Talati Exam Date Announced 2023 | Talati Exam Date 30-04-2023 | GPSSB Talati Admit Card 2023 Exam Date Call Letter | તલાટીની પરીક્ષા જાહેર | તલાટી પરિક્ષા તારીખ 30-04-2023 |

Talati Exam Date Announced 2023 | Talati Exam Date 30-04-2023 | GPSSB Talati Admit Card 2023 Exam Date Call Letter | તલાટીની પરીક્ષા જાહેર | તલાટી પરિક્ષા તારીખ 30-04-2023 |

Talati Exam Date Announced 2023 | Talati Exam Date 30-04-2023 |તલાટીની પરીક્ષા જાહેર | તલાટી પરિક્ષા તારીખ 30-04-2023 |

  • આવનાર તલાટીની પરીક્ષાની તારીખ અંગે હસમુખ પટેલે ટ્વીટર પર ટ્વીટ કરી માહિતી આપી છે, કે તેઓ આગાઉથી આપેલ તારીખ પર તલાટીની પરીક્ષા લેવા કટિબદ્ધ છે.

તલાટીની પરીક્ષાઓની તારીખો જાહેર Talati Exam Date Announced 2023

  • છેલ્લા ઘણા સમયથી તલાટીની પરીક્ષાઓની તારીખો જાહેર થતી રહે છે અને પરીક્ષા પાછળથી ફેરફાર થતી રહે છે. જેના અનુસંધાને અવારનવાર હસમુખ પટેલ ટ્વીટર ના માધ્યમ પર થી માહિતી શેર કરી વિવિધ પરીક્ષાઓની અપડેટ આપતા જ રહે છે. આ અગાઉ તારીખ 6 માર્ચના રોજ તેઓએ ટ્વિટર પર તલાટીની પરીક્ષાની તારીખ અંગે ટ્વિટ કર્યું હતું તે મુજબ, આ અગાઉ 23 તારીખના રોજ તલાટીની પરીક્ષાની તારીખ જાહેર થઈ હતી, 23 તારીખે અખાત્રીનો તહેવાર હોય જેથી વાહન વ્યવહારમાં વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે તલાટી કમ મંત્રીની પરીક્ષા 30 તારીખે યોજવાનું વિવિધ જિલ્લાઓમાંથી કેન્દ્રની ઉપલબ્ધતાઓની માહિતી માગવા માં આવી હતી.
  • 23 માર્ચના રોજ હસમુખ પટેલે તાજેતરમાં જ તેમના ટ્વીટર ના માધ્યમ થી ફરી એક વાર તલાટી ની પરીક્ષા ની માહિતી જણાવી હતી કે “મંડળ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે 2024 ના રોજ લેવા કટિબદ્ધ છે, પૂરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.
  • 30 તારીખ સુધીમાં જો પૂરતા કેન્દ્રની પૂર્તતા થશે તો સરકાર તલાટી કમ મંત્રી ની પરીક્ષા આવનારી 30 એપ્રિલ 2023 ના રોજ લેવા સંપૂર્ણપણે કટીબંધ છે.
  • Talati Exam Date Announced 2023 તલાટી કમ મંત્રીની પરીક્ષામાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાણા હતા અને ઘણો સમય થયા બાદ પણ હજી તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાયેલ નથી વિદ્યાર્થીઓ પણ આતુરતાથી આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે.

પાનકાkramર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવા માટે

  • Talati Exam Pattern 2023
  • GPSSB તલાટી એડમિટ કાર્ડ પેટર્ન 2023 ની સત્તાવાર રીતે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તલાટી પરીક્ષા પેટર્ન (ગ્રામ પંચાયત સચિવ) વિશે માહિતી માટે કોષ્ટક જુઓ.
ક્રમ વિષયMCQSગુણ
1.General Awareness & General Knowledge5050
2.Gujarati Language & Grammar2020
3.English Language & Grammar2020
4.General Mathematics.1010
5.Total100100

FAQ

પ્રશ્ન:- (1) તલાટીમંત્રી ની પરીક્ષા ની નવી તારીખ કઈ છે?

જવાબ :- તલાટીમંત્રી ની પરીક્ષા ની નવી તારીખ 30-04-2023 છે.

મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment