Vadodara Municipal Corporation Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકામાં અલગ અલગ પદો માં ભરતી, છેલ્લી તારીખ: 31/08/2023 www.vmc.gov.in

Vadodara Municipal Corporation Recruitment 2023

Vadodara Municipal Corporation Recruitment 2023 | Vadodara Municipal Corporation Recruitment 2023 | વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 | www.vmc.gov.in

 • Vadodara Municipal Corporation Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વડોદરા મહાનગરપાલિકામાં પુરુષ તથા મહિલા માટે સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

👉 આ પણ વાંચો :- ફોરેસ્ટ વિભાગમાં ભરતી 2023

Vadodara Municipal Corporation Recruitment 2023

 • ભરતી અંગેની જાહેરાત વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સરકારશ્રીના ભરતી નિયમો અનુસાર ૧૦૦% ગાન્ટ આધારિત નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જ્ગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી/ પ્રતિક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતાં યોગ્ય ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા. ૧૨-૦૮-૨૩ (૧૩.૦૦ કલાક) થી તા.૩૧-૦૮-૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

Vadodara Municipal Corporation Recruitment 2023 ની સમાન્ય માહિતી

ક્રમ1
સામાન્ય | મહિલા
2
સામાન્ય |મહિલા
જગ્યાનું
નામ
મલ્ટી પરપઝ
હેલ્થ વર્કર
ફીમેલ હેલ્થ વર્કર
કુલ જગ્યા3635
બિન
અનામત
19/90/23
અ.જા.1/00/2
અ.જ.જા2/00/2
સા.શૈ.પ.વ.4/10/7
આ.ન.વ1/00/1
કુલ જગ્યા
પૈકી શા.ખો.ખા
0808

👉 આ પણ વાંચો :- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

કુલ ખાલી જગ્યા:

 • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ VMCની આ ભરતીમાં FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની 35 તથા MPHW એટલે કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 36 જગ્યા આમ કુલ 71 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

 • VMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારધોરણ રૂપિયા 19,950 ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

 • આ ભરતીમાં અરજીની સંખ્યાના આધારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા જગ્યા ને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યૂ નો નિર્ણય લેવામાં આવશે.

👉 આ પણ વાંચો :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

વયમર્યાદા:

 • VMCની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સરકારશ્રીના નિયમ મુજબ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

અરજી ફી:

 • આ ભરતીમાં અરજી કરવા માટે SC, ST, OBC તથા EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 200 તથા અન્ય જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400 ચૂકવવાના રહેશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

 • વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં માં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.પાસપોર્ટ સાઈઝ ફોટોસહીઆધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સઅભ્યાસની માર્કશીટડિગ્રીઅનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)CCC સર્ટફિકેટતથા અન્ય જરૂરી દસ્તાવેજો

અગત્યની ભરતીના ફાઇનલ મેરી લિસ્ટ જોવા માટે

ફાઇનલ મેરીટ લીસ્ટરીઝલ્ટ જોવા માટે
તલાટી કમ મંત્રીઅહીં ક્લિક કરો
જુનિયર ક્લાર્કઅહીં ક્લિક કરો
SMC MPHWઅહીં ક્લિક કરો

Vadodara Municipal Corporation Recruitment 2023 માં અરજી કરવા માટે

 • (૧) ફ્કત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
 • (૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.
 • (૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૩૧-૦૮-૨૦૨૩ સુધીમાં માત્ર ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ રદ ગણવામાં આવશે
 • (૪) આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જે તે જગ્યાને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષા ઇન્ટરવ્યુ અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
 • (૫) ઉકત તમામ જગ્યાઓના મહેકમ ખર્ચની નાણાકીય જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા થનાર છે તથા તે અનુસાર રાજય સરકારશ્રીને જરૂર જણાય તો ઉકત મહેકમને રાજય સરકારમાં પ્રતિનિયુક્તિ પર લઇ શકશે. પ્રતિનિયુક્તિ પર આવેલ મહેકમને સરકાર રાજ્યના કોઇપણ સ્થળે ફરજ બજાવવા મૂકી શકશે. એટલેકે સદર તમામ જગ્યાઓ બદલીને પાત્ર છે તથા સરકારશ્રીને જરૂર જણાયે રાજયના કોઇપણ સ્થળે ફરજ બજાવવા મુકી શકાશે/બદલી શકાશે.
 • (૬) ઉપરોક્ત કેડરોની ભવિષ્યમાં ખાલી પડનાર કે ગાન્ટ આધારિત નવી ઉભી થનાર જ્ગ્યાની ભરતી પ્રક્રિયા ઉપલબ્ધ પસંદગી યાદી/ પ્રતિક્ષા યાદી પૈકી રોસ્ટર ક્રમની જાળવણી કરીને કરવામાં આવશે.
 • (૭) ઉકત તમામ જગ્યાઓની મંજુરી રાજય સરકારશ્રી દ્વારા નાંણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવેલ છે. ત્યારબાદ જગ્યાઓની મુદત વખતોવખતની રાજય સરકારશ્રીની મંજુરીને આધિન રહેશે. સદર બાબતે વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી નકકી થશે નહી.

નોંધ:- ઉપરોક્ત જગ્યાઓ માટે સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક:ખરચ/૨૦૦૨ ૫૭૪-૧, તા.૧૬-૦૨-૨૦૦૬ અન્વયે માસિક ફિકસ વેતનથી પાંચ વર્ષ સુધી અજમાયશી નિમણુંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણથી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે

👉 આ પણ વાંચો :- PM વાણી યોજના 2023

માટે અરજી કરવા માટે

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લીક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s Aap
અહિં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપ લિંક :

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 :- Vadodara Municipal Corporation Recruitment 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ :- Vadodara Municipal Corporation Recruitment 2023 માં આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા. ૧૨-૦૮-૨૩ (૧૩.૦૦ કલાક) થી તા.૩૧-૦૮-૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે..

પ્રશ્ન 2 :- Vadodara Municipal Corporation Recruitment 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?

જવાબ :- Vadodara Municipal Corporation Recruitment 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Conclusion

 • આ લેખ દ્વારા, અમે તમને Vadodara Municipal Corporation Recruitment 2023. મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 31-08-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment