Online pan card Application 2023 | પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી ?ઓનલાઇન – ઓફલાઇન | How To Apply For Pan Card Online In Gujarati

Online pan card Application 2023

Online pan card Application 2023 | પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી ?ઓનલાઇન – ઓફલાઇન | How ToApply For Pan Card Online In Gujarati

  • Online pan card Application 2023 પાન કાર્ડ એ ભારતીય નાગરિક માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. હવે લોકો માટે આ વિસોમાં પાન કાર્ડ માટે અરજી કરવી વધુ સરળ બનાવી દીધી છે કારણ કે હવે તેઓ પાન કાર્ડ ઓનલાઇન તેમજ ઓફલાઇન પણ નવા પાન કાર્ડ માટે અરજી કરી શકે છે. જે લોકોએ પોતાનું પાનકાર્ડ ગુમાવ્યું છે તે પણ કાર્ડ ફરીથી Reprint માટે ઓનલાઇન અરજી કરી શકે છે અથવા NSDL અથવા UTIITSL પાસેથી E-Pan મેળવી શકે છે. અને પાન કાર્ડ ઓનલાઇન કેવી રીતે બનાવી શકો છો.ચાલો પાન કાર્ડ માટે ઓનલાઇન તેમજ ઓફલાઇન કેવી રીતે અરજી કરવી તેની ચર્ચા કરીએ. (nsdl pan card apply online)

👉 આ પણ વાંચો :- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી ?

Online pan card Application 2023 માં પાન કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી તે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈએ તો પાનકાર્ડ કાઢવાની સંપૂર્ણ માહિતી ફક્ત અને ફક્ત 10 સ્ટેપમાં નીચે મુજબ આપવામાં આવેલી છે જેને અનુસરીને તમે પ્રોસેસ કરશો તો તમારું પાનકાર્ડ જનરેટ થઈ જશે તો ચાલો જોઈએ Online pan card Application 2023 પાનકાર્ડ કાઢવાની રીત.

Online pan card Application 2023 માં પાન કાર્ડ ડાઉનલોડ કરવાનું 10 સ્ટેપ આપવામાં આવેલ છે.

  • STEP 1: સૌપ્રથમ તમારે NSDL ( https://www.onlineservices.nsdl.com/paam /endUserRegisterContact.html )ની વેબસાઇટ પર જવાનું રહેશે.
  • તમને બે ઓપ્શન દેખાશે જેમાં Apply Online અને Registered User છે. જો તમેં એક નવી અરજી કરો છો તો Apply Online પર ક્લિક કરવું અને જો તમે એક વખત registration કરેલું છે અને Token number મળી ગયા છે તો તમે Registered User પર ક્લિક કરી ને લોગીન કરવું.
  • STEP 2: લિંક પર ક્લિક કર્યાબાદ તમને એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.Application Type માં તમારે જે લાગુ પડે તે select કરવાનું રહેશે. અને Category માં જે લાગુ પડે તે સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે એક વ્યક્તિ માટે pan card માટે અરજી કરો છો તો Individual select કરવું.Business
  • STEP 3: Application Form ભર્યા પછી તમને એક Token નંબર મળશે જે તમારે સાચવી ને રાખવા જેના દ્વારા તમે આગળ તમે Login કરી શકો છો Step 1 માં દર્શાવ્યા પ્રમાણે Registered User પર ક્લિક કરી ને ફરીથી લોગીન કરી શકો છો.ત્યારબાદ Continue With Application Form ક્લિક કરવું.
  • STEP 4: હવે તમારે અહીંયા ત્રણ રીતે PAN CARD બનાવી શકો છો. તમારે પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી છે તે સિલેક્ટ કરવાનું રહેશે.
  • 1) Submit Digitally Through E-Kyc and E-signજો તમે આ option select કરશો તો તમારે કોઇ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નહીં.પરંતુ તમારે આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક હોવો જરૂરી છે. અને આધાર કાર્ડ માં જે વિગતો અને ફોટો હશે તે જ વિગતો તમને પાન કાર્ડ માં જોવા મળશે.
  • 2) Submit Scan Images Through E-signઆ option select કરવા થી તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો,સિગ્નેચર અને કોઈ પણ એક પ્રૂફ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.આ પ્રોસેસ માં પણ તમારે આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક હોવો જરૂરી છે. તો જ તમે ઓનલાઇન પાન કાર્ડ બનાવી શકો છો.
  • 3) Forward Application Documents Physicallyઆ પ્રોસેસ માં તમારે ફોર્મ ભરી ને તમારે કોર્મ ની પ્રિન્ટ કઢાવી ને સાથે ડોક્યુમેન્ટ્સ લઇ ને નજીક ના સેંટર માં જઇ ને ફોર્મ જમા કરવાનું રહેશે.
  • આપણે અહીંયા 2. Submit Scan Images Through E-sign G121 lo કાર્ડ માટે ઓનલાઇન અરજી કરીશું.ત્યારબાદ તમારે તમારી personal details ભરવાની રહેશે.
  • STEP 5: ત્યારબાદ તમારે Contact and Other Details ભરવાની રહેશે જેમાં સરનામું અને કોન્ટેક્ટ details હશે.
  • STEP 6: અહીંયા તમારે AO CODE type કરવાનો રહેશેજો તમને AO Code ખ્યાલ ન હોઈ તો State અને city select કરી ને પણ કરી શકો છો. જેમાં તમારે લાગુ પડતા વિસ્તાર અને કમાણી ની અંદર આવતા ઓપ્શન select કરવાના રહેશે.
  • STEP 7: હવે તમારે અહીંયા પાન કાર્ડ ની ઓનલાઇન પ્રોસેસ પુરી થઇ ગઇ છે તો તમારે હવે Confirm details કરવાની રહેશે તેના માટે આધાર કાર્ડ ના આગળ ના 8 અંક દાખલ કરવાના રહેશે.અને details confirm માટે નીચે Edit અને confirm ના ઓપ્શન આવશે. જો તમારે details ચેક કરવાની રહેશે જો કાઇ ભૂલ હોઈ તો તમે edit કરી શકો છો નહીંતર Confirm પર ક્લિક કરવું.
  • STEP 8: DETAILS CONFIRM SUÍ CHIE તમારે PAYMENT કરવાનું રહેશે. જે તમે Demand Draft,Paytm os UPI પછી નેટ બેન્કિંગ દ્વારા payment કરી શકો છો.પાન કાર્ડ ઓનલાઇન માટે Fees 106.90 રૂપિયા છે.
  • ઉપર મુજબ તમે અલગ અલગ રીતે Fees ભરી શકો છો.
  • STEP 9: PAYMENT કર્યા બાદ તમારે આધાર કાર્ડ માટે Authenticate પર કિલક કરવાનું રહશે અને તમારા આધાર કાર્ડ માં જે મોબાઇલ નંબર પર OTP આવશે.
  • STEP 10: OTP દાખલ કર્યા બાદ Continue With eSign પર ક્લિક કરવાનું રહશે. ત્યારબાદ તમારે અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે જે ફરીથી તમારા આધાર રજીસ્ટર મોબાઈલ માં OTP આવશે એ દાખલ કરવો. અને CONFIRM પર ક્લિક કર્યા બાદ તમારા પાન કાર્ડ માટે ની ઓનલાઇન અરજી પ્રક્રિયા અહીં પુરી થશે.
  • PROCCESS પુરી થયા પછી તમને એક PDF જોવા મળશે જેનો પાસવર્ડ થી secure હશે અને તેનો password તમારી birth date હશે.
  • Online pan card Application 2023 ઉપર મુજબ નાં સ્ટેપ ને અનુલક્ષીને ફોલો કરવાના છે

વધુ માહિતી માટે ઉદાહરણ જોઈએ.

Online pan card Application 2023 ની માહિતી ઉદાહરણ દ્રારા સમજીએ તો

  • ઉદાહરણ: DD/MM/YYYY તમારી જન્મતારીખ 15-09-1990 છે તો તમારો PASSWORD 15091990 થશે.
  • જેમાં તમને ફોર્મ જોવા મળશે AKNOWLEDGEMENT NUMBER મળશે જે ફોર્મ તમારે સાચવી ને રાખવું.તમે PAN CARD નું STATUS પણ ચેક કરી શકો છો કે તમારું PAN CARD DELIVERY માટે ક્યારે નીકળ્યું અને તમારી પાસે ક્યારે પહોંચશે.

પાન કાર્ડ ઓનલાઇન અરજી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્રશ્ન ૧ : Online pan card Application 2023 ની અરજી કર્યા બાદ કેટલા દિવસ માં ઘરે આવી જશે ?

જવાબ : Online pan card Application 2023 માં પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કર્યા બાદ 10-15 દિવસ માં ઘરે આવી જશે.

પ્રશ્ન ૨ : એક કરતા વધુ પાન કાર્ડ બનાવી શકાય ?

જવાબ : એક કરતા વધુ પાન કાર્ડ રાખવા એ સજાપાત્ર ગુનો છે. આવા કિસ્સાઓમાં, તે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 272 B હેઠળ રૂ. 10,000ના દંડ પણ થઈ શકે છે.

પ્રશ્ન ૩ : PAN બની ગયા પછી તે કેટલા સમય માટે માન્ય છે?

જવાબ : Permanent Account Number PAN જીવનભર માટે માન્ય છે. એકવાર તે વપરાશકર્તાને જારી કરવામાં આવે, તે તેના જીવનકાળ દરમિયાન બદલાશે નહીં.

પ્રશ્ન ૪ : ઓનલાઇન પાન કાર્ડ બનાવવા માટે કેટલી ફી છે ?

જવાબ : પાન કાર્ડ બનાવવા માટે તમારે ૧૦૭ રૂપિયા ફી ચૂકવવાની રહેશે. (ઓનલાઇન કે ઓફલાઇન બંને જગ્યા એ)

વિશેષ નોંધ

  • તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી Online pan card Application 2023 જો પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની માહિતી તમને મળી ગઈ હશે અને જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો તેને તમારા દોસ્ત કે જેને જરૂર હોય તેની સાથે share કરવા નમ્ર અપીલ છે.

Leave a Comment