khatakita Exam Departmental Examination | Lower Level Exam | Khatakiy Exam

પેપર નંબર:-3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ, 2002

પેપર નંબર:-3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ, 2002

(1).જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?

A.વડાપ્રધાન

B.લોકસભાના અધ્યક્ષ

C.ઉપ રાષ્ટ્રપતિ

D.રાષ્ટ્રપતિ

જવાબ :- B.લોકસભાના અધ્યક્ષ

(2).ભારતના યુનિયન પબ્લિક સર્વિસ કમિશરનની નિમણુક કોણ કરે છે ?

A.વડાપ્રધાન

B.ઉપ રાષ્ટ્રપતિ

C.લોકસભાના અધ્યક્ષ

D.રાષ્ટ્રપતિ

જવાબ :-D.રાષ્ટ્રપતિ

(3).ગુજરાતમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી છે?

A.29 અને 12

B.11 અને 26

C.26 અને 11

D.12 અને 27

જવાબ :-C.26 અને 11

(4).બંધારણના મૂળભૂત માળખા અંગેનો સિદ્ધાંત કયા કેસમાં નક્કી થયો હતો?

A.મેનકા ગાંધી કેસ

B.સજ્જનસિંહ કેસ

C.કેશવાનંદ ભારતી કેસ

D.ગોળકનાથ કેસ

જવાબ :-C.કેશવાનંદ ભારતી કેસ

(5). લોસભાનું સમય મર્યાદા પહેલા વિસર્જન કોણ કરી શકે છે ?

A.લોકભાના સ્પીકર

B.ઉપ રાષ્ટ્રપતિ

C.વડાપ્રધાનની ભલામણબાદ રાષ્ટ્રપતિ

D.મંત્રી પરિષદની ભલામણથી વડાપ્રધાન

જવાબ :-C.વડાપ્રધાનની ભલામણબાદ રાષ્ટ્રપતિ

(6).ભારતીય સૈન્યના સર્વોચ્ચ વડા કોણ છે?

A.સરક્ષણમંત્રી

B.સુરક્ષા સલાહકાર

C.વડાપ્રધાન

D.રાષ્ટ્રપતિ

જવાબ :-D.રાષ્ટ્રપતિ

(7).’મેગ્નાકાંટા’ કયા દેશનું સૌપ્રથમ હક પત્રક છે ?

A.જર્મની

B.અમેરિકા

C.ફ્રાંસ.

D.ઇગ્લેન્ડ

જવાબ :-D.ઇગ્લેન્ડ

(8)કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજ્ય સરકારને બરતરફ કરી શકે છે?

A.356

B.161

C.252

D.360

જવાબ :-A.356

(9)નીચેનામાંથી લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

A.વડાપ્રધાન

B.ઉપ-રાષ્ટ્રપતિ

C.રાષ્ટ્રપતિ

D.સ્પીકર

જવાબ :-D.સ્પીકર

(10)રાજયમાં મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂંક કોની મંજૂરી બાદ કરવામાં આવે છે?

A.રાજ્યના ગવર્નર

B.પ્રધાનમંત્રી

C.મુખ્યમંત્રી

D.રાષ્ટ્રપતિ

જવાબ :-A.રાજ્યના ગવર્નર

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ના પ્રશ્ન નંબર 11 થી 20

(11).અસ્પૃશ્તા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

A.અનુચ્છેદ – 16

B.અનુચ્છેદ – 17

C.અનુચ્છેદ – 14

D.અનુચ્છેદ -15

જવાબ :-B.અનુચ્છેદ – 17

(12).ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવે છે?

A.19 (D)

B.19 (C)

C.19(A)

D.19 (B)

જવાબ :-A.19 (D)

(13).બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંરક્ષણ દળોના વડા તરીકે ગણવામાં આવે છે ?

A.અનુચ્છેદ 53 (1)

B.અનુચ્છેદ 54 (A)

C.અનુચ્છેદ 54 (B)

D.અનુચ્છેદ 53 (2)

જવાબ :-D.અનુચ્છેદ 53 (2)

(14).ભારતીય સંસદીય પધ્ધતિમાં સરકારી વિધેયક એટલે શું ?

A.વિધેયક ની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હોય.

B.વિધેયક ને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હોય.

C.એવું વિધેયક કે જે શાસક પક્ષના સભ્ય દ્વારા રજુ કરવામાં આવ્યું હોય.

D.મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ વિધેયક

જવાબ :-D.મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ વિધેયક

15).ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ આ બાબત કયા બંધારણના આર્ટીકલમાં દર્શાવેલી છે ?

A.121

B.63

C.52

D.62

જવાબ :-C.52

(16)નીચેનામાંથી ભારતના રાષ્ટ્રપતિ બનવા કઈ બાબત સાચી નથી ?

A.35 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ

B.સંસદના સભ્ય ન હોય

C.સરકારી કર્મચારી હોવા જોઈએ

D.ભારતના નાગરિક હોવા જોઈએ

જવાબ :-C.સરકારી કર્મચારી હોવા જોઈએ

(17).રાષ્ટ્રપતિ શાસન હેઠળનું રાજયનું અંદાજપત્ર ક્યાં રજૂ કરવામાં આવે છે?

A.રાજયપાલ પાસે

B.રાષ્ટ્રપતિ પાસે

C.લોકસભામા

D.રાજ્યસભામાં

જવાબ :-C.લોકસભામા

(18).ભારતમાં કટોકટીની જાહેરાત કોના દ્વારા કરવામાં આવે છે?

A.લશ્કરના વડા

B.લોકસભાના અધ્યક્ષ

C.વડાપ્રધાન.

D.રાષ્ટ્રપતિ

જવાબ :-D.રાષ્ટ્રપતિ

(19).હાલમાં ચૂંટણી પંચમાં કેટલા સભ્યો છે?

A. બે

B.ત્રણ

C.એક.

D. ચાર

જવાબ :-B.ત્રણ

(20).બંધારણની 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે?

A.માન્ય ભાષા.

B.રાજય અને કેન્દ્રની આવરી લેવાયેલ ભાષાઓ

C.શપથના નમૂના

D.પક્ષ પલ્ટા વિરોધી જોગવાઈ

જવાબ :-A.માન્ય ભાષા.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ના પ્રશ્ન નંબર 21 થી 25

(21).રાજ્યસભાના કુલ કેટલા સભ્યો છે ?

A.541.

B.252

C.250

D.251

જવાબ :-C.250

(22).‘રિટ ઓફ મેન્ડેમસ’ ક્યારે દાખલ કરવામાં આવે છે ?

A.નામદાર ન્યાયાલય દ્વારા તાબાની કોર્ટ, અધિકારીને ન્યાય પૂર્ણ ફરજ બજાવવા માટે આદેશ કરવા

B.વ્યક્તિની શોધખોળ કરવા છતાં મળતો ન હોય ત્યારે તેને નામદાર કોર્ટમાં હાજર કરવા

C.નીચલી કોર્ટ દ્વારા કેસ ન ચલાવવા આદેશ કરવા

D.આપેલા તમામ

જવાબ :-A.નામદાર ન્યાયાલય દ્વારા તાબાની કોર્ટ, અધિકારીને ન્યાય પૂર્ણ ફરજ બજાવવા માટે આદેશ કરવા

(23).નીચેનામાંથી વટ હુકમ કરવાની સત્તા કોની પાસે છે ?

A.એટર્ની જનરલ

B.રાજયપાલ

C.મંત્રી પરિષદ

D.મુખ્યમંત્રી

જવાબ :-B.રાજયપાલ

24).લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ?

A.75 લાખ

B.80 લાખ

C.70 લાખ

D.85 લાખ

જવાબ :-C.70 લાખ

25).ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ?

A.ગ્રામ અદાલત

B.લોક અદાલત

C.ખાપ પંચાયત

D.ગ્રાહક અદાલત

જવાબ :-B.લોક અદાલત

ખાતાકીય પેપર ડાઉનલોડ કરવા માટે

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ના ઉપર મુજબના પ્રશ્નો PDF માં ડાઉનલોડ કરવા હોય તો અહીં ક્લિક કરો

ખાતાકીય whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment