ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 4 | khatakiy Exam Pepar No. :- 4 Quiz 02/01/2023

નમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલ માહિતી સરકારી કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષા ના પેપર નંબર :-4મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) માટે ની માત્ર અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર નંબર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે.

આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર:- 4 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 4 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર (મનરેગા) ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ.

MARK’S :- 10

MCQ :- 10

CUT-OFF :-05

29-12-2022 ની ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ

#1. શક સંવતની શરૂઆત ક્યારથી થાય છે?

#2. અશોકના અભિલેખમાં તેના કયા પુત્રનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે?

#3. ક્યા રાજાનું ઉપનામ રામગુપ્ત હતું?

#4. અમીર ખુશારોનું મૂળ નામ શું હતું?

#5. લોદી વંશનો સ્થાપક કોણ હતો?

#6. ભારવી કયા વંશના દરબારમાં થઇ ગયા હતા?

#7. અજમેરની સ્થાપના કોને કરી હતી?

#8. કયા રાજાનો કાળ સાહિત્ય સર્જનનો સુવર્ણકાળ ગણાય છે?

#9. ચંદેલ વંશની સ્થાપના કોને કરી હતી,

#10. હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું?

Finish

આગળ ની ઓનલાઈન ટેસ્ટ આપવા માટે જુવો 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર 1 ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ફકરા નો સારાંશ માટેની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ.

ખાતાકીય પરીક્ષા પેપર નંબર:- 3 ગુજરાત મુલ્કી સેવા નિયમો,2002 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ.

Leave a Comment