Gyan Sahayak recruitment 2023 | Gyan Sahayak Bharati 2023 | જ્ઞાન સહાયક ભરતી 2023 | છેલ્લી તારીખ :- 04/09/2023 |

Gyan Sahayak recruitment 2023

Gyan Sahayak recruitment 2023 | Lats Date 04/09/2023 | Gyan Sahayak Bharati 2023 | જ્ઞાન સહાયક ભરતી 2023 | શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાના કરાર બાબત.

👉 What’s Aap ગ્રુપ સાથે જોડાવો :- ગ્રુપ -100. ગ્રુપ -101 ગ્રુપ -102. ગ્રુપ -103

  • Gyan Sahayak recruitment 2023 જ્ઞાન સહાયક નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. પોસ્ટ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે તેણી આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડ અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.ઉમેદવારોને અરજી સબમિટ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા માપદંડોની વિગતો માટે સંપૂર્ણ જાહેરાત કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, મજ્ઞાન સહાયક ભરતી જાહેરાત ૨૦૨૩ માટેની છેલ્લી તારીખ વિશે વધુ વિગતવાર માહિતી નીચે દર્શાવેલ છે.
  • શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ‘જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યાનું નામ

  • ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે જ્ઞાન સહાયક (માધ્યમિક) ની ભરતી કરવી.

માસિક ફિકસ મહેનતાણું

  • શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે રૂા.૨૪,૦૦૦/- માસિક ફિકસ પગાર ધોરણ આપવામાં આવશે.

વય મર્યાદા

  • ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે ઉમેદવારોની વય મર્યાદા 40 વર્ષ હોવી જોઈએ.

👉 આ પણ વાંચો :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

ઓન-લાઈન અરજી

  • ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે http://gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે.

ઓન-લાઈન અરજી કરવાની તારીખ

  • ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે ઓન-લાઈન અરજી કરવાની તારીખઃ ૨૬/૦૮/૨૦૨૩ (૧૪:૦૦ કલાક થી શરૂ) છે.

ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :-

  • ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખઃ ૦૪/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી) છે.

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી:

  • શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિકશાળાઓમાં જ્ઞાન સહાયક ની જગ્યાઓ માટે ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરતી રોજગાર સૂચના બહાર પાડી છે આ રસ ધરાવતા ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક છે વધુ વિગતો માટે નીચેનો લેખ વાંચો.

👉 આ પણ વાંચો :- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

શૈક્ષણિક લાયકાત:

  • ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો એ લાયકાત માટે નોટિફિકેશન ચેક કરવી

નોંધ:

  • શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, ગ્રેડ પગાર, પસંદગી પ્રક્રિયા વગેરે વિગતો ઉમેદવારોએ સત્તાવાર સૂચનાની મુલાકાત લેવી જરૂરી છે જે આ ખાલી જગ્યા સૂચના પર નીચે આપેલલિક છે.
નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો
Whats App ગ્રુપગ્રુપ -100. ગ્રુપ -101
ગ્રુપ -102. ગ્રુપ -103
Home પેજઅહીં ક્લિક કરો

વિશેષ નોંધ

  • અમે તમને આ લેખ દ્વારા Gyan Sahayak recruitment 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 16-08-2023 છે, ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ,

FAQ :

પ્રશ્ન 1 :- Gyan Sahayak recruitment 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ :- Gyan Sahayak recruitment 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ.04/09/2023 છે.

પ્રશ્ન 2 :- Gyan Sahayak recruitment 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?

Gyan Sahayak recruitment 2023 માં આ માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.28/08/2023 થી તા.04/09/2023 (દીન-8) સુધીમાં આરોગ્ય સાથી સોફટવેરની લીંક http://gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે.

Leave a Comment