Khatakiy Paper | Khatakiy Pariksha | MCQ Quiz | Online Test | Khatakiya Pariksha Study Material | Paper no 4 |

Table of Contents

પેપર નંબર:-4 ભારતનું બંધારણ

નમસ્કાર મિત્રો અહી લેવામા આવેલી ખાતાકીય પરીક્ષા ની ઓનલાઈન Quiz ની માહિતી આપવામાં આવેલી છે જેમાં examination બોર્ડ દ્વારા લેવામાં આવતી પરિક્ષા પેપર નંબર:-4 ભારતનું બંધારણ, ની માહિતી તેમજ પ્રેક્ટિસ માટે MCQ ટાઈપ પ્રશ્ર્નો ની પ્રેક્ટિસ ક્વિઝ માહિતી આપેલ છે.

પેપર વિશે માહિતી

Khatakiy Exam :- પેપર નંબર:-4 ભારતનું બંધારણ,ખાતાકીય પરીક્ષા Online Quiz

Khatakiy Exam Pepar No.4

અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા પેપર નંબર:-4 ભારતનું બંધારણ, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી પેપર નંબર:-4 ભારતનું બંધારણ, ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા પેપર બાબત

આજ ની આ ટેસ્ટ જેમાં પેપર નંબર:-4 ભારતનું બંધારણ,ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 Online Quiz

પેપર નંબર:- પેપર નંબર:-4 ભારતનું બંધારણ,ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન MCQ ટેસ્ટ

📚 પેપર નંબર:- પેપર નંબર:-4 ભારતનું બંધારણ, માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.

ઓનલાઈન ટેસ્ટ ની વિગત.

📚 પેપર નંબર:- પેપર નંબર:-4 ભારતનું બંધારણ,ઓનલાઈન ટેસ્ટ ની વિગત.

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 04પેપર નંબર:-4 ભારતનું બંધારણ
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF:- 05

ખાતાકીય પરીક્ષા What’sApp ગ્રુપ Links

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

ખાતાકીય ઓનલાઈન ટેસ્ટ આપવા બાબત

Results

Congratulation

Please Try Again

#1. સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

#2. કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી?

#3. પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ?

#4. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ક્યાં અનુચ્છેદમાં દર્શાવેલ છે

#5. ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય ક્યો છે?

#6. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

#7. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?

#8. બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે ?

#9. વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે?

#10. મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે?

Finish

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment

%d bloggers like this: