General Hospital Jam-Khambhalia Recruitment 2023 | Last Date to Apply 13 March 2023 | જનરલ હોસ્પિટલ જામ-ખંભાલીયા ભરતી 2023 |

General Hospital Jam-Khambhalia Recruitment 2023

General Hospital Jam-Khambhalia Recruitment 2023 | જનરલ હોસ્પિટલ જામ-ખંભાલીયા ભરતી 2023 |

General Hospital Jam-Khambhalia Recruitment 2023 વોક ઇન ઈન્ટરવ્યું

ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેશન સેન્ટર (DEIC) અંતર્ગત, જનરલ હોસ્પિટલ, જામ-ખંભાલીયા ખાતે નીચેની વિગતો જણાવેલ સ્ટાફની જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત માસિક ફીકસ વેતનથી ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા સદરહું જાહેરાત આપવામાં આવે છે. લાયકાત ધરવતા ઉમેદવારોએ તા.૦૧/૦૩/૨૦૨૩ થી તા. ૧૫/૦૩/૨૦૧૩ રાત્રે ૧૧ :૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ https://arotvansathi.gujart.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે.

SMC સુરત MPHW પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ 2023

General Hospital Jam-Khambhalia Recruitment 2023

ક્રમખાલી જગ્યાં નું નામ
1.પીડીયાટ્રીશીયન ડી.ઇ.આઇ.સી.
2.ઓડિયોલોજીસ્ટ અને સ્પીય થેરાપીસ્ટ
ડી.ઈ.આઇ.સી.
3.ઓપ્ટોમેટ્રીશ ડી.ઈ.આઈ.સી
4.અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ ક્રમ સ્પેશીયલ એજ્યુકેટર. ડી.ઈ.આઈ.સી.
5.ડેન્ટલ ટેક્નીશીયન ડી.ઈ.આઈ.સી.
6.લેબ ટેકનીશીયન ડી.ઈ.આઈસી

ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂર લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતા તથા અનુલવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગત નીચે મુજબ છે.

લાયકાત અનુભવ

1. પીડીયાટ્રીશીયન ડી.ઇ.આઇ.સી.

  • લાયકાત અનુભવ :- એમ.બી.બી.એસ. સાથે પી.જી ડીગ્રી અને એમ.સી.આઇ માન્યતા પ્રાપ્ત

2. ઓડિયોલોજીસ્ટ અને સ્પીય થેરાપીસ્ટ ડી.ઈ.આઇ.

  • લાયકાત અનુભવ :- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી બેયલર ડીગ્રી સ્પીચ અને લેંગવેજ પેથોલોજી, આ ઉપલબ્ધતા ના હોય તો ડીપ્લોમાં એ.એસ એલ.પી આ માટે અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.

3. ઓપ્ટોમેટ્રીશ ડી.ઈ.આઈ.સી

  • લાયકાત અનુભવ :- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ઇન ઓપ્ટોમેટ્રીશ.

4. અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ ક્રમ સ્પેશીયલ એજ્યુકેટર. ડી.ઈ.આઈ.સી.

  • લાયકાત અનુભવ :- એમ.એસ.સી ડીસેબીલીટી સ્ટડી અર્લીઇન્ટરવેશન) વીથ બેઝીકડીગ્રી ઇન ફિઝીયોથેરાપી (બી.પી.ટી. બી.યુ.ટી. એ એસ.એલ.પી. એમબી બી એસ.. બી.એ.એમ.એસ, બી.એચ.એમ.એસ અથવા પી.જી.ડી.ઇ.આઇ વીથ બેઝીક ડીગ્રી જેવી કે બી.પી.ટી. બી.ઓ.ટી, એ.એસ એલ પી.,એમ.બી.બી.એસ., બી. એડ (સ્પેશીયલ એજ્યુકેશન બેચલર ઇન રીહેબીલીટેશન સાયન્સ, બેચલર ઇન મેન્ટલ રીટાડેશન) અથવા ડીપ્લોમાં ઇન અલ્ ચાઇલ્ડ હુડ સ્પેશીયલ એજ્યુકેશન (એમ આર.) બી.એડ સ્પેશીયલ એજ્યુકેશન લોકોમોટોર ન્યુરોલોજીકલ ડીસ ઓર્ડર, પી.જી.ડીપ્લોમાં ઇન સ્પેશીયલ એજ્યુકેશન) અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી આર.સી.આઇ. ધ્યાનમાં લેવામાં આવશે.

5. ડેન્ટલ ટેક્નીશીયન ડી.ઈ.આઈ.સી.

  • લાયકાત અનુભવ :- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી ૧-૨ વર્ષ નો ડેન્ટલ ટેકનીશીયનકો

6. લેબ ટેકનીશીયન ડી.ઈ.આઈસી

  • લાયકાત અનુભવ :- :ડીપ્લોમા અથવા બેયલર ડીગ્રી ઈન મેડીક્લ લેબોરેટરી ટેક્નીકલ

પગાર ધોરણ

  • 1. પીડીયાટ્રીશીયન ડી.ઇ.આઇ.સી. ની જગ્યા માટે માસિક 50,000 હાજર વેતન આપવામાં આવ છે
  • 2. ઓડિયોલોજીસ્ટ અને સ્પીય થેરાપીસ્ટ ડી.ઈ.આઇ. ની જગ્યા માટે માસિક 50,000 હાજર વેતન આપવામાં આવ છે
  • 3. ઓપ્ટોમેટ્રીશ ડી.ઈ.આઈ.સી ની જગ્યા માટે માસિક 50,000 હાજર વેતન આપવામાં આવ છે
  • 4. અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ ક્રમ સ્પેશીયલ એજ્યુકેટર. ડી.ઈ.આઈ.સી. ની જગ્યા માટે માસિક 50,000 હાજર વેતન આપવામાં આવ છે
  • 5. ડેન્ટલ ટેક્નીશીયન ડી.ઈ.આઈ.સી. ની જગ્યા માટે માસિક 50,000 હાજર વેતન આપવામાં આવ છે
  • 6. લેબ ટેકનીશીયન ડી.ઈ.આઈસી ની જગ્યા માટે માસિક 50,000 હાજર વેતન આપવામાં આવ છે

ભરતી ની મહત્વપૂર્ણ links

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
જીલ્લા વાઈઝ
What’s App ગ્રુપ
અહીં ક્લિક કરો
What’s App અહીં ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ. :-

  • ૧. ઉમેદવારે ફક્ત https://arogyasathi.gujarat.gov.in. પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવેશે.
  • રજી.એ.ડી./કુરીયર/સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહિ તેમજ માન્ય ગણવામાં આવશે. નહિ.
  • ૨. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાના રહેશે.
  • જો સ્પસ્ટ ના દેખાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.
  • ૩. ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ. ૪. ક્રમ (૧) થી (૬) મુજબની તમામ જગ્યાઓ માટે વયમર્યાદા ૪૦ વર્ષ સુધીની રહશે.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

(1) General Hospital Jam-Khambhalia Recruitment 2023 ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જવાબ :- General Hospital Jam-Khambhalia Recruitment 2023 ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે.

(2) General Hospital Jam-Khambhalia Recruitment 2023 ભરતી ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

જવાબ :- General Hospital Jam-Khambhalia Recruitment 2023 ભરતી ની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ છે

(3) General Hospital Jam-Khambhalia Recruitment 2023 ની અરજી ઓનલાઇન કરવાની છે કે ઓફલાઈન?

જવાબ :- General Hospital Jam-Khambhalia Recruitment 2023 ભરતી ની અરજી ઓનલાઇન કરવાની છે

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

Leave a Comment