Khatakiy Pariksha-State Examination Board 10 Marks Online QUIZ Deparmental Exam Online Quiz

Table of Contents

khatakiy Exam માહિતી

નમસ્કાર મિત્રો અહી લેવામા આવેલી ખાતાકીય પરીક્ષા ની ઓનલાઈન Quiz ની માહિતી આપવામાં આવેલી છે જેમાં examination બોર્ડ દ્વારા લેવામાં આવતી પરિક્ષા ની માહિતી તેમજ પ્રેક્ટિસ માટે MCQ ટાઈપ પ્રશ્ર્નો ની પ્રેક્ટિસ ક્વિઝ માહિતી આપેલ છે.

khatakiy Exam પેપર વિશે માહિતી

khatakiy Exam Pepar No.2 :- Online Quiz પેપર નંબર 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971

અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા પેપર નંબર 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1997, ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.

ખાતાકીય પરીક્ષા પેપર બાબત

પેપર નંબર 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971

આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 2 Online Quiz

ખાતાકીય પરીક્ષા પેપર નંબર 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971 ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.

ખાતાકીય પરીક્ષા ઓનલાઈન MCQ ટેસ્ટ

📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971 ની 10 માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.

📚 ખાતાકીય પરીક્ષા પેપર નંબર 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971 ઓનલાઈન ટેસ્ટ ની વિગત.

ખાતાકીય પરીક્ષાસરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 022 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.
MARK’S :- 10
MCQ :- 10
CUT-OFF:- 05

ખાતાકીય પરીક્ષા What’sApp ગ્રુપ Links

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

WhatsApp1 ગ્રુપ સાથે જોડાવ

ખાતાકીય ઓનલાઈન ટેસ્ટ આપવા બાબત

ખાતાકીય પરીક 📚 ખાતાકીય પરીક્ષા પેપર નંબર 2 ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ 1971 ની MCQ ટેસ્ટ ઓનલાઈન ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો 👇👇👇👇👇

Results

🥳🥳 Congratulations 👍👍

🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻

#1. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ સંવિધાનની કઈ કલમ હેઠળ નિયમોનું અનુસાર નિયમિત કરેલ છે?

#2. ઉચ્ચ કક્ષાની સમિતિ ને સરકાર ક્યા નિયમને આધારે સમિતિની રચના કરી શકે?

#3. મુંબઈ પુનઃરચના અધિનિયમ તરીકે ઓળખાય છે?

#4. ફરજ મુકુ ફીની લંબાઈની મુદ્દત કેટલા સમયથી વધુ ન હોવી જોઈએ

#5. શિસ્ત અધિકારી ક્યાં નિયમ હેઠળ સરકારી કર્મચારીને કોઈપણ શિક્ષા કરવાની સત્તા ધરાવે છે?

#6. ક્યા નિયમ હેઠળ હાથ ધરવામાં આવેલ સર્વ સામાન્ય કરેલા હુકુમની સામે અપીલ જે અધિકારીની તરતના તાબાના અધિકારીઓ હોય તેને કરી શકે?

#7. કોઈપણ અપીલ કેટલા દિવસની અંદર જો ના કરવામાં આવે તો ધ્યાનમાં લેવામાં આવશે નહીં?

#8. ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ અધિનિયમ તરીકે ઓળખાય છે

#9. કોઈપણ સત્તાધિકારી વધુમાં વધુ કેટલા દિવસથી વધુ નહીં ફરજ મોકુફીની મુદત માટે ફરજ મોકૂફી લંબાવી શકે નહીં?

#10. સરકારી કર્મચારી સાક્ષીઓના નિવેદનની નકલો તપાસ અધિકારી પાસે માંગે તો તપાસ અધિકારી કેટલા દિવસની અંદર તે નકલો કર્મચારીઓને પહોંચાડી શકે?

Finish

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.

Leave a Comment