Departmental Examination | Khatakiy Exam | Paper no.પેપર નંબર:-4 ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003

પેપર નંબર:-4 ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003, અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલિસી 2002, ના પ્રશ્ન નંબર 1 થી 10

1):- જો વિપત્તિ ગીચ વિસ્તારમાં બને તો તેને શું કહેવાય છે.

A. આપત્તિ. B. વિપત્તી C. બંને D.એક પણ નહી

જવાબ :– A. આપત્તિ.

2):- સંયુક્ત રાષ્ટ્ર મુજબ આપત્તિને કેટલા ભાગમાં વહેચી શકાય?

A.1 B.2. C.3. D.4

જવાબ :– B.2

૩):- ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો.

A.1998 B.1963 C.2005 D.2003

જવાબ :– D.2003

4):- આપત્તિ શાનું પરિણામ છે?

A. ઉત્પતિનુ B.આપત્તિનુ C.વિપત્તિનુ. D. એક પણ નહી

જવાબ :–C.વિપત્તિનુ.

5):- આપતિનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે!

A.વિનાશ કરવાનું B.સર્જન કરવાનું C.એક પણ નહી D.બંને

જવાબ :–A.વિનાશ કરવાનું

6):- આપત્તિની અસરો કેટલા પ્રકારની હોય છે?

A.2. B.4. C.6. D.8

જવાબ :–B.4

7):- ક્યા દાયકાને આપત્તિ વ્યવસ્થાપન દર્શક તરીકે ઉજવવામાં આવ્યા

A.૧૯૯૦-૨૦૦૦ B.૧૯૯૨-૨૦૦૨. C.૧૯૯૫-૨૦૦૫ D.૧૯૯૮-૨૦૦૮

જવાબ :–A.૧૯૯૦-૨૦૦૦

8):- આપત્તિની ખાસ ખાસિયત કઈ છે? –

A. બધીજ જગ્યાએ એક સરખી અસર કરે છે

B.જુદા જુદા સ્તરનાં લોકોને જુદી જુદી અસર કરે છે.

C.કઈ ફેર પડતો નથી

જવાબ :–B.જુદા જુદા સ્તરનાં લોકોને જુદી જુદી અસર કરે છે.

9):- આપત્તિના પ્રકારો કેટલા છે?

A.2 B.3 C.4 D.5

જવાબ :–D.5

10):- ભારત સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગેની ઉચ્ચસ્તરીય સમિતિની ક્યારે રચના કરી

A.ઈ.સ.1991. B.ઈ.સ.1996. C.ઈ.સ.1999 D.ઈ.સ.2005

જવાબ :–C.ઈ.સ.1999

પેપર નંબર:-4 ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003, અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલિસી 2002 ના પ્રશ્ન નંબર 11 થી 20

11):- પૂર એ કેવા પ્રકારની આપત્તિ છે?

A.પાણી સબંધિત આપત્તિ B.આબોહવા સંબંધિત આપત્તિ

C.ભૂસ્તર સંબંધિત આપત્તિ D.અકસ્માત સંબંધિત આપત્તિ

જવાબ :–A.પાણી સબંધિત આપત્તિ

12):- વાવાઝોડું, ચક્રવાત એ કેવા પ્રકારની આપત્તિ છે?

A.પાણી સબંધિત આપત્તિ B.આબોહવા સંબંધિત આપત્તિ

C.ભૂસ્તર સંબંધિત આપત્તિ D.અકસ્માત સંબંધિત આપત્તિ

જવાબ :–B.આબોહવા સંબંધિત આપત્તિ

13):- ભૂકંપ કે ભૂસ્ખલન હૈ ત્સુનામી ક્યા પ્રકારની આપત્તિ છે.

A.પાણી સબંધિત આપત્તિ B.આબોહવા સંબંધિત આપત્તિ

C.ભૂસ્તર સંબંધિત આપત્તિ D.અકસ્માત સંબંધિત આપત્તિ

જવાબ :–C.ભૂસ્તર સંબંધિત આપત્તિ

14):- આગ, દાવાનળ, રેલવે અકસ્માત એ કેવા પ્રકારની આપત્તિ છે?

A.પાણી સબંધિત આપત્તિ B.આબોહવા સંબંધિત આપત્તિ

C.ભૂસ્તર સંબંધિત આપત્તિ D.અકસ્માત સંબંધિત આપત્તિ

જવાબ :–D.અકસ્માત સંબંધિત આપત્તિ

15):- રોગચાળો એ કેવી આપત્તિ છે?

A.જૈવિક. B.રાસાયણિક. C.બંને D.એકપણ નહી

જવાબ :–A.જૈવિક

16):- આપત્તિ સામાન્ય રીતે કેટલા પ્રકારે થાય છે? –

A.2 B.3 C.4 D.5

જવાબ :–A.2

17):- પૃથ્વીના પેટાળમાં થતા ભૂસંચલનને શું કહે છે?

A.ત્સુનામી B.ભૂકંપ. C.વાવાઝોડું

જવાબ :–B.ભૂકંપ

18):- ભૂકંપીય લહેરો કેટલા પ્રકારની છે?

A.2 B.3 C.4 D.5

જવાબ :–B.3

19):- ક્યાં ઝોન સૌથી વધુ નુકસાન થવાની સંભાવનાવાળો વિસ્તાર છે? –

A.ઝોન1. B. ઝોન2 C.ઝોન3 D. ઝોન 4

જવાબ :–D. ઝોન 4

20):- ભૂકંપ માપવાના સાધનને શું કહે છે?

A.સિસ્મોગ્રાફ B.સ્ટેનોગ્રાફ C.ફોટોગ્રાફ D.એકપણ નહી

જવાબ :–B.સ્ટેનોગ્રાફ

પેપર નંબર:-4 ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003, અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલિસી 2002 ના પ્રશ્ન નંબર 21 થી 25

21):- ભૂકંપ શેમાં મપાય છે?

A.મરક્યુરી સ્કેલ B.રિક્ટર સ્કેલ C.બંને D.એકપણ નહી

જવાબ :–C.બંને

22):- ભૂકંપની આગાહી કેટલા સમય પહેલા કરી શકાય?

A.10સેકન્ડઝ પહેલા B.60સેકન્ડઝ પહેલા. C.6કલાક પહેલાં D.2કલાક પહેલાં

જવાબ :–A.10સેકન્ડઝ પહેલા

23):- કેટલી તીવ્રતાનો ભૂકંપ વિનાશ નોતરે છે?

A.3.0 થી 5.0 B.5.0 થી 6.9 C.7.0 થી 7.9. D2.0 થી 4.9

જવાબ :–C.7.0 થી 7.9

24).સુનામીના કારણે સમુદ્રના મોજા કેટલા મીટર સુધી ઉછળે છે? –

A.5મીટર. B.10મીટર. C.20મીટર. D.50મીટર

જવાબ :–D.50મીટર

25). ઓડીશામાં સુપર સાયક્લોન ચક્રવાતે ક્યા વર્ષમા ત્રણ દિવસ કેર વરસાવ્યો હતો? –

A.1995. B.1999. C.2012. D.2021

જવાબ :–B.1999

ખાતાકીય પેપર ડાઉનલોડ કરવા માટે

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ના ઉપર મુજબના પ્રશ્નો PDF માં ડાઉનલોડ કરવા હોય તો અહીં ક્લિક કરો

ખાતાકીય whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment