MPHW Questions Paper With Answer | જવાબ સાથે MPHW પ્રશ્ન પેપર |

MPHW Questions Paper With Answer | જવાબ સાથે MPHW પ્રશ્ન પેપર |

અહીં નીચે આપવામાં આવેલ પ્રશ્ન પેપર MPHW QUESTION PAPER 26 -06-2022 ના રોજ લેવાયેલ પરીક્ષા નુ પ્રશ્ન પેપર ના 1 થી 50 પ્રશ્નો મૂકવામાં આવ્યા છે.

MPHW Questions Paper 1 thi 20 પ્રશ્નો

1. નીચે પૈકીનો કર્યો રોગ ઈડીસ મચ્છર દ્વારા નથી ફેલાતો

(A) યલોફીવર (B) જાપાનીઝ એન્કીફેલાઇટીસ

(C) ડેન્ગ્યુ (D) ચિકનગુનિયા

(E) Not Attempted

જવાબ :- (B) જાપાનીઝ એન્કીફેલાઇટીસ

2. ભારતની જાણીતી અવકાશીય સંશોધન સંસ્થા ISRO દ્વાર) NAST ના સહયોગથી રડાર વિક્સાવવામાં આવ્યું.

(A) NINAD (B) GUARD

(C) NISAR (D) NAVIK

(E) Not Attempted

જવાબ :- (C) NISAR

3. અલંકાર ઓળખાવો -માર્કી મને અમૃત જેવું પાણી પણ પાતી.

(A) અનન્વય (B) ઉપમા

(C) ઉત્પ્રેક્ષા (D) વ્યતિરેક

(E) No.Attempted

જવાબ :- (B) ઉપમા

4. કોઇ ચોક્કસ ભૌગોલીક વિસ્તારમાં કોઇ ચોક્કસ રોગના કેસો કે આરોગ્યને લગતી સમસ્યા સામાન્ય કરતા વધારે હોય તો તેનેશું કહેવાય?

(A) એપીડેમીક (Epidemic) (B) અહિં દર્શાવેલ એક પણ નહી

(C) પેડેમીક (Pandemic) (D) એન્ડેમીક (Endemic)

(E) Not Attempted

જવાબ :- (A) એપીડેમીક (Epidemic)

5. વેબ બઇઝ NIKSHAY પ્રણાલી કયા રોગ રોગોના સર્વેલાંસ માટે વપરાય છે?

(A) રસી દ્વારા અટકાવી શકાય તેવા રોગો

(B) ટી.બી. (C) કોવિડ 19 (D) મેલેરીયા

(E) Not Attempted

જવાબ :- (B) ટી.બી.

6. Vitamin B12ની ઉણપથી નીચે પૈકી કયો રોગ થઇ શકે?

(A) મેગાલોપ્લાસ્ટીક એનીમીયા (Megaloblastic Anemia)

(B) એપ્લસ્ટિક એનીમીયા (Aplastic Anemia)

(C) સિકલસેલ એનીમીયા (Sickle Cell Anemia)

(D) હીમોલાયટીક એનીમીયા (Hemolytic Anemia)

(E) Not Attempted

જવાબ :- (A) મેગાલોપ્લાસ્ટીક એનીમીયા (Megaloblastic Anemia)

7. નીચેના વાક્યો ચકાસો :

1. રાજ્યની પંચાયતના સંદર્ભમાં રાજ્ય ચૂંટણી કમિશન એટલે સંવિધાનની કલમ – 242-K માં ઉલ્લેખ કરેલ રાજ્ય ચૂંટણીકમિશન

2. રાજ્યની પંચાયતના સંદર્ભમાં નાણા કમિશન એટલે સંવિધાનની કલમ – 243-1 હેઠળ રચાયેલ કમિશન.

(A) માત્ર । વાક્ય સાચું છે. (B) માત્ર 2 વાક્ય સાચુ છે.

(C) 1 અને 2 વાક્યો સાચા નથી.

(D) 1 અને 2 બંને વાક્યો સાચા છે.

(E) Not Attempted

જવાબ :- (D) 1 અને 2 બંને વાક્યો સાચા છે.

8. સમાનાર્થી શબ્દ ઓળખાવો શશિયર

(A) ચંદ્ર (B) શેષધર

(C) શશિધર (D) હરિવર

(E) Not Attempted

જવાબ :- (A) ચંદ્ર

9. નીચે દર્શાવેલ વિક્લ્પોમાંથી MPX-SC ઈંજેક્શન (અંતરા) ની કાર્યવાહી કરવાની પધ્ધતિ નથી

(A) સવાઇક્લ મ્યુક્સનું જાડું થવું

(B) ગર્ભાશયનુ આંતરીક સ્તર પાતળુ થવું

(C) ઓવ્યુલેશન સ્ટેશન

(D) શુક્રાણુઓને શિથિલ કરવું

(E) Not Attempted

જવાબ :- (D) શુક્રાણુઓને શિથિલ કરવું

10. ભારતની આઝાદીના કાંતિવીર શ્રી મદનલાલ ઢીંગરા કઈ ઘટના સાથે સંકળાયેલા હતા ?

(A) કર્ઝન વાઈલીની હત્યા (B) અલીપુર બોમ્બ કેસ

(C) સેન્ટ્રલ એસેમ્બલી બોમ્બ કેસ, 1929

(D) કાકોરી કાંડ (E) Not Attempted

જવાબ :- (A) કર્ઝન વાઈલીની હત્યા

11. 1 કીલો ખાવાના મીઠામાં 1 થી 4 ગ્રામ DECC (ડાઇ ઇથાઇલ કામાંઇમઝોન સાઇટ્રેટ) મીક્ષ કરીને આવા મીઠાનો દૈનિક ઉપયોગ ક્યા રોગના રોગગ્રસ્ત વિસ્તારમાં કરી શકાય.

(A) મેલેરીયા (B) ફાયલેરીયાસીસ (હાથી પગો)

(C) જાપાનીઝ એનકેફેલાઇટીસ (J.E)

(D) ચીકનગુનિયા (E) Not Attempted

જવાબ :- (B) ફાયલેરીયાસીસ (હાથી પગો)

12. 10,000 લીટર પાણીના જથ્થાને ડીસઈન્ફેક્ટ કરવા કેટલા ગ્રામ બ્લીચીંગ પાવડર જરૂર પડે છે?

(A) 15 ગ્રામ (B) 10 ગ્રામ

(C) 50 ગ્રામ. (D) 10 ગ્રામ.

(E) Not Attempted

જવાબ :- (C) 50 ગ્રામ.

13. રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત MPHW એ નીચે પૈકી કઇ કામગીરી કરવાની હોતી નથી?

(A) મેલેરીયાની ટ્રાન્સમિશન સીઝન પહેલા બેડ નેટ સર્વેક્ષણ કરવું

(B) છેલ્લા પખવાડિયાના સબસેન્ટરમાં મેલેરીયાના કેસ ડિટેક્શન ડેટાની પાછલા વર્ષના મેલેરીયાના કેસ ડિટેક્શન ડેટાની સાથે સરખામણી કરવી

(C) M-1 ફોર્મનુ સંક્લન કરવુ

(D) બ્લડ સ્લાઈડ્સને માઈક્રોસ્કોપી માટે લેબોરેટરીમાં મોકલવા માટેની વિગતો સાથે M-2 ફોર્મ ભરવું

(E) Not Attempted

જવાબ :- (D) બ્લડ સ્લાઈડ્સને માઈક્રોસ્કોપી માટે લેબોરેટરીમાં મોકલવા માટેની વિગતો સાથે M-2 ફોર્મ ભરવું

14. We shall wait…….you…………

(A) when, came (B) till, comes

(C) as, came (D) untill, come

(E) Not Attempted

જવાબ :- (D) untill, come

15. બગલમાં રાખવાના થર્મોમીટરની વિસંક્રમણ કાર્યપ્રણાલી (Disinfection Procedure)માં નીચેના પૈકી શેનો ઉપયોગ કરશો?

(A) 70% આલ્કોહોલ (B) 2% ગ્લુટરાલ્ડીહાઇડ

(C) 5%, લાઇસોલ (D) 5% સેવલોન

(E) Not Attempted

જવાબ :- (A) 70% આલ્કોહોલ

16. ખાદ્યચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ 200 મુજબ ભેળસેળ (Adulteration) કરનારને જ તે ભેળસેળ આરોગ્ય માટે નુકશાનકારક હોય તો નીચેના પૈકી કઇ રાજાની જોગવાઇ લાગુ પડી શકે?

(A) મહત્તમ 10 લાખનો દંડ અને અને 6 માસની જેલની સજા

(B) મહતમ 15 લાખનો દંડ અને ૯ માસની જેલની સજા

(C) મહતમ 10 લાખનો દંડ

(D) મહતમ 15 લાખનો દંડ

(E) Not Attempted

જવાબ :- (C) મહતમ 10 લાખનો દંડ

17. વ્યક્તિને રોગ થાય જ નહિ તેવું વાતાવરણ ઉભુ કરવુ એ કથા પ્રકારનો અટકાવ (પ્રિવેન્શન) છે?

(A) સેકન્ડરી (દ્વીતીય) પ્રિવેન્શન (Secondary Prevention)

(B) ટર્શરી (તૃતીય) પ્રિવેન્શન (Tertiary Prevention) Prevention)

(C) પ્રાઇમોીયલ (પ્રાથમિક પહેલાનું) પ્રિવેન્શન (Primordial Prevention)

(D) પ્રાયમરી (પ્રાથમિક) પ્રિવેન્શન (Primary Prevention)

(E) Not Attempted

જવાબ :- (C) પ્રાઇમોીયલ (પ્રાથમિક પહેલાનું) પ્રિવેન્શન (Priordial

18. …….a beautiful………………this is !

(A) What, scene (B) How, scene

(C) What, sin (D) How, seen

(E) Not Attempted

જવાબ :- A

19. ગોહિલવાડ પંથકના કોળીઓના લોકનૃત્યનો પ્રકાર કર્યો હોય છે ?

(A) ડોકારાસ (B) હીંચનૃત્ય (C) ઢોલો રાણો

(D) ઠાગાનૃત્ય (E) Not Attempted

જવાબ :- (C) ઢોલો રાણો

20. ગુજરાત ઈલેક્ટ્રીક વાહન નીતિ – 2021 અનુસાર 5KWh બેટરી ક્ષમતાવાળા થ્રી વ્હીલર વાહન ઉપર પ્રતિ KWh (per KWh) ……….. રૂપિયાની સબસીડી આપવામાં આવે છે.

(A) 15,000 (B) 25,000 (C) 20,000

(D) 10,000 (E) Not Attempted

જવાબ :- (D) 10,000

MPHW Questions Paper 21 થી 40 પ્રશ્નો

21. He stayed…………….home because he……………ill.

(A) at, was filling (B) at, was feeling

(C) on, feels (D) on, fills

(E) Not Attempted

જવાબ :- (B) at, was feeling

22. ક્રમાનુસાર અનુનાસિક ધ્વનિઓ ઓળખાવો :

(A) ડ, ગ, ણ, ન, મ (B) ડ, ન, મ, ગ, ણ

(C) ડ, મ, ન, ગ, ણ (D) ડ, ગ, ણ, મ, ન

(E) Not Attempted

જવાબ :- (A) ડ, ગ, ણ, ન, મ

23. A- રુધિર જૂથ વાળી વ્યક્તિ કોને રુધિર આપી શકે?

(A) A અને O રુધિર જુથ વાળી વ્યક્તિને (B) A અને AB- રુધિર જુથ વાળી વ્યક્તિને

(C) ફક્ત A- રુધિર જુથ વાળી વ્યક્તિને (D) ફક્ત AB- રુધિર જૂથ વાળી વ્યક્તિને

(E) Not Attempted

જવાબ :- (A) A અને O રુધિર જુથ વાળી વ્યક્તિને

24. ચિતાઇયાનીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિક્લ્પમાંથી શોધો. “લોવાટ”

(A) ગુસ્સો. (B) ચિંતા (C) ઈર્ષા

(D)દુ:ખ કે પીડા (E) Not Attempted

જવાબ :- (B) ચિંતા

25. બ્યુરો ઓફ ઈંડિયન સટાનડર્ડ (Bureau of Indian Standrix) પ્રમાણે ભારતમાં પીવાના પાણી (Drinking water)માટે IPh ની માન્યતા પ્રાપ્તમાંદા (Receptable lirnity કેટલી છે?

(A) 6.5 થી 8.5 (B) 7,5 થી 9.5 (C)6 થી 7

(D) 7.5 થી 8.5 (E) Not Attempted

જવાબ :- (A) 6.5 થી 8.5

26. You make……….a noise that I……….work.

(A) such, cannot (B) such, will (C) so, can

(D) so, not (E) Not Attemptech

જવાબ :- (A) such, cannot

27. ભારતના સંવિધાનમાં સુધારો કરવાની સંસદની સત્તાઓ અને તે માટેની કાર્યરીતિ, બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે ?

(A) કલમ 368 (B) કલમ 369

(C) કલમ 366 (D) કલમ 367

(E) Not Attempted

જવાબ :- (A) કલમ 368

28. યુરીન સુગરની તપાસમાં કયુ સોલ્યુશન વપરાય છે.

(A) સઘુરીક એસીડ (Sulphuric Acid)

(B) મિથિલિન બ્લ્યુ (Methiylene hlue)

(C) બેનેડિક્ટ’સ (Benedict’s)

(D) બેન્જોઇન (Benziln) (E) Not Attempted

જવાબ :- (C) બેનેડિક્ટ’સ (Benedict’s)

29. ગુજરાત રાજ્યમાં બીપીએલ માતાઓથી જન્મેલા તમામ બાળકોને લાભાર્થીને કોઈપણ ખર્ચવિના તેમના નિયોનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટ (લેવલ 2)માં સંભાળ સહિત ભાગીદાર બાળરોગ નિષ્ણાતો દ્વારા નવજાત સંભાળ માટે નીચે પૈકી કઇ યોજના ચાલીરહી છે.

(A) બાલ ભોગ (B) મધ્યા બોજન (C) બાલ સખા

(D) નિધિ ભોજન (E) Not Attempted

જવાબ :- (C) બાલ સખા

30. નીચે આપેલ સુભાષિતનો અર્થ કઈ કહેવતમાં સાર્થક થાય છે ?

જાતે કરવું, જાતે રળવું, જાત વિના સી ઠુંજી;

જાતે ઝૂઝવું, જાતે વધવું, જાત વડે ઉતરવું જી.

(A) અપના હાય જગન્નાય (B) અધૂરો ઘડો બહુ છલકાય.

(C) જાતનો ભરોસો નકામનો. (D) એક સાંધો ત્યાં તેર તૂટે

(E) Not Attempted

જવાબ :- (A) અપના હાય જગન્નાય

31. He……… because he………..afraid.

(A) is running, will (B) ran away, was (C) run after, is

(D) run after, will he (E) Not Attempted

જવાબ :- (B) ran away, was

32. સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના હેઠળ તાલીમાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી ઠરાવવામાં આવી છે ?

(A) 45 વર્ષ B) 50 વર્ષ (C) 30 વર્ષ

(D) 35 વર્ષ (E) Not Attempted

જવાબ :- (A) 45 વર્ષ

33. નિપાહ વાયરસ સૌ પ્રથમ કયા દેશમાં જોવા મળ્યો હતો?

(A) કોંગો (B) સોમાલીથી (C) મલેશીયા

(D) સુદાન (E) Not Attempted

જવાબ :- (C) મલેશીયા

34. The antonym of “aesquitted” is…………

(A) failed (B) convicted (C) finished

(D) released (E) Not Attempted

જવાબ :- (B) convicted

35. બ્લડપ્રેશર વાળી વ્યક્તિને કેટલા ગ્રામ મીઠું પ્રતિ દિવસ (Pir day) ખાવાની સલાહ આપવી જોઇએ?

(A) 10 ગ્રામ કે તેથી ઓછું (B) 8 ગ્રામ કે તેથી ઓછુ

(C) 5 ગ્રામ કે તેથી ઓછુ (D) 12 ગ્રામ કે તેથી ઓછુ

(E) Not Attempted

જવાબ :- (C) 5 ગ્રામ કે તેથી ઓછુ

36. એપેડેમીક ડ્રોપ્સી નીચેનામાંથી શાના દ્વારા થાય છે?

(A) મસ્ટર્ડ તેલ તથા અગમીન તેલ ની ભેળસેળ થી

(B) મસ્ટર્ડ તેલમાં ટાયરસીન ફોસ્ફેટ (Try cresyn Phosphate)ની ભેળસેળ થી

(C) મસ્ટર્ડ (Mustard) તેલ તથા સીંગતેલ (Groundnut) ની ભેળસેળ થી

(D) અરગોન (Argeone) તેલ તથા સીગતેલ (Groundnut) ની ભેળસેળ થી

(E) Not Attempted

જવાબ :- (A) મસ્ટર્ડ તેલ તથા અગમીન તેલ ની ભેળસેળ થી

37. ટ્યુબર ક્યુલોસીસના દર્દી નિયમીત સારવાર ના લેતા અથવા સારવાર બંધ કરી દેતા થતા ટ્યુબર ક્યુલોસીસને શું કહે છે?

(A) ડ્રગ રેજીસ્ટ્ન્ટ ટી.બી. (B) પોટ્સ ટી.બી.

(C) લિમ્ફેટિક ટી.બી. (D) ખોવાઇન ટી.બી.

(E) Not Attempted

જવાબ :- (A) ડ્રગ રેજીસ્ટ્ન્ટ ટી.બી.

38. નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો.

ગરમ પાણીના ઝરા તાલુકા

1. લસુંન્દ્રા a. વાંસદા

2. ટૂવા-ટીબા b. ગોધરા

3. કાવી. c. જંબુસરત

4. ઉનાઈ d. કઠલાલ

(A) 1 – d. 2 – b, 3-c, 4-a (B) 1 – h, 2-c, 3-a, 4-d

(C) 1-b. 2-d, 3-a, 4-c (D) 1-d, 2-c, 3-b, 4-a

E) Not Attempted

જવાબ :- (A) 1 – d. 2 – b, 3-c, 4-a

39. They come to see us……….they………..

(A) no sooner, did (B) as often as, can

(C) today, can (D) often, could

(E) Not Aftetmpted

જવાબ :- (B) as often as, can

MPHW Questions Paper 41 થી 50

40. હડકવાનું બીજુ નામ શું છે ?

(A) અકરો ફોબિયા (B) હીમેટો ફોબિયા

(C) હાઈડ્રો ફોબિયા (D) ફોટો ફોબિયા

(E) Not Attempted

જવાબ :- (A) અકરો ફોબિયા

41. ભારત દેશમાં રાષ્ટ્રીય ગોઇટર નિયંત્રણ કાર્યક્રમ ક્યારે શરુ કરવામાં આવ્યો?

(A) 1962 (B) 1964 (C) 1958

(D) 1960 (E) Not Aitempted

જવાબ :- (A) 1962

42. માઇનીંગના વ્યવસાયમાં જેમકે કોલ ગોલ્ડ, સિલ્વર, લેડ જેવી ધાતુઓની ખાણોમાં કામ કરવાથી નીચેના પૈકી કયો રોગ થઇ શકે છે.

(A) બીસીનોસીસ (B) સીલીકોસીસ (C) એસ્બેસ્ટોસીસ

(D) બેંગસીસીસ (E) Not Attempted

જવાબ :- (B) સીલીકોસીસ

43. નીચેનામાંથી રેખાંકિત સંજ્ઞા કયા પ્રકારની સંજ્ઞા છે ?

આગળ ગૌધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે.

(A) ભાવવાચક (B) સમૂહવાચક (C) વ્યક્તિવાચક

(D) જાતિવાચક (E) Not Attempted

જવાબ :- (A) ભાવવાચક

44. જર્મનીમાં ક્યા ભારતીય રમતવીરના નામ પર શેરી આવેલી છે ?

(A) કેપ્ટન રૂપ સિહ (B) કે, ડી. જાધવ (C) લિએન્ડર પાએસ

(D) વિજય અમૃતરાજ (E) Not Attempted

જવાબ :- (A) કેપ્ટન રૂપ સિહ

45. ટેટનસ (Tetanus) ના મોટા ભાગના કેસ ચેપના કેટલા દિવસમાં થાય છે?

(A) ચેપના 10 દિવસની અંદર (B) ચેપના 21 દિવસની અંદર

(C) ચેપના 7 દિવસની અંદર (D) ચેપના 4 દિવસની અંદર

(E) Not Attempted

જવાબ :- (D) ચેપના 4 દિવસની અંદર

46. સમાનાર્થી શબ્દ ઓળખાવો : ચિરસ્મરણીય

(A) સ્મરણ રહેવું (B) યાદશક્તિ (C) યાદ રહેવું

(D) હંમેશાં યાદ રહે તેવું (E) Not Attempted

જવાબ :- (D) હંમેશાં યાદ રહે તેવું

47. મોઢામાં ચાંદા પડવામો આવવું એ કથા વિટામીનની ખામીને કારણે થાય છે?

(A) B2 (રીબોફ્લેવીન) (B) B6 (પાયરીડોલીન)

(C) B12(સાયનોકોબાલામી-ન) (D) B1 (થાયામીન)

(E) Not Attempted

જવાબ :- (A) B2 (રીબોફ્લેવીન)

48. ઇડિસ મચ્છર માટે નીચે પૈકી કઇ વાત સાચી નથી ?

(A) 2.5 કી.મી સુધી ઉડી શકે છે (B) 100 મીટર સુધી ઉડી શકે છે.

(c) દિવસે કરડે છે.

(D) ચોખ્ખા પાણીના ખાબોચીયા બંધિયાર પાણીમાં પૈદા થાય

(E) Not Attempted

જવાબ :- (A) 2.5 કી.મી સુધી ઉડી શકે છે

49. 1 ગ્રામ ચરબી કેટલી કેલરી આપે છે?

(A) 9 કેલરી (B) 5.5 કેલરી (C) 7 કેલેરી

(D) 4 કૈલરી (E) Not Attempted

જવાબ :- (A) 9 કેલરી

50. મનુષ્યની કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?

(A) 26 મણકા (B) 36 મલકા (C) 6 મણકા

(D) 16 મણકા (E) Not Attempted

જવાબ :- (D) 16 મણકા

ઉપર ના 1 થી 50 ની pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.

Leave a Comment