Khatakiy Exam | Khatakiy Pariksha | Weekly Quiz Online Test |Khatakiy Exam Weekly Quiz:-5 | 29/01/2023

Table of Contents

ખાતાકીય પરીક્ષા Weekly Test No.5 Date :- 29/01/2023 ની 26 માર્ક્સ ની MCQ ઓનલાઈન ટેસ્ટ

👉 નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલી વિકલી ટેસ્ટ જે ખાતાકીય પરીક્ષા અનુલક્ષી હોય સરકારી કર્મચારીઓને પ્રમોશન તથા ગ્રેડેશન માટે ખૂબ જ ઉપયોગી છે જે વિક્લી ટેસ્ટ 26 માર્ક્સને MCQ ટાઈપ પ્રશ્નોની ટેસ્ટ છે જેમાં અઠવાડિયા દરમિયાન PDF સ્વરૂપે આપને પૂછવામાં આવેલ પ્રશ્નોમાંથી 25 માર્ક્સની વિકલી ટેસ્ટ લેવામાં આવશે.જે પ્રશ્નો સરકારી કર્મચારીઓ માટે પરીક્ષા અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ 26 માર્ક્સ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને પણ ઉપયોગી થઈ શકે.આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પેપર તમામ ના પ્રશ્નોમાંથી ની 26 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા Weekly Test ની માહિતી

👉 ખાતાકીય પરીક્ષા ઓનલાઈન પ્રશ્નો દ્વારા લેવામા આવે છે જેમાં અઠવાડિયા પૂછવામાં આવેલા પ્રશ્નો માંથી 26 MCQ પ્રશ્નો ની વિકલી ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે આ ઓનલાઇન ટેસ્ટમાં નીચેના પેપર નો સમાવેશ થયેલો છે જેમના પ્રશ્નો માંથી 26 પ્રશ્નો ની ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવે છે

ખાતાકીય પરીક્ષા Weekly Test No.5 Date :- 29/01/2023 ની 26 માર્ક્સ ની MCQ ઓનલાઈન ટેસ્ટ

ખાતાકીય પરીક્ષા કોને આપવાની?

👉 આ ખાતાકી પરીક્ષા સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ફક્ત જાણકારી માટે તેમજ તૈયારી કરમાં માટે આપવાની હોય છે જેથી તે lower Level Department Exam ની તૈયારી કરી શકે.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન ટેસ્ટ ની માહિતી

👉 Weekly Test No.2 Date :- 22/01/2023 થી 28/01/2023 સુધીનાં પેપર માંથી ની MCQ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે.

MARK’S

👉 આ ખાતાકીય વિકલી ટેસ્ટ કુલ 26 માર્કસ નાં ઓનલાઈન પ્રશ્નો પૂછવામાં આવશે

MCQ

👉 આ ખાતાકીય વિકલી ટેસ્ટમાં 26 માર્કના પૂછવામાં આવેલા પ્રશ્નો જે 26 MCQ ટાઈપ ના પ્રશ્નો પૂછવામાં આવશે

CUT-OFF

👉 આ ખાતાકીય ઓનલાઇન ટેસ્ટમાં પૂછવામાં આવેલા 26 પ્રશ્નોમાંથી 50% ટકા માર્કસ લેવાના રહેશે.

Weekly Test No.3

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા Weekly Test No.4 Date :- 29/01/2023 ની 25 માર્ક્સ ની MCQ ઓનલાઈન ટેસ્ટ
MARK’S :- 26
MCQ :- 26
CUT-OFF:- 13
Weekly Test No.3

ખાતાકીય whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

Results

Congratulation

Please Try Again

#1. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?

#2. ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર તાલુકા પંચાયત ની વસ્તી કેટલી હોય છે?

#3. ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર જિલ્લા પંચાયતમાં કેટલા સભ્ય સંખ્યામાં વધારો કરી શકાય?

#4. ગુજરાત પંચાયત અધિનિયમ,1993 અનુસાર તાલુકા પંચાયત ની ચુંટણી લડવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ?

#5. ‘મહેશ ઉઠીને દાતણ કરે છે.’ : વાક્યમાં કયો કૃદંત છે ?

#6. ગુજરાતી ભાષામાં મુખ્યત્વે સંજ્ઞાના કેટલા પ્રકાર પડે છે ?

#7. ભાર વગેરે જેવી અર્થચ્છાયાઓ પ્રયોજવા માટે વાપરવામાં આવતા ઘટકને શું કાહેવાય છે ?

#8. પદનું મૂળ અંગ જ વિશેષણનું હોય તેને કેવું વિશેષણ કહે છે ?

#9. નીચેનામાંથી ક્રિયાવિશેષણ કયું નથી?

#10. જાહેર હિતમાં સરકારી કર્મચારીની અન્ય મથકે બદલી થાય તે તૈયારીના કેટલા દિવસ મળવાપાત્ર

#11. ફરજ પર જોડાવવાનો સમય વધુમાં વધુ કેટલા દિવસ સુધી મંજુર થઈ શકે ?

#12. હાજર થવાના સમય દરમ્યાન ઘરભાડા ભથ્થુ ક્યાં દર મુજબ મળવાપાત્ર છે ?

#13. ફરજમોકૂફી દરમ્યાન કઈ રકમનું ચુકવણું થાય છે ?

#14. સાત માસની રજા પર ગયેલ કર્મચારીને અન્ય મથક પર બદલી થયેલ હોય તો ફરજ પર જોડાવાનો સમય સમય કેટલો મળવાપાત્ર છે ?

#15. કર્મચારીને બહાર મોકલવામાં આવે ત્યારે રહેવા અને જમવાનું પુરૂ પાડવામાં આવે ત્યારે....

#16. કોઈ કર્મચારી મુખ્ય મથકની બહાર સરકારી કામકાજ અર્થે ૧૩૫ દિવસ રોકાણ કરે છે. તેને૯૧ થી ૫ માં દિવસ દરમ્યાન કય દરે દૈનિક ભથ્થુ ચૂકવવું જોઈએ?

#17. પતિ-પત્ની બંને નોકરી કરે તેવા કિસ્સામાં છ માસમાં બદલી થાય ત્યારે...............

#18. જ્યારે સરકારી કર્મચારી / અધિકારીના મુખ્ય મથકેની ગેરહાજરી છ કલાકથી વધુ થતી ન હોય ત્યારે કયા દરે દૈનિક ભથ્થુ મળવાપાત્ર થશે ?

#19. ફરજ પરથી કેટલા સમય સુધી રજા, તાલીમ વગેરે કારણે ગેરહાજરી હોય તો ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (પરિવહન ભથ્થું) મળવાપાત્ર નથી ?

#20. મુસાફરી માટે મુખ્ય મથકેથી કર્મચારીની ગેરહાજરી કયારથી શરૂ થઈ ગણાય અને કયારે પૂરી, થઈ ગણાય?

#21. ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કયારે ન મળે ?

#22. નીચેના વિધાનો પર વિચાર કરો. (1) રાજ્યસભા અનુદાનની માંગ ઉપર મતદાન કરી શકતી અને (2) રાજ્યસભામાં વાર્ષિક નાણાંકીય વિતરણ ઉપર ચર્ચા થઈ શકતી નથી.ઉપરનામાંથી કહ્યું વિધાન સત્ય છે ?

#23. ભારતની સરકારી ભાષા સંબંધી પ્રાવધાનનું સંશોધન થઈ શકે છે........

#24. મંત્રી પરિષદના કાયદાકીય કાર્યવાહીના અધિકારોમાં સમાવેશ થાય છે...

#25. નીચેના વિકલ્પોમાંથી ખોટો વિકલ્પ જણાવો.

#26. પંચાયતી વ્યવસ્થાનો મૂળ ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરે છે કે... (1) વિકાસમાં જન ભાગીદારી (2) રાજનૈતિક જવાબદારી (3) લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ (4) નાણાંકીય સંગ્રહણ ઉપરનામાંથી કથા મૂળ ઉદ્દેશ્ય સાચાં છે

#27. મંત્રી પરિષદના કાયદાકીય કાર્યવાહીના અધિકારોમાં સમાવેશ થાય છે...

Finish

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment