khatakiy Exam Pepar No. :- 1 Quiz 09/01/2023

ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 1 અંગ્રેજી વ્યાકરણ

નમસ્કાર મિત્રો અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 1 અંગ્રેજી વ્યાકરણ, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 1 અંગ્રેજી વ્યાકરણ ઓનલાઈન ટેસ્ટ.

આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 1 અંગ્રેજી વ્યાકરણ ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 1 ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.

📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 1 અંગ્રેજી વ્યાકરણ ની 10 માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.

📚 ખાતાકીય પરીક્ષા ની વિગત

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 01ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 1 અંગ્રેજી વ્યાકરણ
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF:- 05

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

Table of Contents

Results

🥳🥳 Congratulations 👍👍

🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻

#1. break out’ રૂઢીપ્રયોગનો અર્થ આપો

Ans: D (‘break out’ એટલે અચાનક ફાટી નીકળવું)

#2. Choose correct meaning of the idiom ‘A stone's throw': “A stone's throw” નો અર્થ આપો

Ans: B (A stone’s throw એટલે પાણો પથ્થર ફેંકો એટલું નજીક) Give the meaning of the idiom “break out”.

#3. .Idiom-કહેવત/રૂઢી પ્રયોગ નો અર્થ આપો.........We want to discuss only about the most current issues. અમે માત્ર વર્તમાન બાબતોની ચર્ચા કરવા માંગીએ છીએ

Ans: A (ગરમા ગરમ કે તાજા ખબર)

#4. Idiom-કહેવત/રૂઢી પ્રયોગ નો અર્થ આપો On the issue of marriage, Sarita put her foot down.-લગ્નની બાબતમાં તેણી દ્રઢ નિશ્ચયી હતી

Ans: C (મક્કમ હતી)

#5. Idiom-કહેવત/રૂઢી પ્રયોગ નો અર્થ આપો The police looked all over for him but drew a blank. પોલીસે તેની હરેક જગ્યાએ તપાસ કરી પણકઈ વળ્યું નહી પાછા પડ્યા

Ans: A (મહેનત પાણીમાં ગઈ)

#6. .Idiom-કહેવત/રૂડી પ્રયોગ નો અર્થ આપી To die. મરી જવું

Ans: B (Hit the bucket એટલે મરી જવું)

#7. Idiom-Go to bed or go to sleep. સુઈ જવુંપથારી વશ થયું

Ans: C (નીવૃત્તીનેવી કે સુઈ જવું

#8. Idiom-કહેવત/રૂઢી પ્રયોગ નો અર્થ આપો. An unbelievable tale. માની ન શકાય તેવી વાત/વાર્તા.

Ans: A (બકવાસ વાત)

#9. .Idiom-કહેવત/રૂઢી પ્રયોગ નો અર્થ આપો.... A rare event. ભાગ્યેજ બનતી ઘટના

Ans: B (A blue moon એટલે ક્યારેક/ભાગ્યે જ બનતી કુદરતી કરિશ્મા ક્રિયાઘટના)

#10. Idiom-કહેવત/રૂઢી પ્રયોગ નો અર્થ આપો Going to start all over again. ફરીથી ચાલુ કરવું

Ans: B (જ્યાં હતા ત્યાં જાવ)

Finish

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment