Khatakiy Exam Departmental Examination Lower Level Exam Khatakiy Paper no. :-3

પેપર નંબર:-3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ, 2002

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ના પ્રશ્ન નંબર 1 થી 10

1. માંદગીના હેતુ માટે ખાસ કિસ્સામાં અંસતઃ આખરી ઉપા. મહત્તમ કેટલો મંજૂર કરી મકાય ?

(A) જમા રકમના 50 ટકા (B) જમા રકમના 60 ટકા

(C) જમા રકમના 75 ટકા. (D) જમા રકમના 85 ટકા.

જવાબ :- (C) જમા રકમના 75 ટકા.

2. બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે ખાસ કિસ્સામાં અંશતઃ આખરી ઉપાડ મહત્તમ કેટલો મળવાપાત્ર છે ?

(A)જમા ૨કમના 85 % અથવા રૂપિયા દોઢ લાખ બેમાંથી જે ઓછું હોય તે

(B)જમા ૨કમના 75 % અથવા રૂપિયા દોઢ લાખ બેમાંથી જે ઓછું હોય તે

(C)જમા ૨કમના 60 % અથવા રૂપિયા દોઢ લાખ બેમાંથી જે ઓછું હોય તે

(D)જમા ૨કમના 50 % અથવા રૂપિયા દોઢ લાખ બેમાંથી જે ઓછું હોય તે

જવાબ :-(B)જમા ૨કમના 75 % અથવા રૂપિયા દોઢ લાખ બેમાંથી જે ઓછું હોય તે

3. ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અનામત સહ વીમા યોજના હેઠળ મહત્તમ કેટલી રકમ સળવાપાત્ર છે ?

(A) 60000. (B)120000 (C)180000 (D)2400004.

જવાબ :-(A) 60000

4. ગુજરાત નાણાકિય નિયમોના સંદર્ભમાં ફોર્મનં-૬ શાના માટે છે ?

(A) નાણાની ફેરબદલી. (B) જિલ્લા ના ફેરબદલી.

(C) હવાલાની ફેરબદલી. (D) તાલુકા ની ફેરબદલી

જવાબ :-(C) હવાલાની ફેરબદલી

5. મોટરકાર પેશગીના હિસાબો કોણ રાખે છે ?

(A) નિયામક પેન્શન અને પ્રો. ફંડ. (B) અધિકનિયામક પેન્શન અને પ્રો. ફંડ

(C) પ્રાઇવેટ પ્રોવિઝનલ ફોન્ટ. (D) વહીવટી અધિકારી

જવાબ :-(A) નિયામક પેન્શન અને પ્રો. ફંડ

6. તહેવાર પેશગી કેટલા હપ્તામાં વસુલ કરવાની હોય છે ?

(A) 6 હપ્તામાં. (B) 8 હપ્તામાં. (C) 10 હપ્તામાં. (D) 12 હપ્તામાં

જવાબ :-(C) 10 હપ્તામાં

7. સામાન્ય ભવિષ્ય નિધિમંથી ઉપાડ માટે આપેલી મંજૂરી કેટલા સમય પછી રદ થશે ?

(A) 3 માસ. (B) 6 માસ. (C) 9 માસ. (D) 12 માસ

જવાબ :-(A) 3 માસ.

8. મકાન પેશગી કેટલા પગારની મર્યાદામાં મળવાપાત્ર હોય છે?

(A) 18 મૂળ પગાર. (B) 50 મૂળ પગાર. (C) 58 મૂળ પગાર. (D) 72 મૂળ પગાર

જવાબ :-(B) 50 મૂળ પગાર.

9. બિન રાજયપત્રિત કર્મચારીઓ માટે મકાન પેશગી ને કોણ મંજૂર કરે છે ?

(A) ખાતાના વડા. (B) વહીવટી અધિકારી. (C) બેંક મેનેજર (D) સીનીયર ક્લાર્ક

જવાબ :-(A) ખાતાના વડા

10. મકાન ખરીદી માટે પેશગી માર્ચ માસમાં મંજૂર કરવામાં આવી હોય તો કેટલા માસમાં ખરીદીની કાર્યવાહિ પૂર્ણ કરી દસ્તાવેજ રજૂ કરવાના છે. ?

(A) 3 માસ. (B) 5 માસ. (C) 7 માસ. (D) 9 માસ

જવાબ :-(B) 5 માસ.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ના પ્રશ્ન નંબર 11 થી 20

11. વર્ગ -૩ ના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો કોણ નિભાવે છે ?

(A) એકાઉન્ટન્ટ જનરલ (B) ખાતા ના વડા (C) હિસાબી અધિકારી. (D) વહીવટી અધિકારી

જવાબ :-(A) એકાઉન્ટન્ટ જનરલ

12. નીચેનાંમાંથી ક્યા સંજોગોમાં કર્મચારીના પ્રોવિડન્ડ ફ્રેન્ડની પાત ન કરી શકાય ?

(A) ફરજ દરમ્યાન . (B) મરણ બાદ. (C) ફરજ મોકૂફી દરમ્યાન .

જવાબ :-(C) ફરજ મોકૂફી દરમ્યાન

13, મોટરકાર માટે સામાન્ય ભવિષ્યનિધિમાંથી મહતમ કેટલી રકમ મળવાપાત્ર છે ?

(A) 60000. (B)120000 (C)160000 (D)200000

જવાબ :-(C)160000

14. નીચેનાંમાંથી ક્યું વિધાન સાચું છે ?

(A) બચતદાર પ્રોવિડન્ડ ફંન્ડ પર વ્યાજ નહિં લેવાનો વિકલ્પ સ્વીકારી શકે

(B) બચતદાર પ્રોવિડન્ડ ફંન્ડ પર વ્યાજ લેવાનો વિકલ્પ સ્વીકારી શકે

જવાબ :-(A) બચતદાર પ્રોવિડન્ડ ફંન્ડ પર વ્યાજ નહિં લેવાનો વિકલ્પ સ્વીકારી શકે

15. ખાસ કારણો સિવાય પ્રોવિડન્ડ ફંન્ડમાંથી કેટલી પેશગી મંજૂર કરી શકાય ?

(A) 3 માસ નો પગાર અને જમા રકમના પચાસ ટકા. (B) 6 માસ પગાર અને જમા રકમના પચાસ ટકા (C) 9 માસ નો પગાર અને જમા રકમના પચાસ ટકા. (D) 12 માસ પગાર અને જમા રકમના પચાસ ટકા

જવાબ :-(A) 3 માસ નો પગાર અને જમા રકમના પચાસ ટકા

16. બચતદારના મૃત્યુ સમયે કેટલા વર્ષની નોકરી હોય તો અનામત સહવીમા યોજનાનો લાભ આપી શકાય ?

(A) 5 વર્ષ. (B) 10 વર્ષ (C) 20 વર્ષ. (D) 30 વર્ષ

જવાબ :-(A) 5 વર્ષ.

17. કર્મચારી મહતમ કેટલો ફાળો પ્રોવિડન્ડ ફંન્ડમાં કપાવી શકે ?

(A) કુલ મળતરના 10 ટકા. (B) કુલ મળતરના 12 ટકા.

(C) કુલ મળતરના14 ટકા. (D)કુલ મળતરના 50 ટકા

જવાબ :-(D)કુલ મળતરના 50 ટકા

18. સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ડ ફંન્ડમાથી લીધેલ પેશગી પરત ભરપાઈ કરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ ?

(A) 3 થી 6 હપ્તા. (B) 6 થી 12 હપ્તા. (C).12 થી 24 હપ્તા. (D) 24 થી 48 હપ્તા

જવાબ :-(C).12 થી 24 હપ્તા.

19. કર્મચારીએ ઓછામા ઓછો કેટલો ફાળો પ્રોવિડન્ડ ફંન્ડમા કપાવવો ફરજિયાત છે ?

(A) કુલ મળતરના 10 ટકા. (B) કુલ મળતરના 12 ટકા. (C) કુલ મળતરના 14 ટકા. (D)કુલ મળતરના 50 ટકા

જવાબ :-(A) કુલ મળતરના 10 ટકા.

20. નાંણાકીય વર્ષમા પ્રોવિડન્ડ ફંન્ડમા ફાળો કેટલી વખત વધારી શકાય ?

(A) એક વખત. (B) બે વખત. (C) છ વખત. (D) એકપણ વખત નહી

જવાબ :-(B) બે વખત

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ના પ્રશ્ન નંબર 21 થી 25

21. મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ક્યારથી અમલમાં છે ?

(A) 31-12-1971. (B) 1-6-1998 (C) 1-1-2005. (D)1-1-1936

જવાબ :-(D)1-1-1936

22. સામાન્ય ભવિષ્ય નિધિમાંથી કોઈ પણ કારણ આપ્યા વિના નિવૃતિના કેટ્લા માસ બાકી હોય યારે અંશત: આખરી ઉપાડ કરી શકાય ?

(A) 12 માસ. (B) 24 માસ. (C) 48 માસ. (D) 58 માસ

જવાબ :-(A) 12 માસ.

23. નિવૃતિના કેટલા માસ અગાઉ સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનું બંધ કરવાનો વિકલ્પ આપી શકાય ?

(A)છ માસ. (B) 12 માસ. (C) 24 માસ. (D) 48 માસ

જવાબ :-(A)છ માસ.

24. એક કચેરીમાં વર્ગ – ૧ ના અધિકારી કચેરીના વડા છે અને તે કચેરીના વર્ગ -૨ અધિકારી સામાન્ય ભવિષ્ય નિધિમાંથી પેશગી માગે છે તો કોણ મંજૂર કરી શકે ?

(A) કચેરીના વડા. (B) વહીવટી અધિકારી. (C) સીનીયર ક્લાર્ક

જવાબ :-(A) કચેરીના વડા.

25. કર્મચારી કેટલા વર્ષની નોકરી પછી મકાનના હેતુ માટે અંશતઃ આખરી ઉપાડ કરી શકે ?

(A) 5વર્ષ. (B)10 વર્ષ. (C)15 વર્ષ. (D)12 વર્ષ.

જવાબ :-(B)10 વર્ષ.

ખાતાકીય પેપર ડાઉનલોડ કરવા માટે

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ના ઉપર મુજબના પ્રશ્નો PDF માં ડાઉનલોડ કરવા હોય તો અહીં ક્લિક કરો.

ખાતાકીય whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment