RAJKOT MUNICIPAL CORPORATION FHW PROVISIONAL ANSWER KEY 12-03-2023 RMC Municipal Corporation Date 12/03/2023 | Rajkot Mahanagar Palika (SMC) FHW Question Paper 2023
RAJKOT MUNICIPAL CORPORATION FHW PROVISIONAL ANSWER KEY 12-03-2023 FHW Question Paper 2023 | RMC Municipal Corporation | Rajkot Mahanagar Palika (SMC) FHW Question Paper 2023 | FHW પ્રશ્ન પેપર 2023 | RMC મ્યુનિસિપલ કોર્પોરેશન | રાજકોટ મહાનગર પાલિકા (SMC) FHW પ્રશ્નપત્ર 2023
- RAJKOT MUNICIPAL CORPORATION FHW PROVISIONAL ANSWER KEY 12-03-2023 ડાઉનલોડ કરો. પરીક્ષાની તારીખ (12/03/2023). તમે અહીંથી FHW ના તમામ જૂના પેપર પણ ડાઉનલોડ કરી શકો છો. મહત્વપૂર્ણ RMC FHW પ્રશ્નપત્ર ડાઉનલોડ pdf અહીં crexammaterials.in પર ઉપલબ્ધ છે. આ પરીક્ષા પેપર્સ તમને ગુજરાતમાં આવનારી Mphw ભરતી માટે તૈયાર કરવામાં મદદ કરશે.
- રાજકોટ મ્યુનિસિપલ RAJKOT MUNICIPAL CORPORATION FHW PROVISIONAL ANSWER KEY 12-03-2023 કોર્પોરેશન FHW Question Paper 2023 | RMC Municipal Corporation |(RMC) FHW પ્રશ્નપત્ર જવાબ કી સાથે હવે અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વધુ વિગતો માટે નીચે તપાસો. RMC FHW પરીક્ષા 2023 માં લેવામાં આવી હતી. પરીક્ષાની તારીખ 26/02/2023 છે. અને RMC FHW ની જાહેરાત નંબર 17/2018-19 છે. FHW અગાઉના પેપર્સ FHW પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અભ્યાસ સામગ્રી હશે. અમારી વેબસાઇટ પર, તમે FHW પરીક્ષા માટે fhw જૂના પેપર pdf અને અન્ય મફત અભ્યાસ સામગ્રી પણ મેળવી શકો છો.
RAJKOT MUNICIPAL CORPORATION FHW PROVISIONAL ANSWER KEY 12-03-2023
- રાજકોટ મહાનગર પાલિકા RAJKOT MUNICIPAL CORPORATION FHW PROVISIONAL ANSWER KEY 12-03-2023
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ “ફીમેલ હેલ્થ વર્કર” ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવેલ. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના જવાબોની “પ્રોવિઝનલ આન્સર કી” નીચે દર્શાવેલ વિગતે પ્રસિદ્ધ કરેલ છે. જે અન્વયે ઉક્ત પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારો તરફથી કોઈ રજૂઆત હોય તો તે તા.૨૯/૦૩/૨૦૨૩ સુધીમાં આધારપુરાવા સાથે નિયત નમૂનામાં રૂબરૂમાં મહેકમ શાખા, રાજકોટ મહાનગરપાલિકા ખાતે કરવા જણાવવામાં આવે છે.નોંધ:- જરૂરી આધારો વગરની, પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ કે ઉક્ત સમય મર્યાદા બાદ રજુ કરવામાં આવેલ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.
ફીમેલ હેલ્થ વર્કર U- PHC અભ્યાસક્રમ (FHW)
- લેખિત પરીક્ષાની તારીખ. :- ૧૨/૦૩/૨૦૨૩
- લેખિત પરીક્ષાનો સમય :- સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦
- પરીક્ષાનું માધ્યમ :- ગુજરાતી
- પરીક્ષાનો સમય :- ૯૦ મિનિટ-
- કુલ પ્રશ્નો :- ૧૦૦ (M.C.Q. પ્રકારના)
- કુલ ગુણ :- ૧૦૦
- નેગેટીવ માર્કિંગ નથી.
લેખિત પરીક્ષાના સિલેબસ FHW Question Paper 2023 |ની વિગત:
ક્રમ | વિગત | પ્રશ્નો(ગુણ) |
1. | ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 15 |
2. | અંગ્રેજી ભાષા અને વ્યાકરણ | 15 |
3. | સામાન્ય જ્ઞાન | 25 |
4. | જગ્યાને લગતી કામગીરી અંગેની જગ્યાને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો | 45 |
5. | કુલ પ્રશ્નો-કુલ ગુણ | 100 |
સંસ્થા નામ | SMC સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | FHW (ફીમેલ હેલ્થ વર્કર) |
પરીક્ષા તારીખ | 26/02/2023 |
RAJKOT MUNICIPAL CORPORATION FHW PROVISIONAL ANSWER KEY 12-03-2023 | અહીં ક્લિક કરો |
આજ નો FHW પરીક્ષા પેપર | અહીં ક્લિક કરો |
આજ નો પરીક્ષા પેપર સોલ્યુશન | અહીં ક્લિક કરો ( COMING SOON ) |
What’s App | અહીં ક્લિક કરો |
સત્તાવાર સાઇટ | gpssb.gujarat.gov.in |
SMC સુરત MPHW પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ 2023
નોંધ :- અહી આપવામાં આવેલ પેપર FHW Question Paper 2023 | RMC Municipal Corporation | નું સોલ્યુશન કરીને મુકવામાં આવ્યું છે છતાં પણ પ્રોવિઝનલ આન્સર કી અથવા ફાઈનલ આન્સર કી સાથે જવાબ સરખાવવા.
રાજકોટ મ્યુનિસિપલ FHW Question Paper 2023 | RMC Municipal Corporation | FHW પરીક્ષા તારીખ 12/03/2023 છે એ પણ નોંધ કરો કે RMC FHW પરીક્ષાની જાહેરાત નંબર 22/2019-20 છે.
RMC Fhw Recruitment 2023 મહત્વ ની લિન્ક
Mphw Recruitment 2023 Results 2023 | અહિં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |
Whats App ગ્રુપ | અહિં ક્લિક કરો |
Whats App ગ્રુપ જીલ્લા વાઈઝ | અહિં ક્લિક કરો |
વધુ માહિતીમાં તે સંપર્ક કરો Official Website
મહત્વપૂર્ણ લિંક:
વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો