Mphw Certificate Verification | Multi Purpose Health Worker (Male) | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) સર્ટિફિકેટ તપાસ |

Mphw Certificate Verification 2023 | Multi Purpose Health Worker (Male) | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) સર્ટિફિકેટ તપાસ |

વિષય :- પંચાયત સેવાના MPHW (પૂરૂષ) ઉમેદવારો દ્વારા રજુ કરવામાં આવેલ રાજ્ય તેમજ બહારની યુનિવર્સિટીના પ્રમાણપત્રોની ખરાઇ કરવા આંતરીક તપાસ સમિતીની રચના કરવા બાબત,

સંદર્ભ:- (૧) પંચાચત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પરીપત્ર ક્ર્માંક: મકમ- ૨૦૨૦૨૩-૨૨-ખ તા:૦૩/૦૩/૨૦૨૩(૨) નાયબ સચિવશ્રી(ખ શાખા), પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો પત્ર ક્રમાંક: મકમ-૨૦૨૦૨૩-૨૨-૫ તા:૦૪/૦૩/૨૦૨૩

ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, જુદી જુદી જિલ્લા પંચાયત કચેરીઓમાં પંચાયત સેવાના વર્ગ-૩ સંવર્ગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) કર્મચારીઓ ધ્વારા રજુ ફરેલ રાજ્ય તેમજ રાજ્ય બહારની પ્રાઇવેટ યુનીવર્સીટીના પ્રમાણપત્રો બાબતે નામ. ગુજરાત હાઇકોર્ટ ખાતે દાખલ થયેલ જુદા જુદા કોર્ટકેસોમાં નામ. ગુજરાત હાઇકોર્ટના તા.૨૮/૨/૨૦૨૩ ધ્વારા ઓરલ હુકમ કરેલ છે.

જે અન્વયે પંચાયત વિભાગ દ્વારા સંદર્ભ- ૧થી પરીપત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. આ માર્ગદર્શિકા મુજબ તમામ જિલ્લા પંચાયતોએ દિન-૩૦માં કાર્યવાહી પૂર્ણ કરીને વિકાસ કમિશ્નરશ્રીની કચેરીને કરેલ કાર્યવાહીનો અહેવાલ મોકલી આપવાનો રહેશે.તથા પરીપત્રનાં મુદ્દા નં -૩ થી અત્રેની કચેરી દ્વરા યુનિવર્સિટી દીઠ એક આંતરીક તપાસ સમિતિની રચના દિન-૫ માં કરવાની રેહશે તેમ જણાવેલ છે.

જેથી, યુનિવર્સિટી/ રાજ્ય દીઠ એક આંતરીક તપાસ સમિતિમાં નીચે દર્શાવેલ જિલ્લાનાં અધિકારીશ્રી/કર્મચારીશ્રીમાંથી કુલ ૩ અધિકારીશ્રી/કર્મચારીશ્રીની નીચે મુજબની આંતરીક તપાસ સમિતિ નિયત કરવામાં આવે છે.

Mphw Certificate Verification 2023 તપાસ સમિતિ ના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ

ક્રમતપાસ સમિતિ ના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ
1.નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી/ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મદદનીશ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી/ નિવાસી આરોગ્ય અધિકારીશ્રી
2.વહીવટી અધિકારીશ્રી / આરોગ્ય અધિકારીશ્રી/ બ્લોક હેલથ ઓફીસર
3.ના.ચી/સિ.કા/જુ.કા

Mphw Certificate Verification 2023 નીચેના પરિશિષ્ટમાં યુનિવર્સીટીની માર્ગે દર્શાવેલ કોલમનાં જિલ્લાનાં નિરીક તાર સમિતિ નીકે અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ પ્રમાણપત્રોની ચકાસણી અર્થે ફરજીયાતપણે જવાનું રહેશે.

ક્રમ યુનિવર્સિટીનું નામ જેમાં diploma/certificate
cources done by MPHW
યુનિવર્સિટીનું સરનામું આંતરિક તપાસ સમિતિ
1.Vinayak MissionNH47,, Sankari Main Road,
Salem, “am Nadu-636308
અરવલ્લી
2.BHARAT SEVAK
SAMAJ Tamilnadu.
48, 1st Main Road, Ramani Nagar,
Bharthi Nagar, Tambaram West,
Chennai, Tamil Nadu 600063
અરવલ્લી
3.Manav bhaarati University,
Himachal Pradesh.
Sultanpur, Himachal Pradesh.મહીસાગર
4.Bharat Sevak Samaj Vadodara National Development Agency, Promoted by Govt. Of IndiaVadodara, Gujaratઆણંદ
5.Bharat Sevak Samaj Sevak
Shree Shantiniketan Seva
Trust Vanjana Radha Kishan College, Havesari National Development Agency,
Promoted by Govt. Of India
.
Navsari, Gujaratઆણંદ
6.Calorx University.N, Greenwood Lake Resort,
Vaishnodevi Circle, oganaj,
Ahmedabad, Gujarat.382481
અમદાવાદ
7.A GUJARAT PARA MEDICAL
COUNCIL SPONSORED
BY RELIEF EDUCATION
TRUSTA.GOVT. RES.NO.12582 AHMEDABAD
F-34,Vijay alaza,Kankariya, opp.
Abad dairy, Ahmedabad
અમદાવાદ
8.OPJS – RajasthanNear Sankhu Fort, Jhunjunu
Road, Sadulpur, Rajasthan,
331303
બનાસકાંઠા
9.Sunrise University.sunrise university campus,
Bagar Rajput, Alwar,
Rajastan301020.
દાહોદ
10Madhav universityMadhav hills, opp. Banas
River Bridge bharaj, Abu Road,
Pindwara, Rajasthan 307026.
દાહોદ
11Himalaya University.Jollarg, village, near central jail, Itanagar,Arunachal Pradesh
791111.
છોટા ઉદેપુર
12C.M.J University
Shilong, Meghalaya.
G.S. Road, Ri-Bhol District,
Jarabat, Meghalaya.793101
જામનગર
13Sanghai University.VM building, Rengkal Rd.
Churachandpur, Manipur,
795128
જામનગર
14KARNATAKA STATE
OPEN UNIVERSITY.
distance learning uni.
Muktha gangotri, Mysuru, Karnatak,570005
ભાવનગર
15J.S.University, Utterpradesh.S K.M Mile Stone,
Bhongoan Manipuri,
Shikohabad Rd,
shikchabad, Uttar Pradesh
283135.
પંચમહાલ
16K.B.LALIYA EDU. & CHARI.
TRUST DIARI, N.C.V.T. DELHI, GOVERNMENT OF INDIA,
MINISTRY OF LABOUR AND EMPLOYMENT DELHI
Dhari Hwy.Navivashat, Ta.
Dhari Dist. Amrell-365640
રાજકોટ
17AllOLSG-MumbalKothrud, Pune,
Maharashtra 411038
porbandar
Mphw Certificate Verification

Multi Purpose Health Worker (Male) Mphw Certificate Examination | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) સર્ટિફિકેટ તપાસ |

ઉપરોકત નિર્દિષ્ઠ આંતરીક તપાસ સમિતિ દ્વારા તપાસ અહેવાલ પુર્ણ કરી નિયત સમય મર્યાદામાં અત્રેની કચેરીને સોંપવાનો રેહશો, તથા મુસાફરીનો ખર્ચ જૈને જિલ્લા પંચાયતનાં મંદરે સારકારશ્રીનાં ધારાધીકૃત મુજબઉધારવાનો રહેશે.

Mphw Certificate Verification 2023 ની શરતો :

Mphw Certificate Verification
ઓફિશ્યલી પરીપત્ર
અહિં ક્લિક કરો
Mphw Certificate Verification
સત્તાવાર સૂચના
અહીં ક્લિક કરો
What’s App ગ્રુપ અહીં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s App ગ્રુપ
અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment