NHM Kutch Recruitment 2023
NHM Kutch Recruitment 2023 | Apply Online @arogyasathi.gujarat.gov.in | Last Date 07/09/2023 | NHM કચ્છ ભરતી 2023 | ઓનલાઈન અરજી કરો |
- નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કચ્છ જિલ્લા માં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદન હંગામી ધોરણે ૧૧ માસ ના કરાર આધારે ભયા તા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સુંદર, જાહેરાત આપવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારીએ તા. ૨૪૦૮/૨૦૨૩૮માંજે-૦ કલાકથી થી તા.૦૭/૦૯/૨૦૨૩ (રાત્રીના ૧૧:૫૯૪ સુધી આરોગ્યસાથી સોફટવેરની ક્લિફhipartgov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. દર્શાવેલ પીસ્ટ માટેની જરૂરી બાથાત ઉમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચ માસિક વેતન તથા અનુભવ અંગે ની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે. ઉમેદવાર માટે વય મર્યાદા ન્યુનતમ ૨૧ વર્ષ થી મહત્તમ 10 વર્ષનો રહેતો.
👉 આ પણ વાંચો :- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
જગ્યા નું નામ
- એડોલેસન્ટ હેય કાઉન્સેલર (૨) સા.આ.કે. નલીયાતા. અબડાસા અને સા.આ.કે. પલાસવા તા. રાપર
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- 1.સમાજકાર્ય/મનોવિજ્ઞાનના વિષયમાં અનુસ્નાતક ઓછામાં ઓછા પ૦ ટકા માર્ક્સ અને માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થાનો કાઉન્સેલિંગ નો ડીપ્લોમા સર્ટીફીકેટ કોર્સ
- 2.જાહેર આરોગ્યમાં એક થી બે વર્ષની કાઉન્સેલિંગનો અનુભવ ઇચ્છનીય.
- એમ.એસ ઓફીસને લગતુ કમ્પ્યુટર જ્ઞાન તથા ડેય મેનેજમેન્ટની આવડત.
- 3.ધોરણ ૧૦ની માર્કશીટ,
- 4.ધોરણ ૧૨ ની માર્કશીટ.
- 5.શાળા છોડયાનું પ્રમાણપત્ર
- 6.ડીગ્રી સર્ટીફીકેટ અને બધા વર્ષની- માર્કશીટ૫.
- 7.અનુભવના પ્રમાણપત્ર પ્રાઇવેટઅથવા સરકારી સંસ્થા )
- 8.કમ્પ્યુટર સર્ટીફીકેટ
👉 આ પણ વાંચો :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
માસિક ફિકસ પગાર
- નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કચ્છ જિલ્લા માં એડોલેસન્ટ હેય કાઉન્સેલર ની ખાલી જગ્યાઓ માટે માસિક ફિકસ પગાર 16000/- આપવામાં આવશે.
વય મર્યાદા
- નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કચ્છ જિલ્લા માં એડોલેસન્ટ હેય કાઉન્સેલર ની ખાલી જગ્યાઓ માટે વય મર્યાદા ન્યુનતમ ૨૧ વર્ષ થી મહત્તમ 10 વર્ષનો રહેતો.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ
- ઉમેદવારની ફક્ત ઓનલાઇન htips arogyari.gujarat.gk પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.
- આર.પી.એ.ડી. સ્પીડ પીક્સ, કુરીયર સાદી ટપાલ ચારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ
- સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફટવેર માં ફરજીયાત અપલોડ કરવાની રહેશે
- અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહી
- ઉમેદવારીએ કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરિક્ષા આપવાની રહેશે
- વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવશે.
Imprtant Link
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Whats App ગ્રુપ | ગ્રુપ -100. ગ્રુપ -101 ગ્રુપ -102. ગ્રુપ -103 |
Home પેજ | અહીં ક્લિક કરો |
વિશેષ નોંધ
- અમે તમને આ લેખ દ્વારા Senior NHM Kutch Recruitment 2023 National Health Mission Katch Recruitment 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 16-08-2023 છે, ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ,
FAQ :
પ્રશ્ન 1 :- NHM Kutch Recruitment 2023r 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબ :- NHM Kutch Recruitment 2023 માં આ માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ
તા.10/08/2023 થી તા.19/08/2023 (દીન-૧૦) સુધીમાં આરોગ્ય સાથી સોફટવેરની લીંક https://arogyaathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે..
પ્રશ્ન 2 :- NHM Kutch Recruitment 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?
જવાબ :- NHM Kutch Recruitment 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ જાહેરાતની સંપૂર્ણ વિગતો ઉમેદવારની ફકત ઓનલાઇન https://aroovisathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ઘ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.