Morbi Jilla Panchayat Recruitment 2023 | મોરબી જિલ્લા પંચાયત ભરતી 2023 | Last Date 27/03/2023 |

Morbi Jilla Panchayat Recruitment 2023 | મોરબી જિલ્લા પંચાયત ભરતી 2023 |Last Date 27/03/2023 |

Morbi Jilla Panchayat Recruitment 2023 | મોરબી જિલ્લા પંચાયત ભરતી 2023 |Last Date 27/03/2023 |

Morbi Jilla Panchayat Recruitment 2023 : શું તમે બેરોજગાર છો અથવા તમે હાલની નોકરીથી ખુશ નથી તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે Morbi Jilla Panchayat Recruitment 2023 માં ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો કારણ કે આ એક લેખ તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે.

 • NHM અંતર્ગત મોરબી જિલ્લામાં નીચે જણાવેલ કર્મચારીની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર ધોરણે ભરવા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે તેની પ્રતિક્ષાયાી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા 20-03-2023 થી તા. 27-03-2023 સુધીમાં આરોગ્ય સાથી સોફટવેરની લીંક https://arotvmahi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ક્રમજગ્યાનું નામખાલી જગ્યા
1.આયુષ તબીબ (RBSK) (પુ.-૨ ની-૨)04
2.આયુષ તબીબ (PHC કક્ષાએ)01
3.પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશન01
4.ફાર્માસિસ્ટ (RBSK/PHC)12
5.ફાર્માસિસ્ટ (GUHP)01
6.લેબોરેટરી ટેકનીશીયન01
7.સ્ટાફ નર્સ06
8.RBSK ફીમેલ હેલ્થ વર્કર12
9.કોલ્ડ ચેઈન એન્ડ વેક્સીન લોજીસ્ટીક આસીસ્ટન્ટ01
10એકાઉન્ટન્ટ ક્રમ ડેટા એન્ટ્રી ઓપરેટર01
11કુલ ખાલી જગ્યા40
12What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
13જીલ્લા વાઈઝ
What’s Aap ગ્રુપ
અહિં ક્લિક કરો
Morbi Jilla Panchayat Recruitment 2023

જગ્યાનું નામ :-

 • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિવિધ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

જગ્યાનીસંખ્યા

 • જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર વિવિધ જગ્યાઓ ની કુલ 40 જગ્યાઓ ભરવા પાત્ર છે

Gujarat Housing Board Recruitment 2023

શૈક્ષણિક લાયકાત

 • (1). આયુષ તબીબ (RBSK) (પુ.-૨ ની-૨) :- BHMS/BAMS ગુજરાત હોમીયોપેથીક/આયુર્વેદીક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ
 • (2). આયુષ તબીબ (HC કક્ષાએ) :- BHMS/BAMS ગુજરાત હોમીયોપેથીક/આયુર્વેદીક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ
 • (3). પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશન :- M.Sc. Food and Nutrition/Post Graduate diploma in food and nutrition/dietetics
 • (4). ફાર્માસિસ્ટ (RBSK (PHC) :- B.Pharma / M.Pharma (ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઇએ.
 • (5). ફાર્માસિસ્ટ (GUHP) :- B.Pharma / M.Pharma (ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઇએ.
 • (6). લેબોરેટરી ટેકનીશીયન :- B.Sc કેમેસ્ટ્રી/માયક્રોબાયોલોજી, M.Sc ઓર્ગેનિક કેમેસ્ટ્રીટ/ માયકોબાયોલોજી, તેમજ ગુજરાતની માન્યતા પ્રાપ્ત સંસ્થા માં DMLT નો એક વર્ષનો કોર્ષ ફરજીયાત કરેલ હોવો જોઈએ.
 • (7). સ્ટાફ નર્સ :- B.SC. Nursing/ Diploma in General Nursing and Midwifery (GNM)
 • (8). RBSK ફીમેલ હેલ્થ વર્કર :- FHW/ANM ગુજરાત નર્સિંગ કાઉહિલાનું રજીસ્ટ્રેશના ફરજયાત જોઈએ.
 • (9). કોલ્ડ ચેઈન એન્ડ વેક્સીન લોજીસ્ટીક આસીસ્ટન્ટ :- 10th Pass & refrigerator air conditioner course ITI
 • (10). એકાઉન્ટન્ટ ક્રમ ડેટા એન્ટ્રી ઓપરેટર :- બી.કોમ તથા કોમ્પ્યુટર એપ્લીકેશન નો ડીપ્લોમાં સર્ટીફીકેટ કોર્ષ અને ટેલી, એમ.એસ.ઓફિસ કોર્ષ.તથા ઓફિસ સંચાલન અ= ફાઈલ પ્રતિમાં કુળતા સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઝડપી કીમ્પ્યુટર ટાઈપીંગની જાણકારી

