Khatakiy Pariksha | Khatakita Exam Departmental Examination | Khatakiy Exam | Paper no.3 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993.

પેપર નંબર:-2

પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ના પ્રશ્ન નંબર 1 થી 10

1 .ગુજરાત આદિજાતિ વિસ્તારોમાં કેટલા લોકોની વસતી હોય તો અલગ ગ્રામ પંચાયત રચી શકાય છે ?

A.300 B.400 C.500 D.600

જવાબ :- C.500

2 .નગર પંચાયત માટે વસતીનું ધોરણ કેટલું હોવું જોઈએ?

A.૧૦૦૦૦ થી ૧૦૦૦૦૦ સુધી B.૨૦૦૦૦ થી ૧૫૦૦૦૦ સુધી

C.૨૫૦૦૦ થી ૧૦૦૦૦૦ સુધી D.ગમે તેટલી વસતે હોય તે ચાલે

જવાબ :- C.૨૫૦૦૦ થી ૧૦૦૦૦૦ સુધી

3 .ગ્રામ પંચાયત માટે ગામની વસતી વધુમાં વધુ કેટલી હોય છે?

A.500 B.2500

C.25000 D.50000

જવાબ :- B.2500

4 .પંજાબ રાજ્ય કઈ પંચાયતી રાજ પ્રણાલી ધરાવે છે ?

A.ત્રિસ્તરીય B.દ્વિસ્તરીય

C.આપેલ બંને D.એક પણ નહી

જવાબ :- A.ત્રિસ્તરીય

5 .પંચાયતી રાજની ચૂંટણી સંબંધિત ન્યાયાલય દખલ કરી શકશે નહી એવું કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે?

A.અનુચ્છેદ-૨૪૩ (એલ) B.અનુચ્છેદ-૨૪૩ (એમ)

C.અનુચ્છેદ-૨૪૩ (એન) D.અનુચ્છેદ-૨૪૩ (ઓ)

જવાબ :- D.અનુચ્છેદ-૨૪૩ (ઓ)

6 .લક્ષદ્વિપ રાજ્ય કઈ પંચાયતી રાજ પ્રણાલી ધરાવે છે?

A. ત્રિસ્તરીય B.દ્વિસ્તરીય

C.આપેલ બંને D.એક પણ નહી

જવાબ :- B.દ્વિસ્તરીય

7 .જીલ્લા આયોજન સમિતિના સચિવ કોણ હોય છે ?

A. જીલ્લા વિકાસ અધિકારી B.જીલ્લા કલેકટર

C.તાલુકા વિકાસ અધિકારી C.જીલ્લા પ્રભારી મંત્રી

જવાબ :- B.જીલ્લા કલેકટર

8 .નીચેનામાંથી કયુ રાજ્ય દ્વિસ્તરીય પંચાયતી રાજ પ્રણાલી ધરાવે છે ?

A. ગુજરાત B.તમિલનાડું

C.દીવ-દમણ D.કર્ણાટક

જવાબ :- C.દીવ-દમણ

9.આદિઅલી સમિતિ નીચેનામાંથી કયા રાજ્યમાં હતી?

A. ગુજરાત B.રાજસ્થાન

C.કર્ણાટક D.ઉત્તરપ્રદેશ

જવાબ :- B.રાજસ્થાન

10 .ગ્રામ પંચાયતના ઉદીપક જેમ કોણ વર્તે છે ?

A.ગ્રામ સેવક B.તલાટી કમ મંત્રી

C.ઉપસરપંચ C.સરપંચ

જવાબ :- A.ગ્રામ સેવક

પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ના પ્રશ્ન નંબર 11 થી 20

11 .અનુચ્છેદ-૨૪૩ (એલ) માં શેના વિશે દર્શાવવામાં આવ્યું છે ?

  • A.પંચાયતની ચૂંટણીઓ સંબંધિત જોગવાઈ B.કેન્દ્રશાસિત પ્રદેશોમાં પંચાયતી રાજ અંગે વ્યવસ્થ
  • C.પંચાયતની મુદ્દત D.પંચાયતની રચના

જવાબ :- B.કેન્દ્રશાસિત પ્રદેશોમાં પંચાયતી રાજ અંગે વ્યવસ્થ

12 ગ્રામ પંચાયત અંતર્ગત ગ્રામ વન ઉભું કરવા કલેકટર કેટલી જમીનની મર્યાદામાં રહીને મંજૂરી આપી શકે ?

  • A. ૪ હેકટર B. ૫ હેકટર
  • D. ૩ હેકટર C. ૨ હેકટર

જવાબ :- A. ૪ હેકટર

13 .ગુજરાતમાં કેટલી જીલ્લા પંચાયતો આવેલી છે ?

A. 29 B.33 C.37 D.31

જવાબ :- B.33

14 .પંચાયતની સત્તા, અધિકાર અને જવાબદારી વિશે કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે ?

A. અનુચ્છેદ-૨૪૩ (ઈ) B.અનુચ્છેદ-૨૪૩ (જી)

C.અનુચ્છેદ-૨૪૩ (આઈ) C.અનુચ્છેદ-૨૪૩ (કે)

જવાબ :- B.અનુચ્છેદ-૨૪૩ (જી)

15 .ગામની જન્મ-મરણની નોંધ કોણ રાખે છે ?

A.ઉપસરપંચ B.સરપંચ

C.ગ્રામ સેવક D.તલાટી કમ મંત્રી

જવાબ :- D.તલાટી કમ મંત્રી

16 .અનુચ્છેદ-૨૪૩ (ઝેડ) (ડી) માં શેના વિશે દર્શાવવામાં આવ્યું છે ?

A.જીલ્લા આયોજન સમિતિ

B.કેન્દ્રશાસિત પ્રદેશોને આ જોગવાઈ લાગુ પાડવા બાબત

C.સભ્યપદ માટેની ગેરલાયકાતો

D.કેટલાક વર્ગો માટે બેઠકો અનામત રાખવા બાબત

જવાબ :- A.જીલ્લા આયોજન સમિતિ

17 “વહીવટ એક સામાજીક પ્રક્રિયા છે.” આ પંક્તિ કોણે ઉચ્ચારેલી છે ?

A.મેકસ વેબર B.જયપ્રકાશ નારાયણ

C.મેરી પાર્કર ફોલેટ D.એડવર્ડ વિડજર

જવાબ :- C.મેરી પાર્કર ફોલેટ

18 .સરપંચના હોદ્દાની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે?

A.૨ વર્ષ B.૩ વર્ષ C.૪ વર્ષ D.૫ વર્ષ

જવાબ :- D.૫ વર્ષ

19.ઉત્તરપ્રદેશ રાજ્યમાં નીચેનામાંથી કઈ સમિતિ હતી?

A.નરસિંહ સમિતિ B.નાઈક સમિતિ

C.રામચંદ્ર રેડી સમિતિ C.ઉપરોકતમાંથી એક પણ નહી

જવાબ :- C.ઉપરોકતમાંથી એક પણ નહી

20 .ગ્રામ પંચાયત માટે ગામની વસતી ઓછામાં ઓછી કેટલી હોય છે ?

A.500 B.2500 C.25000 D.50000

જવાબ :- A.500

પેપર નંબર:-2 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ના પ્રશ્ન નંબર 21 થી 25

21.૧૯૭૨ માં કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ?

A.રિખવાદાસ શાહ સમિતિ B.ઝીણાભાઈ દરજી સમિતિ

C.આપેલ બંને D.એક પણ નહી

જવાબ :- B.ઝીણાભાઈ દરજી સમિતિ

22 .જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત કેટલી સમિતિઓ આવે છે?

A.પાંચ B.ત્રણ C.સાત D.નવ

જવાબ :- B.ત્રણ

23 .નીચેનામાંથી રિખવાદાસ શાહ સમિતિની કઈ જોગવાઈ હતી ?

A.પંચાયતના ત્રણેય સ્તરે પક્ષના આધારે ચુંટણીઓ યોજવી

B.બેવડા સભ્યપદ પર નિયંત્રણ મુકવું

C. પંચાયતના ત્રણેય સ્તરે ન્યાય સમિતિ ફરજીયાત બનાવવી.

D.એક પણ નહી

જવાબ :- D.એક પણ નહી

24. વર્ષ ૧૯૫૯ માં રાજસ્થાન પછી પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાં થઈ ?

A.આંધ્રપ્રદેશ B.ઉત્તરપ્રદેશ

C.મધ્યપ્રદેશ D.કર્ણાટક

જવાબ :- C.મધ્યપ્રદેશ

25 .ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થા કયા મુખ્યમંત્રીના સમયમાં અમલી બની ?

A.ઈંદીરા ગાંધી B.નરેન્દ્રભાઈ મોદી

D.વિજયભાઈ રૂપાણી C.આપેલમાંથી એક પણ નહી

જવાબ :- C.આપેલમાંથી એક પણ નહી

ખાતાકીય પેપર ડાઉનલોડ કરવા માટે

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 ના ઉપર મુજબના પ્રશ્નો PDF માં ડાઉનલોડ કરવા હોય તો અહીં ક્લિક કરો

ખાતાકીય whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment