Panchmahal Jilla Panchayat Recruitment95 2023 | પંચમહાલ જિલ્લા પંચાયત ભરતી 2023 | Last Date 22/03/2023 |

Table of Contents

Panchmahal Jilla Panchayat Recruitment95 2023 | પંચમહાલ જિલ્લા પંચાયત ભરતી 2023 | Last Date 22/03/2023 |

Panchmahal Jilla Panchayat Recruitment95 2023 | પંચમહાલ જિલ્લા પંચાયત ભરતી 2023 |Last Date 22/03/2023 |

  • Panchmahal Jilla Panchayat Recruitment95 2023 : શું તમે બેરોજગાર છો અથવા તમે હાલની નોકરીથી ખુશ નથી તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે Panchmahal Jilla Panchayat Recruitment95 2023 માં ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો કારણ કે આ એક લેખ તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે.
  • ડિસ્ટ્રીકટ વેલ્થ સોસાયટી, પંચમહાલ ખાતે એનએચએમ. અનંત ૧ માસના કરારના ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવા બધી તેની ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે સદરહું. બાકોરાને આપવામાં આવે છે. નીચે મુજબ ની જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા વિ. ઉમેદવારોએ અરજી રી સાથી સોફ્ટવેરની લિંક https://arogyash.gujarat.gov.in પર તા-15/03/2023 ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક થી 22/03/2023 નારીજ રાત્રે 11:59 કલાક સુધી (દિન 07 માં) ઓનલાઇન અરજી કરવાની રહેશે. દશાવેલ ખાલી જગ્યા માટેની જરૂરી લાયકાત, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પરના દર્શાવતી વિગતો નીચે મુજબ
ક્રમ ખાલી જગ્યાનું નામ ખાલી જગ્યાઓ
1.આયુષ મેડીકલ ઓફિસર –(BHMS-BAMS)03
2.આયુષ મેડીકલ ઓફિસર/RBSK
BHMS (MALE-FEMALE) BAMS (MALE-FEMALE)
07
3.મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર મેલેરિયા વિભાગ02
4.ઓડીયોલોજીસ્ત NPPCD વિભાગ01
5.ઓડીઓમેટ્રી આસીસ્ટન્ટ – NFPCD વિભાગ01
6.ફીમેલ હેલ્થ વર્કર (NHM/RBSK)16
7.ફીમેલ હેલ્થ વર્કર (GUHP) અર્બન હેલ્થ પ્રોગ્રામ 01
8.ઓપરેટર ઈમ્યુનાઈઝેશન જીલ્લા કક્ષા01
9.ઓપરેટર ( ટી.બી. વિભાગ જીલ્લા કક્ષા)01
10એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 04
11કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક અર્બન 02
12RBSK ફાર્માસિસ્ટ ક્રમ ડેટા આસિસ્ટન્ટ01
13નર્સ (NHM)07
14સેટીનલ સાઈટ લેબોરેટરી ટેકનિશ્યન – મેલેરિયા વિભાગ01
15લેબોરેટરી ટેકનીશ્યન03
16કોમ્યુનીટી હેલ્થ ઓફિસર 40
17આયુષ મેડીકલ ઓફિસર જગ્યાન ૨૪*૭ અર્બન હેલ્થ સેન્ટર01
18મીડ વાઈફરી2 4*7 અર્બન હેલ્થ સેન્ટર 03
95
panchmahal Jilla Panchayat Recruitment95 2023

Panchmahal Jilla Panchayat Recruitment95 2023જગ્યાનું નામ :-

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિવિધ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

Panchmahal Jilla Panchayat Recruitment95 2023જગ્યાનીસંખ્યા

  • જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર વિવિધ જગ્યાઓ ની કુલ 95 જગ્યાઓ ભરવા પાત્ર છે

Gujarat Housing Board Recruitment 2023

Panchmahal Jilla Panchayat Recruitment95 2023શૈક્ષણિક લાયકાત

1.આયુષ મેડીકલ ઓફિસર –(BHMS-BAMS)

  • ૧) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી બી.એચ.એમ.એસ.,બી.એસ.એ.એમ. અથવાબી.એ.એમ.એસ. ની સ્નાતક ડીગ્રી હોવા જોઈએ.
  • ૨) ગુજરાત હોમિયોપેથીક / આયુર્વેદિક કાઉન્સિલ મા રજિસ્ટ્રેશન એક્ટીવ હોવું જોઈએ.
  • ૩) અનુભવી ને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ૪) તા.૨૫.૦૩.૨૦૨૩ નારોજ ઉંમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

2.આયુષ મેડીકલ ઓફિસર/RBSK

  • ૧) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી બી.એચ. એમ.એસ.,બી.એસ.એ.એમ. અથવાબી.એ.એમ.એસ. ની સ્નાતક ડીગ્રી હોવા જોઈએ.
  • ૨) ગુજરાત હોમિયોપેથીક / આયુર્વેદિક કાઉન્સિલ મા રજિસ્ટ્રેશન એક્ટીવ હોવું જોઈએ.
  • ૩) અનુભવી ને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ૪) તા.૨૫.૦૩.૨૦૨૩ નારોજ ઉમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

3.મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર મેલેરિયા વિભાગ

  • ૧)ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી સાયન્સ સ્નાતક(બાયોલોજી)ની ડીગ્રી તથા વાહન નું લાયસન્સ હોવું જોઈએ ડ્રીચક્રીય
  • ૨) કોઈ પણ આરોગ્યલક્ષી કામગીરી અંગે નો અનુભવ ધરાવતા હોવા જોઈએ
  • ૩) તા.૨૫.૦૩.૨૦૨૩ નારોજ ઉમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

4.ઓડીયોલોજીસ્ત NPPCD વિભાગ

  • 1) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી બેચલર ડીગ્રી ઓડીયોલોજી તથા સ્પીચ લેન્ગ્વેજ પેથોલોજી ૪ બી.એસ.સી.(સ્પીચ એન્ડ હિયરિંગ) નો કોર્ષ કરેલી હોવી જોઈએ.
  • ૨) તા.૨૫.૦૩.૨૦૨૩ નારોજ ઉંમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

5.ઓડીઓમેટ્રી આસીસ્ટન્ટ – NFPCD વિભાગ

  • ૧) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી ડીપ્લોમાં ઇન હિયરિંગ એન્ડ સ્પીચ નો કોર્ષ કરેલો હોવો જોઈએ.
  • ૨) તા.૨૫.૦૩.૨૦૨૩ નારોજ ઉંમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

6.ફીમેલ હેલ્થ વર્કર (NHM/RBSK)

  • ૧) ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એ.એન.એમ.નો કોર્ષ પાસ કરેલ હોવા જોઈએ.
  • ૨) ગુજરાત નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ હોવું જરૂરી છે.
  • ૩) કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી છે.
  • ૪) તા.૨૫.૦૩.૨૦૨૩ નારોજ ઉંમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

7.ફીમેલ હેલ્થ વર્કર (GUHP) અર્બન હેલ્થ પ્રોગ્રામ

  • ૧) ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એફ.એચ.ડબલ્યુ એ.એન.એમ.નો કોર્ષ પાસ કરેલ હોવા જોઈએ .
  • ૨) ગુજરાત નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ.
  • ૩) કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી છે.
  • ૪) તા.૨૫૦૩.૨૦૨૩ નારોજ ઉમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

8.ઓપરેટર ઈમ્યુનાઈઝેશન જીલ્લા કક્ષા

  • ૧) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી કોઈ પણ વિદ્યા શાખા ના સ્નાતક હોવા જોઈએ.
  • ૨) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી કોમ્પ્યુટરનો ડીગ્રી કોર્ષ કરેલ હોવો જોઈએ.
  • ૩) એમ.એસ.ઓફીસ મા કામગીરી કરવાનો ૩-૫ વર્ષ નો અનુભવ હોવો જોઈએ.
  • ૪) ગુજરાતી અને ઈંગ્લીશ ટાઈપીંગ ની ૪૦ પ્રતિ મીનીટ ની સ્પીડ હોવી જોઈએ.
  • ૫) તા.૨૫.૦૩.૨૦૨૩ નારોજ ઉમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

9.ઓપરેટર ( ટી.બી. વિભાગ જીલ્લા કક્ષા)

  • 1) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી કોઈ પણ વિદ્યા શાખા ના સ્નાતક હોવા જોઈએ
  • ૨) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી ડીગ્રી / ડીપ્લોમાં કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવો જોઈએ.
  • ૩) એમ.એસ.ઓફીસ મા કામગીરી કરવાનો ૩-૫ વર્ષ નો અનુભવ હોવો જોઈએ.
  • ૪) ગુજરાતી અને ઈંગ્લીશ ટાઈપીંગ ની ૪૦ પ્રતિ મીનીટ ની સ્પીડ હોવી જોઈએ.
  • ૫) તા.૨૫.૦૩.૨૦૨૩ નારોજ ઉંમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

10.એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

  • 1) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી કોઈ પણ વિદ્યા શાખા ના સ્નાતક હોવા જોઈએ
  • ૨) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી ડીગ્રી / ડીપ્લોમાં કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવો જોઈએ.
  • ૩) એમ.એસ.ઓફીસ મા કામગીરી કરવાનો ૩-૫ વર્ષ નો અનુભવ હોવો જોઈએ.
  • ૪) ગુજરાતી અને ઈંગ્લીશ ટાઈપીંગ ની ૪૦ પ્રતિ મીનીટ ની સ્પીડ હોવી જોઈએ.
  • ૫) તા.૨૫.૦૩.૨૦૨૩ નારોજ ઉંમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

11.કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક અર્બન

  • ૧) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી એમ.કોમ / બી.કોમ અનુસ્નાતક / સ્નાતક હોવા જોઈએ.
  • ૨) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી ડીગ્રી / ડીપ્લોમાં કોમ્પ્યુટર કોર્ષ કરેલ હોવો જોઈએ.
  • ૩) એકાઉન્ટીંગ સોફ્ટવેર, એમ.એસ.ઓફીસ મા કામગીરી નો ઓછા મા ઓછો ૧ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • ૪) ગુજરાતી અને ઈંગ્લીશ ટાઈપીંગ આવડવું જોઈએ.
  • ૫) તા.૨૫.૦૩.૨૦૨૩ નારોજ ઉમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ

12.RBSK ફાર્માસિસ્ટ ક્રમ ડેટા આસિસ્ટન્ટ

  • ૧)માન્ય યુનીવર્સીટીમાંથી ફાર્મસીની ડીગ્રી અથવા ડીપ્લોમાં ફાર્મસીનો કોર્સ કરેલ હોવો જોઈએ.
  • ૨)ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.
  • ૩) કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી છે.
  • ૪) તા.૨૫.૦૩.૨૦૨૩ નારોજ ઉમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

13.નર્સ (NHM)

  • ૧)બી.એસ.સી.(નર્સિંગ) અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ મીડવાઇફરીનો કોર્ષ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી પાસ કરેલ હોવો જોઈએ
  • ૨) ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
  • ૩) કમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી છે.
  • ૪) તા.૨૫.૦૩.૨૦૨ ૩ નારોજ ઉમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

14.સેટીનલ સાઈટ લેબોરેટરી ટેકનિશ્યન – મેલેરિયા વિભાગ

  • ૧) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી બી.એસ.સી.(માઇક્રો બાયોલોજી અથવા બાયોકેમિસ્ટ્રી) કરેલું હોવું જોઈએ
  • ૨) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી લેબોરેટરી ટેકનિશ્યન તાલીમ કે ડી.એમ એલ.ટી.નો ક્રોસ કરેલો હોવો જોઈએ
  • ૩) તા.૨૫.૦૩.૨૦૨૩ નારોજ ઉંમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

15.લેબોરેટરી ટેકનીશ્યન

  • ૧) ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી બી.એસ.સી. (કેમિસ્ટ્રી અથવા માઈક્રો બાયોલોજીમુખ્ય વિષય સથે) સ્નાતક અથવા એમ.એસ.સી. (ઓર્ગેનિક કેમિસ્ટ્રી અથવા માઇક્રો બાયોલોજી) અનુસ્નાતક હોવા જોઈએ.
  • ૨) ગુજરાત રાજ્ય માન્ય સંસ્થા માંથી લેબોરેટરી ટેકનીશ્યન નો સર્ટીકિટ કોર્સ કરેલ હોવોજોઈએ.
  • ૩) લેબોરેટરી ની કામગીરી નો ઓછા મા ઓછો ૧ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો ને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ૪) તા.૨૫.૦૩.૨૦૨૩ નારોજ ઉમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

16.કોમ્યુનીટી હેલ્થ ઓફિસર

1) BAMS/GNM/B.Sc નર્સિંગની સાથે SIHFW વડોદરા તથા IIPH ગાંધીનગર દ્વારા CCCH પાસ કરેલ બોન્ડેડ ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. અથવા CCCH નો કોર્સ B.Sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.So નર્સિંગ નાં કોર્રમાં જુલાઈ-૨૦૨૦ થી સામેલ કરેલ હોય જુલાઈ ૨૦૨૦ કે ત્યાર બાદ પાસ થયા હોય તેવા B S નર્સિંગ પાસ થયેલ ઉમેદવારો ૨) તા.૨૫.૦૩.૨૦૨ ૩ નારોજ ઉમર વર્ષ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

17.આયુષ મેડીકલ ઓફિસર જગ્યાન ૨૪*૭ અર્બન હેલ્થ સેન્ટર

  • ૧) ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત કોલેજો/યુનિવર્સિટીઓમાંથી (BAMSIBSAM/BHMS)ની ડિગ્રી હોવી આવશ્યક છે.
  • ૨) ઉમેદવારે ગુજરાતની સંબંધિત આયુર્વેદ / હોમિયોપેથી કાઉન્સિલ સાથે માન્ય નોંધણી કરાવવી આવશ્યક છે.
  • ૩) ઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં નિપુણતા હોવી જોઈએ. વય મર્યાદા: મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે (જાહેરાતની તારીખે.)

18.મીડ વાઈફરી2 4*7 અર્બન હેલ્થ સેન્ટર

  • ૧) ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BSc.(નર્સિંગ)ની ડિગ્રી અથવા ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પોસ્ટ બેઝિક Bsc.(નર્સિંગ)ની ડિગ્રી અથવા ભારતીય નર્સિંગ કાઉન્સિલઅથવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી જનરલ નર્સિંગ મિડવાઇફ્રીનો ડિપ્લોમા કરેલ હોવું જોઈએ.અનેભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી નર્સ પ્રેક્ટિશનરમિડવાઇફ્રીમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા કરેલ હોવું જોઇએ,
  • ૨) ઉમેદવાર પાસે કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ (કોમ્પ્યુટર એપ્લિકેશન કોર્સ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે
  • ૩) ઉંમર: 40 વર્ષથી વધુ નહીં (જાહેરાતની તારીખે
  • ૪) ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન ધરાવના હોવા જોઈએ.

Panchmahal Jilla Panchayat Recruitment95 2023પગાર ધોરણ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નું ફિક્સ માસિક પગાર ધોરણ મળવાપાત્ર રહેશે

Panchmahal Jilla Panchayat Recruitment95 2023ઓનલાઈન અરજી

  • 1. ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
  • 2.સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
  • 3. અધુરી વિગતોવાળી અરજીઓ માન્ય રહેશે નહિ.
  • 4. ક્રમ નંબર 10માં અરજી કરતા ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
  • 5. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 27-03-2023 ની સ્થિતીએ ધ્યાને લેવામાં આવશે.
  • 6. નિમણૂકને લગત આખરી નિર્ણય મીશન ડાયરેકટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પંચમહાલનો રહેશે.
  • 7. ભવિષ્યમાં ઉપરોક્ત જગ્યા માંથી અથવા અન્ય કોઈ જગ્યા ખાલી પડે ત્યારે પ્રતીક્ષાયાદીના ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.

અરજી કરવા માટે મહત્વ ની લિંક

નોકરીની જાહેરાત માટેઅહિં ક્લિક કરો
અરજી કરવા માટેઅહિં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જીલ્લા વાઈઝ
What’s App ગ્રુપ
અહિં ક્લિક કરો
Panchmahal Jilla Panchayat Recruitment95 2023

FAQ :-

(1) Panchmahal Jilla Panchayat Recruitment95 2023 ભરતી મા કેટલી ખાલી જગ્યાઓ છે?

જવાબ :- Panchmahal Jilla Panchayat Recruitment95 2023 ભરતી મા 95 જગ્યાઓ ભરવા પાત્ર છે

(2) Panchmahal Jilla Panchayat Recruitment95 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ:- Panchmahal Jilla Panchayat Recruitment95 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ તા-15/03/2023 ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક થી 22/03/2023 નારીજ રાત્રે 11:59 કલાક સુધી (દિન 07 માં) ઓનલાઇન અરજી કરવાની રહેશે

(3) Panchmahal Jilla Panchayat Recruitment95 2023 માં અરજી ઓનલાઈન કરવાની કે ઓફ લાઈન?

જવાબ :- Panchmahal Jilla Panchayat Recruitment95 2023 માં દરેક ઉમેદવારે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ આરોગ્ય સાથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment