Khatakiy Pariksha-State Examination Board 10 Marks Online QUIZ Deparmental Exam Online Quiz

Table of Contents

khatakiy Exam માહિતી

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ

નમસ્કાર મિત્રો અહી લેવામા આવેલી ખાતાકીય પરીક્ષા ની ઓનલાઈન Quiz ની માહિતી આપવામાં આવેલી છે જેમાં examination બોર્ડ દ્વારા લેવામાં આવતી પરિક્ષા ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ ની માહિતી તેમજ પ્રેક્ટિસ માટે MCQ ટાઈપ પ્રશ્ર્નો ની પ્રેક્ટિસ ક્વિઝ માહિતી આપેલ છે.

પેપર વિશે માહિતી

khatakiy Exam Pepar No.3 :- Online Quiz ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ

Khatakiy Exam Pepar No.3

અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા પેપર બાબત

આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 3 Online Quiz

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન MCQ ટેસ્ટ

📚 ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.

ઓનલાઈન ટેસ્ટ ની વિગત.

📚 ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ ઓનલાઈન ટેસ્ટ ની વિગત.

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 04ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF:- 05

ખાતાકીય પરીક્ષા What’sApp ગ્રુપ Links

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

ખાતાકીય ઓનલાઈન ટેસ્ટ આપવા બાબત

Results

Congratulation

Please Try Again

#1. ભારતના યુનિયન પબ્લિક સર્વિસ કમિશરનની નિમણુક કોણ કરે છે ?

#2. ગુજરાતમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી છે?

#3. ભારતીય સૈન્યના સર્વોચ્ચ વડા કોણ છે?

#4. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજ્ય સરકારને બરતરફ કરી શકે છે?

#5. રાજયમાં મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂંક કોની મંજૂરી બાદ કરવામાં આવે છે?

#6. અસ્પૃશ્તા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

#7. ભારતીય સંસદીય પધ્ધતિમાં સરકારી વિધેયક એટલે શું ?

#8. નીચેનામાંથી ભારતના રાષ્ટ્રપતિ બનવા કઈ બાબત સાચી નથી ?

#9. બંધારણની 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે?

#10. નીચેનામાંથી વટ હુકમ કરવાની સત્તા કોની પાસે છે ?

Finish

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment