Khatakiy Exam Departmental Examination Lower Level Exam

ખાતાકીય પરીક્ષા.

નમસ્કાર મિત્રો અહીં મૂકવામાં આવેલ માહિતી ખાતાકીય પરીક્ષા (Khatakiy Exam Departmental Examination Lower Level Exam) ની છે જેમાં નિમ્ન કક્ષા ના કર્મચારી એમપી અને એફએડબલ્યુ ને લાગુ પડે છે જેને અનુસંધાને ખાતાકીય પરીક્ષા પેપર નંબર બે ની માહિતી નીચે મુજબની છે

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 2.

અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા પેપર(Khatakiy Exam Departmental Examination Lower Level Exam) 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971 ની છે જેમાં આપણે ખાતાકીય પરીક્ષા ના પેપર નંબર 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971 ની માહિતી આપવામાં આવેલી છે જેમા કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે તેની MCQ ટાઈપ પ્રશ્નો ની અહીં મૂકવામાં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે છે, જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને તેને ડાઉનલોડ કરી પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકે, તેના અનુસંધાને અહીં મૂકવામાં આવેલી માહિતી પેપર નંબર 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971 ની ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971

ભારત નું બંધારણના મહત્વ નાપ્રશ્નપત્ર.

ખાતાકીય પરીક્ષા ના અતી મહત્વની હોય ખાતાકીય પરીક્ષા (Khatakiy Exam Departmental Examination Lower Level Exam) પેપર નંબર 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971 જેમાં ના 25 MCQ પ્રશ્નો આપવામાં આવેલ છે જે આવનાર ખાતાકીય પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે જેથી કરીને આપેલી ”PDF” ને ડાઉનલોડ કરી પ્રશ્નોની તૈયારી કરો જેથી કરીને આવનાર પરીક્ષા સરળતાથી આપી શકાય.

ભારત નું બંધારણના મહત્વ ના 25 MCQ પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે.

જો તમારે પેપર નંબર 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971 ના મહત્વ ના 25 MCQ પ્રશ્નોની ”PDF” ડાઉનલોડ કરવી હોય તો👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 ક્લિક કરો.

મહત્વપૂર્ણ પેપર લીંક.

જો ખાતાકીય પરીક્ષા પેપર નંબર 2 ના પ્રશ્નો ના જવાબો સહિત ”PDF” કાઈલ ડાઉનલોડ કરવી હોય તો અહી આપેલ લીંક પર ક્લિક કરો.

ખાતાકીય whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment