District Health Society Mahesana Recruitment 2023 An Advertise No. 2023-2024 invited to apply online for the post of Health Staff at District Level Last Date :- 16/04/2023

District Health Society Mahesana Recruitment 2023

District Health Society Mahesana Recruitment 2023 An Advertise No. 2023-2024 invited to apply online for the post of Health Staff at District Level Last Date :- 16/04/2023

District Health Society Mahesana Recruitment 2023

District Health Society Mahesana Recruitment 2023 ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચેરી મહેસાણા ખાતે ખાલી જગ્યાઓ તદ્દન હંગામી રીતે માસિક ફિક્સ પગારથી કરારના ધોરણે ભરવા તથા તેની પ્રતિક્ષા યાદી બનાવવા સદર હુ જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૧/૦૪/૨૦૨૩ થી તા, ૧૭/૦૪/૨૦૨૩ સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.inપર ઓનલાઈન અરજી કરવાની રહેશે,

District Health Society Mahesana Recruitmentt 2023

ક્રમખાલી જગ્યા નું નામ ખાલી જગ્યાઓ
1.મીડ વાઇફરી12
2.મેડિકલ ઓફિસર08
3.MPHW12
4.ફાર્માસીસ્ટnotification
જોવી.
5.એકાઉન્ટન્ટnotification જોવી.
6.મેડીકલ ઓફિસર
(NPPC),
notification
જોવી.
7.સોસીયલ વર્કર
(NTCP)
notification
જોવી.

જગ્યાનું નામ

District Health Society Mahesana Recruitment 2023 આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, Mahesana હસ્તકની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ન્યુટ્રીશન સેલ તથા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે નીચે મુજબ ની ખાલી જગ્યા ભરવા પાત્ર છે.

  • (1). મેડીકલ ઓફીસર
  • (2). મીડ વાઇફરી
  • (3). MPHW
  • (4). ફાર્માસીસ્ટ
  • (5). એકાઉન્ટન્ટ
  • (6).મેડીકલ ઓફિસર(NPPC),
  • (7). સોસીયલ વર્કર (NTCP)
  • District Health Society Mahesana Recruitment 2023 ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચક માસિક વૈતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગત નીચે મુજબ છે.

District Health Society Mahesana Recruitment 2023 શૈક્ષણિક લાયકાત :

(1). મીડ વાઇફરી.

  • (૧) ડીગ્રી ઑફ બેઝીક બી.એસ.સી. નર્સિંગ, ઇન્ડીયન નીંગ કાઉન્સીલ ધ્વાસ માન્ય સંસ્થામાં પાસ કરેલ હોવો જોઇએ. પાંચ વર્ષનો સરકારી સંસ્થાનો અનુભવ હોવો જોઇએ. ગુજરાત સરકારશ્રીના ૨૦૦ ના નિયમ પ્રમાણે કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરેલ હોવો જોઇએ. અથવાડીગ્રી ઓફ પોસ્ટ બેઝીક બી.એસ.સી. નર્સિંગ, ઇન્ડીયન નીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાં પાસ કરેલ હોવો જોઇએ. પાંચ વર્ષનો સરકારી સંસ્થાનો અનુભવ હોવો જોઇએ. ગુજરાત સરકારશ્રીના ૨૦૦૬ ના નિયમ પ્રમાણે કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરેલ હોવો જોઇએ. અથવાડીપ્લોમાં ઇન નર્સિંગ અને મીડવાઇફરી, ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ ધ્વારા માન્ય સંસ્થામાં અથવા ગુજરાત કાઉન્સીલ માન્ય સંસ્થામાં પાસ કરેલ હોવી જોઇએ. પાંચ વર્ષ નો સરકારી સંસ્થાની અનુભવ ગુજરાત સરકારશ્રીના ૨૦૦૬ ના નિયમ પ્રમાણે કોમ્પ્યુટરનો બેઝીક કોષ કરેલ હોવો જોઇએ અથવા
  • (ર) પોસ્ટ બેઝીક ડીપ્લોમાં ઇન નર્સિંગ અને મીડવાઇફરી, ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ ધ્વારા માન્ય સંસ્થામાંપાસ કરેલ હોવો જોઇએ, પાંચ વર્ષ નો સરકારી સંસ્થાનો અનુભવ ગુજરાત સરકારશ્રીના ૨૦૦૬ ના નિયમ પ્રમાણે કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરેલ હોવો જોઇએ, હિન્દી અને ગુજરાતી ભાષાના જાણકાર હોવા જોઇએ

(2). મેડિકલ ઓફિસર

  • (૧) એમ.બી.બી.એસ
  • (૨) ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ
  • (૩) NHM અને UHWC (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) કામગીરી નિયમ અનુસાર કરવાની રહેશે

(3). MPHW

  • (૧) ધોરણ -૧૨ પાસ અને MPHW નો બેઝીક કોર્ષ અથવા ધોરણ -૧૨ અને સરકાર દ્વારા માન્ય સેનેટરી ઇન્સ્પેકટર પ્રમાણપત્રરૂ.
  • (૨) કોમ્પ્યુટર કોર્ષ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ
  • (૩) NHM અને UHWC (અર્બન ડેલા એન્ડ વેલનેસ સેન્ટર) કામગીરી નિયમ અનુસાર કરવાની રહેશે.

(4). ફાર્માસીસ્ટ

  • સરકાર માન્ય સંસ્થા માંથી બેચલરા ડીપ્લોમા ફાર્મસી કરેલ હોવુ જોઇએ.
  • ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં જીસ્ટ્રેશન કરયાત હોવું જોઇએ
  • કોમ્પ્યુટરનોબેઝીક કોર્ષ કરેલ હોવો ફરજીયાત છે

(5). એકાઉન્ટન્ટ

  • કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા / પ્રમાણપત્ર સાથે કોમર્સ (એકાઉન્ટ) માં સ્નાતક.
  • કમ્પ્યુટર સૉફ્ટવેર (એકાઉન્ટિંગ સૉફ્ટવેર/એમએસ ઑફિસ વગેરે) અને હાર્ડવેરનું જ્ઞાન ઑફિસ મેનેજમેન્ટ અને ફાઇલિંગ સિસ્ટમમાં મૂળભૂત કુશળતા.
  • અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઈપિંગ અને ડેટા એન્ટ્રી સ્કીલ્સ ઓછામાં ઓછો 1 વર્ષનો કાર્ય અનુભવ

(6).મેડીકલ ઓફિસર(NPPC),

  • મેડિકલ કોસિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBBS અથવા સમકક્ષ ડિગ્રી હોસ્પિટલમાં કામ કરવાનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ

(7). સોસીયલ વર્કર (NTCP)

  • સમાજશાસ્ત્ર સામાજિક કાર્યમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા બે વર્ષના ક્ષેત્રના અનુભવ સાથે સમાજશાસ્ત્ર/ સામાજિક કાર્યમાં સ્નાતક.

ઉંમર મર્યાદા

અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર અંતર્ગત District Health Society Mahesana Recruitmentt 2023 નીચે મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની માટે ઉંમર મર્યાદા ની વિગતવાર માહિતી નીચે મુજબ ની મળવા પાત્ર છે.

(1). મીડ વાઇફરી

  • મીડ વાઇફરી ની જગ્યા માટે ઉંમર મર્યાદા : 40 વર્ષ સુધી આપવામાં આવી છે.

(2). મેડીકલ ઓફીસર

  • મેડીકલ ઓફીસર ની જગ્યા માટે ઉંમર મર્યાદા : ઉંમર મર્યાદા આપવામાં આવેલ નથી.

(3). MPHW

  • MPHW ની જગ્યા માટે ઉંમર મર્યાદા : 45 વર્ષ સુધી આપવામાં આવી છે.

(4). ફાર્માસીસ્ટ

  • ફાર્માસીસ્ટ ની જગ્યા માટે ઉંમર મર્યાદા : 40 વર્ષ સુધી આપવામાં આવી છે.

(5). એકાઉન્ટન્ટ

  • એકાઉન્ટન્ટ ની જગ્યા માટે ઉંમર મર્યાદા : 45 વર્ષ સુધી આપવામાં આવી છે.

(6). મેડીકલ ઓફિસર(NPPC),

  • મેડીકલ ઓફિસર(NPPC) ની જગ્યા માટે ઉંમર મર્યાદા : ઉંમર મર્યાદા આપવામાં આવેલ નથી.

(7). સોસીયલ વર્કર (NTCP)

  • સોસીયલ વર્કર (NTCP) ની જગ્યા માટે ઉંમર મર્યાદા : 40 વર્ષ સુધી આપવામાં આવી છે.

ઓન લાઈન ફોર્મ ભરવા માટે

ઓન લાઈન ફોર્મ ભરવા માટેની અગત્યની સુચનાઓ :-

  • (૧) હંમેદવારની ફક્ત ઓનલાઈન https://srovisathigujrat govin પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. સાદી ટપાલ । કુરિયરારૂબરૂ સ્પીડ પોસ્ટ આર.પી.એ.ડી થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.
  • (૨) સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો અસ્પષ્ટ નવંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.
  • (૩) અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • (૪) ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈ-ડી અને મોબાઇલ નંબર ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ નાખવાનું રહેશે.
  • (૫) નિમણુકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવી કે ભરતી પ્રક્રિયા રદ કરવી તેનો તમામ આખરી નિર્ણય મિશન ડાયરેકટ — મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી મહેસાણાનો રહેશે.

District Health Society Mahesana Recruitment 2023 ની મહત્વ ની લિંક

Online અરજી અહિં ક્લિક કરો
Notification PDF માટે અહિં ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s Aap
અહિં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ માહિતી

  • આ લેખ દ્વારા, અમે તમને District Health Society Mahesana Recruitment 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 09-04-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
  • આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment