khatakiy Exam Pepar No. :- 3 Quiz 06/01/2023

Table of Contents

પેપર નંબર 3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ 2002‌( વોલ્યુમ 1 થી 8) નિયમો.

નમસ્કાર મિત્રો અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પેપર નંબર 3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ 2002‌( વોલ્યુમ 1 થી 8) નિયમો જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત,કર્મચારીઓની ખાતાકીય માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન ટેસ્ટ.

આજ ની આ ટેસ્ટ જેમાં પેપર નંબર 3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ 2002‌( વોલ્યુમ 1 થી 8) નિયમો. ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

ખાતાકીય પરીક્ષા ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.

📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ 2002‌( વોલ્યુમ 1 થી 8) નિયમો ની 10 માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 03પેપર નંબર 3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ 2002‌( વોલ્યુમ 1 થી 8) નિયમો.
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF:- 05

આજની પેપર નંબર 3 ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ 2002‌( વોલ્યુમ 1 થી 8) નિયમો ની ઓનલાઇન MCQ ટેસ્ટ 👇🏻👇🏻

Results

🥳🥳 Congratulations 👍👍

🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻

#1. ) પગાર સુધારણાને કારણે અથવા અન્ય કારણે તેના પાકા પગાર કરતાં ઓછો પગાર નક્કી થાય ત્યારે તે ખોટ પૂરી કરવા આપવામાં આવતા પગારને શું કહેવામાં આવે છે?

#2. નીચેમાંથી કયુ વિધાન ખોટું છે ?

#3. જગાનું પગાર ધોરણ બદલાય ત્યારે પગાર કઇ રીતે નક્કી કરવામાં આવે છે ?

#4. ગુજરાત મુલ્કીસેવા નિયમો 2002 પગારધોરણના મહત્તમ્ તબ્બકે પહોંચ્યા પછી સ્થગિત ઇજાફા કેટલા સમયે મળે ?

#5. કેટલો સમય વધારાનો હવાલો સંભાળેલ હોય તો ચાર્જ એલાઉન્સ મળે મળે ?

#6. ઉપલી જગાનો વધારાનો હવાલો સંભાળવા બદલ કેટલો ખાસ પગાર મળે ?

#7. એક કર્મચારીને પાંચમી જાન્યુવારી 2019 ના રોજ ઉપલીજગા ઉપર બઢતી મળે છે બઢતીની તારીખે જ પગાર બાંધણી કરવાનો વિકલ્પ આપે છે બઢતી પછીનો ઇજાફો ક્યારે મળશે ?

#8. ત્રણમાસથી વધુ પરંતુ છ માસથી ઓછો ખાસ પગાર મંજુર કરવાની સતા કોની હોય છે?

#9. ).વધારા નો હવાલા માટે ખાસ પગાર મંજુર કરવા ની સતા કોની છે?

#10. કેટલા સમય માટે અન્ય જગ્યા નો હવાલો રાખેલ હોય પગાર મળવા પાત્ર નથીકેટલા

Finish

Leave a Comment