પેપર નંબર 4 ભારત નું બંધારણ
નમસ્કાર મિત્રો અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ જેમાં બંધારણીય સુધારા દ્વારા ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે. મૂળ અપનાવાયેલા બંધારણમાં ૨૨ ભાગો, ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવેલ છે.
ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ
અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.
ખાતાકીય પરીક્ષા :- ભારત નું બંધારણ
આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.
ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.
📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 4 ભારત નું બંધારણ ની 10 માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.
📚 ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ ઓનલાઈન ટેસ્ટ ની વિગત.
ખાતાકીય પરીક્ષા | સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા |
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 04 | 4 ભારત નું બંધારણ ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ. |
MARK’S | :- 10 |
MCQ | :- 10 |
CUT-OFF | :- 05 |
Results
🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻
#1. ભારતીય બંધારણની અંતર્ગત નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી ?
#2. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ભારતે દક્ષિણ આફ્રિકા પાસેથીઅપનાવી છે ?
#3. ભારતીય રાષ્ટ્રપતિની કચેરીનો કાર્યકાળ....
#4. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
#5. કોના દ્વારા લોકસભાના કાર્યકાળ પૂરા થવા પહેલાં જ ભંગ કરવામાં આવે છે....
#6. ભારતના નીચે આપેલ ન્યાયાલયમાંથી કોને 'કોર્ટ ઓફ રેકોડર્સ' તરીકે ઓળખવામાં આવે છે ?
#7. ભારતના એટર્ની જનરલશ્રી વિશે નીચેનામાંથી શું સત્ય નથી?
#8. અંતિમ ઔપચારિકતા શું છે કે જેના વગર કેન્દ્રીય બિલ કાયદો બની શકે નહીં?
#9. નીચેના વિધાનો પર વિચાર કરો. (1) ભારતના બંધારણમાં એવી એક પણ જોગવાઈ નથી કે સ્ત્રી અને પુરુષને સમાન કાર્ય માટે સમાન વેતન આપવામાં આવે. (2) ભારતનું બંધારણ પછાત વર્ગોને વ્યાખ્યાયિત કરતું નથી. ઉપરનામાંથી કયું વિધાન ખોટું છે ?
#10. સંસદની સ૨ળ બહુમતિથી નીચેનામાંથી કઈ અનુસૂચિમાંસુધારો કરી શકાય છે ? (1) બીજી અનુસૂચિ. (2) પાંચમી અનુસૂચિ (3) છઠ્ઠી અનુસૂચિ. (4) સાતમી અનુસૂચિ
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.