LPG Gas Connection 2023 | If you have taken gas connection then you get insurance right up to 50 lakh rupees with gas connection ગેસ કનેક્શન લીધું છે તો તમને ગેસ કનેક્શન સાથે 50 લાખ રૂપિયા સુધીનો વીમાનો અધિકાર મળે છે

LPG Gas Connection 2023

LPG Gas Connection 2023 ગેસ કનેક્શન લીધું છે તો તમને ગેસ કનેક્શન સાથે 50 લાખ રૂપિયા સુધીનો વીમાનો અધિકાર મળે છે

  • LPG Gas Connection 2023 અત્યારે લગભગ દરેક વ્યક્તિ પાસે LPG ગેસ કનેક્શન છે. પરંતુ ઘણા એવા ગ્રાહકો છે જેઓ ગેસ કનેક્શન સંબંધિત તેમના અધિકારો વિશે જાણતા નથી.
  • પરંતુ ગ્રાહક હોવાને કારણે તમારે ગેસ કનેક્શન સંબંધિત તમારા અધિકારો વિશે પણ જાગૃત રહેવાની જરૂર છે.
  • અમુક ડિલરો ગ્રાહકોને કનેક્શન સબંધીત માહિતી આપતા નથી

આજે ભારતના દરેક ઘરમાં ગેસ સિલિન્ડર જોવા મળે છે

  • LPG Gas Connection 2023 જો તમે હજુ સુધી ગેસ કનેક્શન લીધુ નથી તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારતમાં લગભગ દરેક ઘરમાં ગેસ સિલિન્ડર કનેક્શન છે.
  • પરંતું આપણામાંથી ઘણા ગ્રાહકોને તેમના અધિકારની ખબર હોતી નથી.
  • માત્ર ગેસ ડીલરે ગ્રાહકોના ગેસ કનેક્શન સંબંધિત અધિકારો વિશે જણાવવું જોઈએ.
  • પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે ગ્રાહકોને ગેસ કનેક્શન આપતી વખતે ડીલરો તેની જાણ કરતા નથી.
  • એટલા માટે ગ્રાહકોએ પોતે જ તેમના અધિકારો વિશે જાગૃત રહેવું જોઈએ.

ગેસ કનેક્શન સાથે કેવી રીતે મળશે વીમો?

  • LPG Gas Connection 2023 તમને જણાવી દઈએ કે જે લોકો LPG ગેસ કનેક્શન લે છે તેમનો 50 લાખ રૂપિયા સુધીનો વીમો લેવામાં આવે છે. આ પોલિસીને LPG વીમા કવર કહેવામાં આવે છે.
  • ગેસ સિલિન્ડરથી થતા કોઈપણ પ્રકારના અકસ્માતમાં જાન-માલના નુકસાન માટે આ આપવામાં આવે છે. તમે ગેસ કનેક્શન મેળવવાની સાથે જ આ પોલિસી માટે પાત્ર બની જશો.
  • નવું કનેક્શન મેળવતા જ તમને આ વીમો મળે છે.

ગેસ કનેક્શન સાથે ગ્રાહકને મળશે 50 લાખ રૂપિયાનો વીમો

  • LPG Gas Connection 2023 વીમા કવર શું છે તે છે તે જાણોજ્યારે તમે ગેસ સિલિન્ડર ખરીદો છો ત્યારે તમારો LPG વીમો લેવામાં આવે છે.
  • તમારે હંમેશા એક્સપાયરી ડેટ જોયા પછી સિલિન્ડર લેવું જોઈએ. કારણ કે તે વીમા સિલિન્ડરની એક્સપાયરી ડેટ સાથે જોડાયેલ છે. ગેસ કનેક્શન મેળવતા જ તમને 40 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે.
  • આ સાથે જો સિલિન્ડર વિસ્ફોટથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો 50 લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકાય છે.
  • આ માટે તમારે કોઈ વધારાનું માસિક પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી.
  • જો ગેસ સિલિન્ડર સાથે અકસ્માત થાય છે, તો પીડિતના પરિવારના સભ્યો તેના માટે દાવો કરી શકે છે.

ગેસ કનેક્શન વીમા કવર માટે આ રીતે તમે દાવો કરી શકો

  • LPG Gas Connection 2023 માં ગ્રાહકે અકસ્માતના 30 દિવસની અંદર તેના વિતરક અને નજીકના પોલીસ સ્ટેશનને અકસ્માતની જાણ કરવાની રહેશે.
  • પોલીસ મથકમાંથી એફઆઇઆરની કોપી લેવી જરૂરી છે.
  • દાવો કરવા માટે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ FIR ની કોપીની સાથે મેડીકલની રસીદ, હોસ્પિટલનું બિલ, પોસ્ટમોર્ટમની રિપોર્ટ તેમજ મરણ દાખલો પણ જરૂરી છે.

વીમાનો સંપૂર્ણ ખર્ચ કંપનીઓ ભોગવે છે

  • ગેસ કનેક્શન વીમાનો સંપૂર્ણ ખર્ચ કંપનીઓ ભોગવે છે
  • તમને જણાવી દઈએ કે જે વ્યક્તિના નામ પર સિલિન્ડર છે તેને જ વીમાની રકમ મળે છે.
  • તમે આ પોલિસીમાં કોઈને નોમિની બનાવી શકતા નથી.
  • ક્લેમનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેમના સિલિન્ડર પાઇપ, સ્ટવ અને રેગ્યુલેટર ISI માર્કના છે.
  • દાવા માટે, તમારે સિલિન્ડર અને સ્ટોવનું નિયમિત ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.
  • તમારા વિતરક ઓઇલ કંપની અને વીમા કંપનીને અકસ્માત વિશે જાણ કરે છે.
  • ઇન્ડિયન ઓઇલ (ઇન્ડિયન ઓઆઇએલ), એચપીસીએલ, બીપીસીએલ જેવી ઓઇલ કંપનીઓ સિલિન્ડરને કારણે અકસ્માતના કિસ્સામાં વીમાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે.

કેટલા રૂપિયાનું કવર મળે

  • એલપીજી વીમા કવર રૂ.50 લાખ સુધી કવર કરે છે.
  • તે ગેસ સિલિન્ડરથી થતા કોઈપણ પ્રકારના અકસ્માતમાં જાન માલના નુકસાન માટે આપવામાં આવે છે.
  • ગેસ કનેક્શન મેળવતા જ તમને 40 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે.
  • જો સિલિન્ડર વિસ્ફોટથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો 50 લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકાય છે.
  • ગ્રાહકની મિલકત કે ઘરને નુકસાન થવાના કિસ્સામાં રૂ. 2 લાખ સુધીનો દાવો કરી શકાય છે.
  • જે વ્યક્તિના નામે સિલિન્ડર છે તેને જ વીમાની રકમ મળે છે.
  • તમે આ પોલિસીમાં કોઈને નોમિની બનાવી શકતા નથી.

આ વાતનું ધ્યાન રાખો

  • LPG Gas Connection 2023 જ્યારે પણ તમે સિલિન્ડર લ્યો છો ત્યારે આ વીમા કવરનો લાભ લેવા માટે ખાતરી કરો કે તમારા સિલિન્ડરની એક્સપાયરી તારીખ વિષે.
  • તમારે હંમેશા એક્સપાયરી તારીખ જોયા પછી સિલિન્ડર લેવું જોઈએ. કારણ કે તે વીમા અને સિલિન્ડરની એક્સપાયરી ડેટ બંને એક સાથે સાથે જોડાયેલ છે.
  • ક્લેમનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેમના સિલિન્ડર પાઇપ, સ્ટવ અને રેગ્યુલેટર ISI માર્કના છે.

ક્લેમ કરવા માટે

  • LPG Gas Connection 2023 અકસ્માત પછી દાવો કરવાની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ myLPG.in (http://mylpg.in) પર આપવામાં આવી છે.
  • ગ્રાહકે અકસ્માતના 30 દિવસની અંદર તેના ડીલર અને પોલીસને અકસ્માતની જાણ કરવાની રહેશે.
  • ગ્રાહકે પોલીસ એફઆઈઆરની નકલ લેવી પડશે.
  • દાવા માટે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરની નકલ સાથે, ડોક્ટરનો રિપોર્ટ, હોસ્પિટલનું બિલ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને મૃત્યુ પ્રમાણપત્ર જરૂરી છે.
  • ગ્રાહકે દાવા માટે સીધા વીમા કંપનીનો સંપર્ક કે અરજી કરવાની જરૂર નથી. તેના માટે તેલ(ગેસ) કંપની જ દાવાની ફાઇલ કરે છે.

કોણ ચુકવશે રૂપિયા

  • ડિસ્ટ્રીબ્યુટર ઓઈલ કંપની અને વીમા કંપનીને અકસ્માતની જાણ કરે છે.
  • ઈન્ડિયન ઓઈલ, એચપીસીએલ, બીપીસીએલ જેવી ઓઈલ કંપનીઓ સિલિન્ડરને કારણે અકસ્માતના કિસ્સામાં વીમાની સંપૂર્ણ કિંમત ચૂકવે છે.

વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ માહિતી

  • આ લેખ દ્વારા, અમે તમને LPG Gas Connection 2023 મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
  • આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment