

  • (1). નિયત અરજી પત્રક
  • (2). શૈક્ષણિક લાયકાત સબબના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ અપલોડ કરવી.
  • (3). ગુજરાત આયુર્વેદિક અને યુનાની કાઉન્સીલ નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની પ્રમાણિત ઝેરોક્ષ નકલ અપલોડ કરવી
  • (4). ફોટો આઈડી કાર્ડની પ્રમાણિત ઝેરોક્ષ નકલ તેમજ પાસપોર્ટસાઈઝના બે ફોટા અપલોડ કરવા.
  • (5). શાળા છોડ્યાનું પ્રમાણપત્રની પ્રમાણિત ઝેરોક્ષ નકલ અપલોડ કરવી.
  • (6). CCCH નું માર્કશીટ અને પ્રમાણપત્ર બન્ને ફરજિયાત અપલોડનું રહેશે.(લાયકાત ક્રમ નં. ૧ ના ઉમેદવાર માટે),

નોંધ :-

નિમણુક આપવા અંગેની સંપુર્ણ સત્તા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત કચેરી (આરોગ્ય), સૂરતની રહેશે. ભરતી અંગેની શરતો અને નિયમો :

  • (૧) આ જગ્યાઓ ફક્ત ૧૧ માસના કરર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સનાં આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહિ.
  • (૨) ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, પોસ્ટ કે કુરીયર દ્વારા કોઇ પણ ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહિ,
  • (૩) આરોગ્ય સાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરીPRAVESH>CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
  • (૪) તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે.

અરજી કરવા માટે મહત્વ ની લિંક

નોકરીની જાહેરાત માટેઅહિં ક્લિક કરો
અરજી કરવા માટેઅહિં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જીલ્લા વાઈઝ
What’s App ગ્રુપ
અહિં ક્લિક કરો
Community Health Officer Recruitment 2023

FAQ :-

(1) Community Health Officer Recruitment 2023 ભરતી મા કેટલી ખાલી જગ્યાઓ છે?

જવાબ :- Community Health Officer Recruitment 2023 ભરતી મા 45 જગ્યાઓ ભરવા પાત્ર છે

(2) Community Health Officer Recruitment 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ:- Community Health Officer Recruitment 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ 26/03/2023 છે.

(3) Community Health Officer Recruitment 2023 માં અરજી ઓનલાઈન કરવાની કે ઓફ લાઈન?

જવાબ :- Community Health Officer Recruitment 2023 માં દરેક ઉમેદવારે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા:૧૯/૦૩/૨૦૨૩ થી તા:૨૫/૦૩/૨૦૨૩ સુધીમાં આરોગ્યસાથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment