Commercial Pilot Talim 2023
Commercial Pilot Talim 2023 | કોમર્શિયલ પાયલોટ તાલીમ લોન યોજના 2023 | Commercial Pilot Talim Loan Yojana Gujarat
- તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે લોન મેળવવા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.
- ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતી વર્ગો માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. જે ઉમેદવાર અનુસૂચિત જાતિનો છે અને તેઓને કોમર્શિયલ પાયલોટની તાલીમ લેવી હોય તો તેમના માટે આ લોન સ્વરૂપે યોજના શરૂ કરવામાં આવી છે.
👉 What’s Aap ગ્રુપ સાથે જોડાવો :- ગ્રુપ -100. ગ્રુપ -101 ગ્રુપ -102. ગ્રુપ -103
Commercial Pilot Talim 2023 લોન યોજના શું છે?
- આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.
- ગુજરાત માં વસવાટ કરતા અનુસૂચિત જાતિ વર્ગના ઉમેદવાર માટેની આ યોજના છે.
- આ યોજના થકી પાઇલોટ માં જવા ઇચ્છતા યુવાનો માટે તાલીમ યોજના થકી તેમને રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- ની લોન આપવામાં આવે છે.
- આ લોન ૪ ટકા ના વ્યાજદારે આપવામાં આવે છે.
Commercial Pilot Talim 2023 યોજના નો હેતુ
- આ યોજનાનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના ઉમેદવાર ને લોન ની સહાય થી કોમર્શિયલ પાયલોટ ની તાલીમ આપવાનો છો.
- ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતી વર્ગો માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે.
- જે ઉમેદવાર અનુસૂચિત જાતિનો છે અને તેઓને કોમર્શિયલ પાયલોટની તાલીમ લેવી હોય તો તેમના માટે આ લોન સ્વરૂપે યોજના શરૂ કરવામાં આવી છે.
- કુલ ૨૫ લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ લોન ૪ ટકા ના વ્યાજ દરે આપવામાં આવે છે.
👉 આ પણ વાંચો :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
Commercial Pilot Talim 2023 કોણ લાભ લઈ શકે છે –
- Eligibility Of Commercial Pilot Loan Yojana Gujarat કોમર્શિયલ પાયલોટ તાલીમ લોન યોજના નો લાભ લેવા માટે નીચે મુજબ શરતો છે :
- ઉમેદવાર અનુસૂચિત જાતિ વર્ગનો હોવો જરૂરી છે.ઉમેદવારે ધોરણ ૧૦ અથવા ૧૨ ની પરીક્ષા પાસ કરેલી હોવુ જોઈએ.
- આવી તાલીમ આપનાર દેશ/વિદેશની સંસ્થાએ તાલીમાર્થીના પ્રવેશ માટે જે શરતો નક્કી કરી હોય તે તથા આવી તાલીમ માટે જરૂરી તમામ પ્રમાણપત્રો જેવા કે મેડિકલ સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ વગેરે મેળવેલ હોવા જોઈએ.
- તાલીમાર્થી વિદેશની જે સંસ્થામાં તાલીમ મેળવે તે સંસ્થા તમામ દેશની સરકાર દ્વારા આવી તાલીમ આપવા માટે માન્ય થયેલી હોવી જોઈએ તથા આવી તાલીમ બાદ મેળવવામાં આવતા કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ સ્વીકૃત કરાવવા માટે તાલીમાર્થીએ જરૂરી કાયદેશરની કાર્યવાહી એક વર્ષની અંદર પુરી કરવાની રહશે.
- આ યોજના નીચે આપવામાં આવતી રકમ તાલીમ માટે ખરેખર જેટલી રકમની પૂરતી મર્યાદિત રહેશે. ભારતમાં તાલીમ માટે રકમમાં ટ્યૂશન ફી તથા અન્ય આનુસંગિક ખર્ચનો સમાવેશ થશે.
- આ બાબતમાં નિયામકશ્રી, અનુસૂચિત જાતી કલ્યાણનો નિર્ણય આખરી ગણાશે.વિદેશમાં તાલીમ લેવા ઈચ્છતા તાલીમાર્થીઓને આ યોજના હેઠળની રકમ ચૂકવતી વખતે RBI દ્વારા નિયત થયેલા વિનિમય દરે સહાયની રકમ ચૂકવવામાં આવશે અને ઉમેદવારના ભથ્થામાં RBI જેટલા પ્રમાણમાં તાલીમ ફી, નિર્વાહ ભથ્થા અને શરૂઆતના સાધનો માટેના ભથ્થાઓ મંજુર કરશે તેટલા પ્રમાણમાં જ લોન મંજુર થઈ શકશે.
- અરજદારને મંજુર કરવામાં આવેલ લોન નિયમિત ભરપાઈ કરવામાં કસૂર થશે તો ચડતર હપ્તાઓ સામે ૨.૫ ટકા લેખે વ્યાજ લેવામાં આવશે.
- એક સધ્ધર જામીન રજુ કરવાનો રહેશે.ઉમેદવારે આ લોન ની સંપૂર્ણ રકમ ૧૨ મહિનામાં ચૂકવાની રહેશે.
👉 આ પણ વાંચો :- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
Commercial Pilot Talim 2023 મળવાપાત્ર લાભ –
- Benefits Of Commercial Pilot Talim Yojana ગુજરાત માં વસવાટ કરતા અનુસૂચિત જાતિ વર્ગના ઉમેદવાર માટેની આ યોજના છે.
- આ યોજના થકી પાઇલોટ માં જવા ઇચ્છતા યુવાનો માટે તાલીમ યોજના થકી તેમને રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- ની લોન આપવામાં આવે છે.
- આ લોન ૪ ટકા ના વ્યાજદારે આપવામાં આવે છે.
Commercial Pilot Talim 2023 જરૂરી ડૉક્યુમેન્ટ
- કોમર્શિયલ પાયલોટ તાલીમ લોન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે:
- આધારકાર્ડ
- આવકનો દાખલો
- અરજદારનો જાતિનો દાખલો
- શાળા છોડયાનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજલી બિલ,લાઇસન્સ,ભડાકરાર,રેશનકાર્ડ,ચૂંટણીકાર્ડ પૈકી કોઈ પણ એક)
- બેન્ક પાસબુક
- જમીનનો 7/12 ના ઉતારાજમીનદાર ના મિલકતના વેલ્યુએશન સર્ટિફિકેટસ્વીકૃતિ પત્ર (
- નિયત રૂ 50 ના સ્ટેમ્પ પર
- ધોરણ 10 અથવા તેનાથી આગળ કરેલ અભ્યાસ ની માર્કશીટ
- ઉમેદવારનું જમીન ખત
- ઉમેદવારનું સોગંધનામુ
- લોન ભરપાઈ કરવા માટે પત્રતા નો દાખલો
- પાસપોર્ટ (જો વિદેશમાં તાલીમ લેવાની હોય તો)
- વિઝા (જો વિદેશમાં તાલીમ લેવાની હોય તો)
- વિદેશમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ ઓછામાં ઓછી પાંચ વર્ષ ભારતમાં સેવા આપશે તે અંગેની લેખિત બાંહેધરી રજુ કરવી.(૧૦૦ ના સ્ટેમ્પ ઉપર)જમીનદાર ના જામીન ખત નો નમૂનો
👉 આ પણ વાંચો :- જ્ઞાન સહાયક ભરતી 2023
Commercial Pilot Talim 2023 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- Commercial Pilot Talim 2023 લોન યોજના માટે અરજી નીચે મુજબ કરી શકાય:
- સૌપ્રથમ ફોર્મ ભરવા માટે ઈ-સમાજ કલ્યાણ ની ઓફિશ્યિલ વેબસાઈટ Samaj Kalyan પર જવાનું રહેશે.ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે.
- ઉપર જણાવ્યા પ્રમાણે “New User” પર ક્લિક કરવાનું રહેશે. તેમજ સૌપ્રથમ નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- ત્યાર બાદ નવું રજીસ્ટ્રેશન કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે.ઉપર જણાવ્યા પ્રમાણે બધીજ તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
- ઉપર મુજબ બધી જ માહિતી ભરીને સબમિટ કરવાનું રહેશે.
- ત્યાર પછી Id અને Password તમારા મોબાઈલ માં આવશે.
- ત્યાર પછી તે Id અને Password થી ઉપર દર્શાવ્યા પ્રમાણે લોગીન કરવાનું રહેશે.
- તમે લોગીન કરશો એટલે ઉપર મુજબ પેજ ખુલશે અને તેમાં ઘણી બધી યોજનાઓ જોવા મળે છે.તેમાથી “કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન” યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- તમે લોગીન કરશો એટલે ઉપર મુજબ પેજ ખુલશે અને તેમાં ઘણી બધી યોજનાઓ જોવા મળે છે.તેમાથી “કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન” યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે સૌપ્રથમ
- 1.વ્યક્તિગત માહિતી.
- 2.અરજદારની અન્ય વિગત.
- 3.ડોકયુમેન્ટ અપલોડ.
- 4.એકરાર.
- ઉપર જણાવ્યા પ્રમાણે બધીજ પ્રોસેસ કરની લાસ્ટ માં બાંહેધરી આપવાની રહેશે.
- ત્યાર બાદ અરજી લાસ્ટ માં સબમિટ કરવાની રહશે.
- અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
- તે અરજી નંબર થી તમે અરજીનું સ્ટેટ્સ ચેક કરી શકો છો.
યોજનાની મહત્વપૂર્ણ લિંક્સ:
સત્તાવાર વેબસાઇટ | સમાજ કલ્યાણ |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
હેલ્પ લાઈન નંબર | 07923256959 |
whatsapp ગ્રુપ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs
પ્ર.1: Commercial Pilot Talim 2023 માટેના ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઈટ માં ભરી શકાય?
જ : આ યોજના ના ફોર્મ Samaj Kalyan વેબસાઈટ પરથી ભરી શકાશે.
પ્ર.2: આ યોજનામાં કુલ કેટલી લોન સહાય મળે છે?
જ : આ યોજના માં કુલ ૨૫ લાખની લોન ૪ ટકા ના વ્યાજે મળે છે.પ્ર.3: કોમર્શિયલ પાયલોટ તાલીમ લોન યોજના નો લાભ કોને મળે છે?જ : આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ ના ઉમેદવારને મળે છે.