Data Entry Operator Recruitment 2023 | Last Date : 12-04-2023 | ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતી 2023 | છેલ્લી તારીખ : 12-04-2023 |

Data Entry Operator Recruitment 2023

Data Entry Operator Recruitment 2023 | Last Date : 12-04-2023 | ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતી 2023 | છેલ્લી તારીખ : 12-04-2023 | ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીની ઓફિસોમાં તૈનાત કરવા માટે ટૂંકા ગાળાના કરારના આધારે નીચેના માનવબળની ભરતી/ સમૂહ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

  • 12 પાસ માટે Data Entry Operator Recruitment 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપની બેસિલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પોસ્ટ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Data Entry Operator Recruitment માહિતી

સંસ્થાનું નામબ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામ1.ડેટા એન્ટ્રી ઓપરેટર
2.પેસન્ટ કેર મેનેજર (PCM)
3.પેસન્ટ કેર કો-ઓર્ડિનેટર
4.રેડિયોગ્રાફર
5.મેડિકલ લેબ ટેક્નોલોજીસ્ટ
અરજી નું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ28 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ28 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ12 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટwww.becil.com
What’s App અહિં ક્લિક કરો
જીલ્લા વાઈઝ
What’s App
અહિં ક્લિક કરો
Data Entry Operator Recruitment 2023

Data Entry Operator Recruitment 2023 ની મહત્વની તારીખ

  • આ ભરતી ની નોટિફિકેશન બેસિલ કંપની દ્વારા ઘ્વારા 28 માર્ચ 2023 ના રોજ કુલ ખાલી જગ્યા 301 માટે બહાર પાડવામાં આવી છે. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 28 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12 એપ્રિલ 2023 છે.
  • બેસિલની ભરતીમાં પોસ્ટનું નામ તથા ખાલી જગ્યાઆ ભરતીમાં તમામ પોસ્ટનું નામ તથા ખાલી જગ્યા નીચે મુજબ છે.
પોસ્ટનું નામપોસ્ટની સંખ્યા
ડેટા એન્ટ્રી ઓપરેટર50
પેસન્ટ કેર મેનેજર (PCM)10
પેસન્ટ કેર કો-ઓર્ડિનેટર25
રેડિયોગ્રાફર50
મેડિકલ લેબ ટેક્નોલોજીસ્ટ20
Data Entry Operator Recruitment 2023

લાયકાત

1. ડેટા એન્ટ્રી ઓપરેટર

  • 12 પાસ વિન્ડોઝ એટલે વર્ડ DOEACCનો એક્સેલ કોર્સ અથવા કોઈ પણ સરકાર માન્ય કોમ્યુટર કોર્સથી સારી રીતે પરિચિત/માન્યતા પ્રાપ્ત ખાનગી સંસ્થા/ કમ્પ્યુટર અને ઈન્ટરનેટ/E-mailનું સારું જ્ઞાન હોવું જોઈએ.
  • કમ્પ્યુટરમાં ટાઇપિંગ સ્પીડ (અંગ્રેજી) એક મિનિટમાં 35 શબ્દથી વધારે

2. પેસન્ટ કેર મેનેજર (PCM)

  • માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી હૉસ્પિટલ (અથવા હેલ્થકેર) મેનેજમેન્ટમાં પૂર્ણ સમયની પોસ્ટ ગ્રેજ્યુએટની લાયકાત સાથે જીવન વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.

3. પેસન્ટ કેર મેનેજર (PCM)

  • માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી હૉસ્પિટલ (અથવા હેલ્થકેર) મેનેજમેન્ટમાં પૂર્ણ સમયની પોસ્ટ ગ્રેજ્યુએટની લાયકાત સાથે જીવન વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.

4. રેડિયોગ્રાફર

  • ઉમેદવાર પાસે B.scની ડિગ્રી હોવી જોઈએ. હોન્સ. રેડિયોગ્રાફીમાં અથવા B.sc. માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી રેડિયોગ્રાફીમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

5. મેડિકલ લેબ ટેક્નોલોજીસ્ટ

  • ઉમેદવાર પાસે સરકાર તરફથી મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ / મેડિકલ લેબોરેટરી સાયન્સ (ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી / બાયોટેકનોલોજી)માં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. માન્ય યુનિવર્સિટી/સંસ્થા.

પગાર ધોરણ

  • 1. ડેટા એન્ટ્રી ઓપરેટર માટે Rs.20,202/- આપવામાં આવશે.
  • 2. પેસન્ટ કેર મેનેજર (PCM) માટે Rs.30,000/- આપવામાં આવશે.
  • 3. પેસન્ટ કેર મેનેજર (PCM) માટે Rs.21,970/- આપવામાં આવશે.
  • 4. રેડિયોગ્રાફર માટે Rs.25,000/- આપવામાં આવશે.
  • 5. મેડિકલ લેબ ટેક્નોલોજીસ્ટ માટે Rs.21,970/- આપવામાં આવશે.

ભરતી પસંદગી

  • બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
  1. સ્કિલ ટેસ્ટ
  2. ઇન્ટરવ્યૂ

ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌથી પહેલા બેસિલની સત્તાવાર વેબસાઇટ becilregistration.com પર જાઓ.અહીં હોમ પેજ પર ન્યૂ રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરો.હવે પોર્ટલ પર લૉગઇન કરો અને અરજી ફોર્મ ભરો.બધી જરૂરી ડોક્યૂમેન્ટ્સ અપલોડ કરો.હવે અરજીની ફીસ ચૂકવણી કરો અને ફોર્મ સબમિટ કરો.ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ કાઢી લો.

Important Link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ માહિતી

  • આ લેખ દ્વારા, અમે તમને ધોરણ :- 12 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 12-04-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
  • આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

(1). Data Entry Operator Recruitment 2023 ની છેલ્લી તારીખ શું છે ?

Data Entry Operator Recruitment 2023 માં ભરતી ની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2023 સત્તવાર જાહેરાત છે.

(2). Data Entry Operator Recruitment 2023 ની સત્તાવાર વેબસાઇટ શું છે ?

Data Entry Operator Recruitment 2023 www.becil.com છે.

whatsapp ગ્રુપ લિંક

Leave a Comment