Khatakiy Exam Weekly Quiz:-6 |

નમસ્કાર મિત્રો અહી આપવામાં આવેલી MCQ Quiz જે 25 માર્કસ ની વિક્લી ટેસ્ટ છે જે અઠવાડિયા દરમિયાન આપવામાં આવેલ પ્રશ્ર્નો માંથી પૂછવામાં આવ્યા છે.

જે પ્રશ્નો સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને પણ ઉપયોગી થઈ શકે.

જેથી વિકલી MCQ પ્રકાર ની ટેસ્ટ 25 માર્કસ ની રહેશે જેમાં અઠવાડિયા દરમિયાન આપવામાં આવેલા તમામ પ્રશ્નો માંથી પુશાવામાં આવશે.

📚 ખાતાકીય પરીક્ષા માટે 25 માર્ક્સ ની MCQ પ્રશ્નો ક્વિઝ આપવામાં આવેલ છે.

📚 ખાતાકીય પરીક્ષા માટે ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ.

MARK’S :- 25

MCQ :- 25

CUT-OFF :- 12 (Questions)

01-01-2023 ની ઓનલાઈન વિકલી ટેસ્ટ

Table of Contents

Results

🥳🥳 Congratulations 👍👍

🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻

#1. તબીબી અધિકારીના નિર્ણયની જાણ થયાની તારીખથી સરકારી કર્મચારી એક માસમાં અપીલ ન કરે તો શું કરવું જોઈએ?

#2. સામાન્ય સંજોગોમાં સરકારી નોકરીમાં દાખલ થવા માટેની નીચલી વયમર્યાદા કેટલી છે ?

#3. ગુજરાત મુલ્કી સેવા નિયમો ૨૦૦૨ કયા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે ?

#4. કાયમી મુસાફરી ભથ્થુ કેવી રીતે આકારી શકાય ?

#5. જે સરકારી કર્મચારીનું કાર્યક્ષેત્ર તાલુકા પુરતું મર્યાદિત હોય તેમના કિસ્સામાં કાયમી મુસાફરી ભથ્થાની રકમ નક્કી કરવા માટે જરૂરી પ્રવાસ કરવાના સરેરાશ માઈલેઝની ધારણા માટે દૈનિક - આશરે કેટલા કિ.મી. ગણવામાં આવે છે?

#6. વિશિષ્ટ સંજોગોમાં ફરજ બજાવવાના કારણે થતા અંગત ખર્ચને પહોંચી વળવા માટે અપાતા ભથ્થાને શું કહેશે ?

#7. કુદરતી ઘટનાની સ્થાવર કિંમતનું ભારે નુકસાન થયું હોય તો આ નુકસાન ને ક્યાં નિયમ હેઠળ ગંભીર ગણવામાં આવશે?

#8. કાયમી સરકારી કર્મચારી અથવા બીજા કોઈ સદર જામીનો ને કરવાના જામીન ખાતું ફોર્મ કયા નંબરનું હોય છે?

#9. સ્થાનિક નિધિને મુંબઈ તિજોરી નિયમ ના કયા નિયમ હેઠળ વ્યાખ્યા કરવામાં આવી છે?

#10. ગુજરાત નાણાકીય નિયમો ક્યારે પ્રસિદ્ધ થયા હતા?

#11. કઈ સમિતિની ભલામણથી બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો ઉમેરાઈ?

#12. ૬ થી ૧૪ વર્ષના બાળકોને વિનામુલ્યે શિક્ષણ મેળવવાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે?

#13. બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?

#14. ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો(Articles) છે?

#15. ફોફળ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો?.

#16. રૂઢિપ્રયોગનો અર્થ આપો. – પગ મણના થઈ જવા

#17. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો ક્યા બંધારણીય સુધારા દ્વારા આપવામાં છે?

#18. ભારતમાં ગ્રામ સ્વરાજનો કન્સેપ્ટ કોણ લાવ્યુ.?

#19. ભારતનો રજીસ્ટ્રેશન અધિનિયમ કયા વર્ષનો છે?

#20. સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે?

#21. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક ફરજિયાતપણે કેટલી સમયમર્યાદામાં બોલાવવી પડે ?

#22. રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ શાસન જાહેર કરી શકે છે?

#23. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?

#24. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે?

#25. રાષ્ટ્રીય પંચાયત દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?

Finish

Leave a Comment