Gujarat High Court Peon Recruitment 2023 | @hc-ojas.gujarat.gov.in | ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 |

Gujarat high court peon recruitment 2023

Gujarat High Court Peon Recruitment 2023 @hc-ojas.gujarat.gov.in ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 : 1499 જગ્યાઓ માટે અરજી કરો

Gujarat High Court Peon Recruitment 2023

  • Gujarat High Court Peon Recruitment 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે,આ આર્ટિકલ તમે crexammaterials.in ના માધ્યમ થી વાંચી રહિયા છે,
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ- ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની 1499 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન એપ્લાય લિંક નીચે આપેલ છે.

Gujarat High Court Peon Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત હાઈકોર્ટ
પોસ્ટનું નામપટાવાળા (વર્ગ 4)
કુલ જગ્યાઓ1499
છેલ્લી તારીખ
અરજીઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://hc-ojas.gujarat.gov.in
What’s App અહિં ક્લિક કરો
Gujarat High Court Peon Recruitment 2023

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળાની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમા કુલ 1499 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Gujarat High Court Peon Recruitment 2023 શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

Gujarat High Court Peon Recruitment 2023

અરજી કેવી રીતે કરવી ?

  • આ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે Central Bank ની ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.g હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક :

Gujarat high court post 1678 recruitment 2023 મહત્વ ની લિન્ક

નોકરીની જાહેરાત: 2023અહિં ક્લિક કરો
Official websiteઅહિં ક્લિક કરો
ઓનલાઈન અરજી અહિં ક્લિક કરો
ગુજરાત હાઇકોર્ટ
ભરતી 2023
અહિં ક્લિક કરો
ગુજરાત હાઇકોર્ટ
ડ્રાઈવર ભરતી 2023
અહિં ક્લિક કરો
ગુજરાત હાઇકોર્ટમાં
બેલીફ ભરતી 2023
અહિં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહિં ક્લિક કરો
Whats App ગ્રુપ અહિં ક્લિક કરો
Whats App ગ્રુપ
જીલ્લા વાઈઝ
અહિં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

(1). ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી ની છેલ્લી તારીખ શું છે ?

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી ની છેલ્લી તારીખ હજી સત્તવાર જાહેરાત નથી કરી

(2). ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે ?

ગુજરાત હાઇકોર્ટ ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in

મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment