ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 3 | khatakiy Exam Pepar No. :- 3 Quiz 03/01/2023

MCQનમસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલ માહિતી સરકારી કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 3 | khatakiy Exam Pepar No. :- 3 Quiz 03/01/2023 માટે ની માત્ર અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર નંબર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે.

આજ ની આ ટેસ્ટ જેમાં ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 3 | khatakiy Exam Pepar No. :- 3 Quiz 03/01/2023 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.

📚 ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 3 | khatakiy Exam Pepar No. :- 3 ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ.

MARK’S :- 10

MCQ :- 10

CUT-OFF :-05

03-01-2023 ની ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ

 

http://

Results

🥳🥳 Congratulations 👍👍

🙏🏻🙏🏻 Please Try Again….✍🏻✍🏻

#1. ફરજ પર જોડાવાનો સમય વધારામાં વધારે કેટલા દિવસની મયાદાને આધીન રહેશે?

#2. એક કમચારીની બદલી જાહેર હિતમાં મહેસાણાથી રાજકોટ થાય છે . મુસાફરી માટે કેટલા દિવસની મળે?

#3. ફરજપર જોડાવાનો સમય બદલીની તારીખથી કેટલા માસમાં ગાળામાં સરકારી કમચારીએ ભોગવી લેવો જોઇએ ?

#4. ફરજપર જોડાવાનો સમય કેટલા ભાગમાં ભોગવી શકાય

#5. નીચેમાંથી કયુિવધાન સાચુછે?

#6. ફરજ મોકૂફીની તારીખ થી કેટલા સમયમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવી જોઇએ ?

#7. નિવાહ ભથ્થાં માંથી નીચેના માંથી કઇ કપાત થઇ શકે?

#8. સરકારી કમચારીની ફરજમોકૂફી ને છ મહિના જેટલો સમય થઈ ગયો હોય તો નિવાહ ભથ્થામાં કેટલો વધારો- ઘટાડો કરી શકાય ?

#9. નીચેમાંથી કયુિવધાન સાચુછે ?

#10. નીચેમાંથી કયા કિસ્સા માં ફરજપર જોડાવાનો સમય મળવા પાત્ર નથી ?

Finish

 

Leave a Comment