Khatakiya Quiz Date :-31/12/2022

આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર:- ભારત નું બંધારણ ની 10 માર્ક્સ ની MCQ પ્રશ્નો ક્વિઝ આપવામાં આવેલ છે જે ઓનલાઈન ક્વિઝ ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

📚 ખાતાકીય પરીક્ષા પેપર નંબર:- ભારત નું બંધારણની 10 માર્ક્સ ની MCQ પ્રશ્નો ક્વિઝ આપવામાં આવેલ છે

📚 ખાતાકીય પરીક્ષા પેપર નંબર:- ભારત નું બંધારણ 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ.

MARK’S :- 10

MCQ :- 10

CUT-OFF :-05

29-12-2022 ની ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ

Results

🥳🥳 Congratulations 👍👍

🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻

#1. બંધારણની કઈ કલમમાં ઉપરાષ્ટ્રપતિના પદનો ઉલ્લેખ છે?

#2. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?

#3. કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના વધુમાં વધુ કેટલા ટકા હોઈ શકે?

#4. બંધારણની કઈ કલમમાં પ્રધાનમંત્રીના હોદ્દાની વ્યવસ્થા છે?

#5. રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી છે?

#6. લોકસભામાં રાષ્ટ્રપતિ કઈ જાતિના બે સભ્યોની નિમણુંક કરે છે?

#7. વર્તમાન લોકસભાના સ્પીકર કોણ છે?

#8. રાષ્ટ્રપતિ કોની સમક્ષ પોતાની ફરજના શપથ ગ્રહણ કરે છે?

#9. રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં કઈ કલમ હેઠળ કટોકટી જાહેર કરી શકે છે?

#10. લોકસભાના સૌ પ્રથમ સ્પીકર કોણ હતા?

Finish

Leave a Comment

%d bloggers like this: