ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર1 | ગુજરાતનો ઇતિહાસ |History of Gujarat
મસ્કાર મિત્રો અહીં મુકવામાં આવેલ ખાતાકીય પરીક્ષા :- પેપર નંબર1 | ગુજરાતનો ઇતિહાસ |History of Gujarat માહિતી ખાતાકીય પરીક્ષા ના પેપર નંબર 1 માટે ની માત્ર અભ્યાસ અને પ્રેક્ટિસ માટે (pdf) પેપર મૂકવામાં આવેલ છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષા માટે તૈયારી કરી શકે તેમજ pdf તૈયારી માટે ડાઉનલોડ કરી શકે જેમાં પ્રશ્ન પેપર નંબર મુજબ મૂકવામાં આવશે. જેથી કરીને પરીક્ષા તૈયારી સારી રીતે કરી શકે.