પગાર ધોરણ

કોમ્યુનીટી હેલ્થ ઓફીસર ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને નીચે મુજબ નું ફિક્સ માસિક પગાર ધોરણ મળવાપાત્ર રહેશે

 • (1). આયુષ તબીબ (RBSK) (પુ.-૨ ની-૨) :- Rs.25000
 • (2). આયુષ તબીબ (HC કક્ષાએ) :- Rs.14000
 • (3). પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશન :- Rs.25000
 • (4). ફાર્માસિસ્ટ (RBSK (PHC) :- Rs.13000
 • (5). ફાર્માસિસ્ટ (GUHP) :- Rs.11000
 • (6). લેબોરેટરી ટેકનીશીયન :- Rs.13000
 • (7). સ્ટાફ નર્સ :- Rs.13000
 • (8). RBSK ફીમેલ હેલ્થ વર્કર :- Rs.12500
 • (9). કોલ્ડ ચેઈન એન્ડ વેક્સીન લોજીસ્ટીક આસીસ્ટન્ટ :- Rs.10000
 • (10). એકાઉન્ટન્ટ ક્રમ ડેટા એન્ટ્રી ઓપરેટર :- Rs13000

ઓનલાઈન અરજી

 • 1. ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
 • 2.સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
 • 3. અધુરી વિગતોવાળી અરજીઓ માન્ય રહેશે નહિ.
 • 4. ક્રમ નંબર 10માં અરજી કરતા ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
 • 5. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 27-03-2023 ની સ્થિતીએ ધ્યાને લેવામાં આવશે.
 • 6. નિમણૂકને લગત આખરી નિર્ણય મીશન ડાયરેકટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, મોરબીનો રહેશે.
 • 7. ભવિષ્યમાં ઉપરોક્ત જગ્યા માંથી અથવા અન્ય કોઈ જગ્યા ખાલી પડે ત્યારે પ્રતીક્ષાયાદીના ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.

અરજી કરવા માટે મહત્વ ની લિંક

નોકરીની જાહેરાત માટેઅહિં ક્લિક કરો
અરજી કરવા માટેઅહિં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જીલ્લા વાઈઝ
What’s App ગ્રુપ
અહિં ક્લિક કરો
Community Health Officer Recruitment 2023

FAQ :-

(1) Morbi Jilla Panchayat Recruitment 2023 ભરતી મા કેટલી ખાલી જગ્યાઓ છે?

જવાબ :- Morbi Jilla Panchayat Recruitment 2023 ભરતી મા 40 જગ્યાઓ ભરવા પાત્ર છે

(2) Morbi Jilla Panchayat Recruitment 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ:- Morbi Jilla Panchayat Recruitment 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ 27/03/2023 છે.

(3) Morbi Jilla Panchayat Recruitment 2023 માં અરજી ઓનલાઈન કરવાની કે ઓફ લાઈન?

જવાબ :- Morbi Jilla Panchayat Recruitment 2023માં દરેક ઉમેદવારે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા:20-03-2023 થી તા. 27-03-2023 સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment