રેલ્વેમાં એપ્રેન્ટીસ જગ્યાઓની ભરતી 2023, 10 પાસ માટે ભરતી
એપ્રેન્ટિસશિપ એક્ટ.1961 હેઠળ તાલીમ માટે એક્ટ એપ્રેન્ટિસની ભરતી એપ્રેન્ટિસશીપ એક્ટ, 1961 હેઠળ ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર, રેલ કોચ ફેક્ટરી (કપૂરથલા)માં નીચે આપેલા ટ્રેડ્સ માટે તાલીમ આપવા માટે 550 એક્ટ- એપ્રેન્ટિસની સંલગ્નતા માટે નિયત ફોર્મેટમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 04.03.2023 સુધીમાં 24.00 કલાક સુધી રેલ કોચ ફેક્ટરી, કપૂરથલાની અધિકૃત વેબસાઇટ www.rcf.indianrailways.gov.in પર નિયત … Read more