Khatakiy Pariksha-State Examination Board 10 Marks Online QUIZ Deparmental Exam Online Quiz

Table of Contents

khatakiy Exam માહિતી

નમસ્કાર મિત્રો અહી લેવામા આવેલી ખાતાકીય પરીક્ષા ની ઓનલાઈન Quiz ની માહિતી આપવામાં આવેલી છે જેમાં examination બોર્ડ દ્વારા લેવામાં આવતી પરિક્ષા પેપર નંબર:-3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ, 2002 ની માહિતી તેમજ પ્રેક્ટિસ માટે MCQ ટાઈપ પ્રશ્ર્નો ની પ્રેક્ટિસ ક્વિઝ માહિતી આપેલ છે.

પેપર વિશે માહિતી

khatakiy Exam Pepar No.3 :- Online Quiz પેપર નંબર:-3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ, 2002

Khatakiy Exam Pepar No.3

અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા પેપર નંબર:-3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ, 2002, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા પેપર બાબત

આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર:-3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ, 2002 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 Online Quiz

ખાતાકીય પરીક્ષા પેપર નંબર:-3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ, 2002 ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન MCQ ટેસ્ટ

📚 ખાતાકીય પરીક્ષા :- 3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ, 2002 ની 10 માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.

ઓનલાઈન ટેસ્ટ ની વિગત.

📚 પેપર નંબર:-3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ, 2002 ઓનલાઈન ટેસ્ટ ની વિગત.

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 03પેપર નંબર:-3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ, 2002
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF:- 05

ખાતાકીય પરીક્ષા What’sApp ગ્રુપ Links

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

ખાતાકીય ઓનલાઈન ટેસ્ટ આપવા બાબત

Results

Congratulation

Please Try Again

#1. 1. માંદગીના હેતુ માટે ખાસ કિસ્સામાં અંસતઃ આખરી ઉપા. મહત્તમ કેટલો મંજૂર કરી મકાય ?

#2. ગુજરાત નાણાકિય નિયમોના સંદર્ભમાં ફોર્મનં-૬ શાના માટે છે ?

#3. સામાન્ય ભવિષ્ય નિધિમંથી ઉપાડ માટે આપેલી મંજૂરી કેટલા સમય પછી રદ થશે ?

#4. મકાન ખરીદી માટે પેશગી માર્ચ માસમાં મંજૂર કરવામાં આવી હોય તો કેટલા માસમાં ખરીદીની કાર્યવાહિ પૂર્ણ કરી દસ્તાવેજ રજૂ કરવાના છે. ?

#5. કર્મચારી મહતમ કેટલો ફાળો પ્રોવિડન્ડ ફંન્ડમાં કપાવી શકે ?

#6. મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ક્યારથી અમલમાં છે ?

#7. કર્મચારી કેટલા વર્ષની નોકરી પછી મકાનના હેતુ માટે અંશતઃ આખરી ઉપાડ કરી શકે ?

#8. સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ડ ફંન્ડમાથી લીધેલ પેશગી પરત ભરપાઈ કરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ ?

#9. વર્ગ -૩ ના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો કોણ નિભાવે છે ?

#10. મકાન પેશગી કેટલા પગારની મર્યાદામાં મળવાપાત્ર હોય છે?

Finish

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment