Junior Clerk Exam Date Announced 2023 | જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર 2023 | @gpssb.gujarat.gov.in | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર 2023 | junior clerk exam date 2023 | ગુજરાત પંચાયત વિભાગ દ્વારા મોકૂફ થયેલ જુનિયર કલાર્ક પરીક્ષા તારીખની તારીખ જાહેર કરી દેવામાં આવી છે તેથી જે પણ વિધાથી મિત્રો આ ભરતી માટે લાયક હોય તે પરીક્ષા વિશે ની માહિતી નીચે આપેલ PDF દ્વારા મેળવી શકે છે.