ખાતાકીય પરીક્ષા પેપર નંબર ૩ ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002
નમસ્કાર મિત્રો અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા પેપર નંબર ૩ ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.
ખાતાકીય પરીક્ષા :-પેપર નંબર ૩ ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002
આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર ૩ ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.
ખાતાકીય પરીક્ષા પેપર નંબર ૩ ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.
📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર ૩ ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 ની 10 માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.
📚 ખાતાકીય પરીક્ષા પેપર નંબર ૩ ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 ઓનલાઈન ટેસ્ટ ની વિગત.
ખાતાકીય પરીક્ષા | સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા |
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 03 | ખાતાકીય પરીક્ષા પેપર નંબર ૩ ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002ણ |
MARK’S | :- 10 |
MCQ | :- 10 |
CUT-OFF | :- 05 |
Results
Please Try Again 🤞🤞
#1. રજા પગારની ગણત્રી કેવી રીતે થાય છે ?
#2. અસાધારણ રજા પર જતા સરકારી કર્મચારીને કેટલી રજા પગાર મળવાપાત્ર છે?
#3. ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨ અંતર્ગત રજા એટલે........
#4. રજા સંદર્ભ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
#5. ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨ હેઠળ કઈ બાબત નિયમ સાથે સુસંગત નથી ?
#6. પ્રાસંગિક રજા કઈ કઈ રજા સાથે જોડાઈ શકે છે ?
#7. નાણા વિભાગના તા. ૧-૧-૨૦૦૬ ના નોટીફીકેશન મુજબ વગર પરવાનગીએ ગેરહાજર રહેનાર સરકારી કર્મચારીના કિસ્સામાં શી જોગવાઈ થયેલ છે ?
#8. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
#9. એક વર્ષની સળંગ નોકરી વાળી જગાએથી સરકારી કર્મચારી નોકરીનો હવાલો છોડી બીજી નિમણૂંકની જગાનો હવાલો સંભાળે તે દરમિયાનનો કેટલા દિવસનો સમયગાળો હોય તો જુની જગાએ તેની બધા પ્રકારની રજા તેની નવી નિમણૂક વાળી જગાના રજાના હિસાબમાં જમા કરવામાં આવશે ?
#10. નીચેમાંથી કયું વિધાન ખોટું છે?
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.